JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
ક્યા આયન કે જેની (સ્પિન ફક્ત) ની ચુંબકીય ચાકમાત્રા \(5.9\, BM\) હોય છે?
- A \(Ni ( CO )_{4}\left( T _{ d }\right)\)
- B \(\left[ MnBr _{4}\right]^{2-}\left( T _{d}\right)\)
- C \(\left[ NiCl _{4}\right]^{2-}\left( T _{ d }\right)\)
- D \(\left[ Ni ( CN )_{4}\right]^{2-}\) (સમતલીય ચોરસ)
Answer & Solution
Correct Answer
(B) \(\left[ MnBr _{4}\right]^{2-}\left( T _{d}\right)\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જેલ્ડાહલ પદ્ધતિમાં નાઇટ્રોજનના આંકલન માટે, \(\mathrm{CuSO}_4\) _______ તરીકે કાર્ય કરે છે.JEE Mains 2024 Hard
- કેટલાક અર્ધકોષોના પ્રમાણભૂત વિદ્યુતધ્રુવ વિભવો નીચે મુજબ આપેલા છે :
\(\begin{aligned}
& \mathrm{E}_{\mathrm{Cu}^{2+} / \mathrm{Cu}}^{\circ}=0.34 \mathrm{~V}, \mathrm{E}_{\mathrm{Zn}^{2+} / \mathrm{Zn}}^{\circ}=-0.76 \mathrm{~V} \\
& \mathrm{E}_{\mathrm{Ag}^{+} / \mathrm{Ag}}^{\circ}=0.80 \mathrm{~V}, \mathrm{E}_{\mathrm{Mg}^{2+} / \mathrm{Mg}}^{\circ}=-2.37 \mathrm{~V}
\end{aligned}\)
નીચે આપેલા કોષો પૈકી કયો કોષ \(\Delta \mathrm{G}^{\circ}\) નું સૌથી વધુ ઋણ મૂલ્ય આપે છે?JEE Mains 2025 Easy - નાઇટ્રોજન-નાઇટ્રોજન બંધ વિનાના ઓક્સાઇડ ક્યા છે:JEE Mains 2021 Medium
- ઓરડાના તાપમાન પર \(ClF _5\) શું છે ?JEE Mains 2023 Medium
- \(4 {~g}\) \({NaOH}\) અને \({Na}_{2} {CO}_{3}\)નું \({x}\, {g}\) \({NaOH}\) અને \({y}\, {g}\) \({Na}_{2} {CO}_{3}\)નું સમમોલર મિશ્રણ છે.\(x\)નું મૂલ્ય \(.....\,g.\) (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Hard
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: ઘાત્વિક પ્રકૃત્તિના સંદર્ભમાં \(K > Mg > Al > B\) એ સાચો ક્રમ છે.
વિધાન II : કોઈપણ તત્ત્વ માટેની આયનીક ત્રિજ્યા કરતા પરમાણ્વીય ત્રિજ્યા હંમેશા વધારે હોય છે.
ઉપરોક્ત વિધાનોને અનુસંધાને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- ધારો કે, બિંદુ \(P(0, -5, 0)\) નું રેખા \(\dfrac{x-1}{2} = \dfrac{y}{1} = \dfrac{z+1}{-2}\) માં પ્રતિબિંબ બિંદુ \(R\) છે અને બિંદુ \(Q\left(0, \dfrac{-1}{2}, 0\right)\) નું રેખા \(\dfrac{x-1}{-1} = \dfrac{y+9}{4} = \dfrac{z+1}{1}\) માં પ્રતિબિંબ બિંદુ \(S\) છે. તો સમાંતરબાજુ ચતુષ્કોણ \(PQRS\) ના ક્ષેત્રફળનો વર્ગ __________ છે.JEE Mains 2026 Hard
- એક સમદ્ધિબાજુ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ પર ત્રણ વિજભારો \(Q, +q\) અને \(+q\) ને નીચે આકૃતિમાં બતાવ્યા મુજબ ગોઠવેલ છે. આ સંરચનાની ચોખ્ખી સ્થિત વિદ્યુત ઊર્જા શૂન્ય હોય કે જ્યારે \(Q\) નું મૂલ્ય ____ હશે.
JEE Mains 2019 Hard - સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
આપેલા વિકલ્પોમાથી સાચો ઉત્તર પસંદ કરો.સૂચિ \(-I\) સૂચિ \(-II\) \((A)\) ટોર્ક \((I)\) \(ML ^{-2} T ^{-2}\) \((B)\) પ્રતિબળ \((II)\) \(ML ^2 T ^{-2}\) \((C)\) દબાણ પ્રચલન \((III)\) \(ML ^{-1} T ^{-1}\) \((D)\) શ્યાનતા ગુણાંક \((IV)\) \(ML ^{-1} T ^{-2}\) JEE Mains 2023 Medium - \((1+x)^{1000}+x(1+x)^{999}+x^2(1+x)^{998}+\ldots+x^{1000}\) માં \(x^{499}\) અને \(x^{500}\) નાં સહગુણકોનો સરવાળો ___ છે.JEE Mains 2026 Easy
- નીચે બે વિધાનો આપેલ છે. વિધાનો \(I:\) મિથાઈલ ઓરેન્જ નિર્બળ એસિડ છે. વિધાનો \(II:\) મિથાઈલ ઓરેન્જનું બેન્ઝેનોઈડ સ્વરૂપ એ કવીનોઈડ સ્વરૂપ કરતા અધિક તીવ્ર/ગાઢા રંગનું છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- યામક્ષોને બિંદુઓ \(A,B,C\)માં મળતા સમતલ \(P\) પરનો ઉગમબિંદુ \(O\)માંથી દોરેલ લંબનો લંબપાદ \((2,a,4),a \in N\) છે.જો ચતુષ્ફલક \(OABC\)નું ધનફળ \(144\) એકમ\({}^{3}\) હોય,તો નીચેના બિંદુઓ પૈકી કયું \(P\) પર નથી?JEE Mains 2023 Hard