JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
ક્લોરિનની ગરમ અને સાદ્ર \(NaOH\) સાથેની પ્રક્રિયા સંયોજતી \((X)\) અને \((Y)\) ઉત્પન્ન કરે છે. સંયોજન \((X)\) એ સિલ્વર નાઇટ્રેટના દ્રાવણ સાથે સફેદ અવક્ષેપ આપે છે. તો \((Y)\) માં \(CI\) અને \(O\) પરમાણુઓ વચ્ચેનો સરેરાશ બંધક્રમાંક જણાવો.
- A \(1.67\)
- B \(0.67\)
- C \(1.33\)
- D \(2.33\)
Answer & Solution
Correct Answer
(A) \(1.67\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલી પ્રક્રિયામાથી મુખ્ય નીપજ શું મળશે?
JEE Mains 2019 Hard - નીચેનામાથી એમાઇન માટે બેઝિકતાનો ઘટતો ક્રમ .....
JEE Mains 2020 Medium - નીચે આપેલા સંયોજનોનો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરફના ચઢતા વલણ દર્શાવતાનો સાચો ક્રમ શોધો.
JEE Mains 2021 Easy - 5-ફિનાઇલપેન્ટ-4-ઇન-2-ઓલ માટે સ્ટીરિયોઆઇસોમર્સની સંભવિત સંખ્યા _______ છે.JEE Mains 2025 Medium
- નીચે આપેલા અણુ/આયનોની કઇ જોડમાં બંને ઘટકો અસ્તિત્વમાં હોવાની શક્યતા નથી?JEE Mains 2013 Medium
- નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ _______ છે.
JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- જો \(f\) બધી વાસ્તવિક સંખ્યા \(x \geq 0\) માટે અયુગ્મ વિધેય હોય તથા \(f(x)\, =3\, sin\, x + 4\, cos\, x\) હોય, તો \(f(x)\) ની કિમત \(x = - \frac{{11\pi }}{6}\) આગળ ....... થાય.JEE Mains 2014 Hard
- જો સામાન્ય ગુણોત્તર \(r (r>1)\) વાળી એક ગુણોત્તર શ્રેણી (\(G.P.\)) ના ત્રણ ક્રમિક પદો , એ એક ત્રિકોણની ત્રણ બાજુઓની લંબાઈઓ છે અને \([\mathrm{r}]\) એ \(\mathrm{r}\) કે તેથી નાનો હોય તેવો મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે, તો \(3[\mathrm{r}]+[-\mathrm{r}] =\) ...........JEE Mains 2024 Hard
- નીચે બે નિવેદનો આપવામાં આવ્યા છે વિધાન \(I :\) \({CH}_{3} {COOH}\) (નિર્બળ વિદ્યુતવિભાજય)ની સરખામણીમાં \({KCl}\) (પ્રબળ વિદ્યુતવિભાજય) ની મર્યાદિત મોલર વાહકતા વધારે છે. વિધાન \(II :\) વિદ્યુતવિભાજયની સાંદ્રતામાં ઘટાડો સાથે મોલર વાહકતા ઘટે છે. પ્રકાશમાં ઉપરોક્ત વિધાનોના , નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2021 Hard
- ભૌતિક અચળાંકોના નીચે દર્શાવેલા સમીકરણો માથી (તેમના સામાન્ય ચિન્હોથી દર્શાવેલા) કયું એકમાત્ર સમીકરણ કે જે અલગ અલગ માપન પદ્ધતિમાં સમાન મૂલ્ય આપે?JEE Mains 2014 Hard
- ' 2 s ' અને ' 2 p ' કક્ષકોમાં ઇલેક્ટ્રોન માટે કક્ષીય કોણીય વેગમાનના મૂલ્યો અનુક્રમે છે :JEE Mains 2025 Easy
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન \((A)\) તરીકે લેબલ કરવામાં આવ્યું છે અને બીજાને કારણ \((R)\) તરીકે લેબલ કરવામાં આવ્યું છે. વિધાન \((A)\): આલ્કિનનું સિસ સ્વરૂપ ટ્રાન્સ સ્વરૂપ કરતાં વધુ ધ્રુવીય હોય છે. કારણ \((R)\): \(2\)-બ્યુટિનના ટ્રાન્સ સમઘટકની દ્વિધ્રુવીય ચાકમાત્રા શૂન્ય હોય છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium