JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
જોડી કે જે ઉભયદંતી લિગેન્ડ(ડો) ધરાવતી નથી તે શોધો.
- A \(C _2 O _4^{2-}\), ઈથિલિન ડાયએમાઈન , \(H _2 O\)
- B \(EDTA ^{4-}, NCS ^{-}, C _2 O _4^{2-}\)
- C \(NO _2^{-}, C _2 O _4^{2-}\), EDTA \(^{4-}\)
- D \(C _2 O _4^{2-}, NO _2^{-}, NCS ^{-}\)
Answer & Solution
Correct Answer
(A) \(C _2 O _4^{2-}\), ઈથિલિન ડાયએમાઈન , \(H _2 O\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જ્યારે ' \(X\) ' વાયુને નેસલરના પ્રક્રિયકમાંથી પસાર કરવામાં આવે છે, ત્યારે કથ્થઈ અવક્ષેપ મળે છે. વાયુ ' \(X\) ' _______ છે.JEE Mains 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I: \([Al_2O_3, Cr_2O_3]\), \([Cl_2O_7, Mn_2O_7]\), \([Na_2O, V_2O_3]\) અને \([CO, N_2O]\) માંથી જે જોડીઓ સમાન પ્રકૃતિના (એસિડિક, બેઝિક, તટસ્થ અથવા ઉભયધર્મી) ઑક્સાઇડ ધરાવે છે તેની સંખ્યા \(4\) છે.
વિધાન II: \(Na_2O\), \(Al_2O_3\), \(CO\) અને \(Cl_2O_7\) પૈકી, સૌથી વધુ બેઝિક અને એસિડિક ઑક્સાઇડ અનુક્રમે \(Na_2O\) અને \(Cl_2O_7\) છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2026 Medium - સંપૂર્ણ દહન પછી \(11 \mathrm{~g} \mathrm{CO}_2(\mathrm{~g})\) ઉત્પન્ન કરવા માટે જરૂરી મિથેનના મોલની સંખ્યા _______ છે. (આપેલ છે કે મિથેનનું મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં: 16)JEE Mains 2024 Medium
- \(25^o C\) તાપમાને જુદા જુદા દ્રાવણો \(0.500\, M\, C_2H_5OH\,(aq),\) \(0.100\,M\,Mg_3(PO_4)_2\, (aq), \) \(0.250\, M\,KBr\,(aq)\) અને \(0.125\, M\,Na_3PO_4\,(aq)\) ને ધ્યાનમાં લો. બધા જ ક્ષારો પ્રબળ વિધુતવિભાજ્ય છે તેમ ધારતા આ દ્રાવણો માટે નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે ?JEE Mains 2014 Hard
- નીચેના સંયોજનોમાંથી કયા એક મંદ \(\mathrm{NaOH}\) સાથે સરળતાથી પ્રતિક્રિયા આપશે?JEE Mains 2024 Medium
- નીચેનામાંથી કઈ પ્રક્રિયા કોઈ રેસમિક નીપજ ઉત્પન્ન કરશે નહીં?JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- આપેલ પરિપથ માટે ટ્રુથ ટેબલ (truth table) શું થાય?
JEE Mains 2019 Medium - યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં બે અલગ અલગ તરંગલંબાઈ \(500\,nm\) અને \(600\, nm\) નો ઉપયોગ કરવામાં આવે છે જે પોતાની ભાત પડદા પર પાડે છે. આ ભાતની મધ્યમાં જ્યાં પથ તફાવત શૂન્ય છે ત્યાં બંનેની ભાતના મહત્તમ સંપાત થાય છે જે વ્યતિકરણ અનુભવે છે જેનાથી મળતું પરિણામી બીજા કરતાં સ્પષ્ટ દેખાય છે. પરંતુ જ્યારે એક આ મધ્યમાન ક્ષેત્રમાંથી બહાર આવે ત્યારે બે શલાકાના તંત્રમાં એક તરંગલંબાઈનું મહત્તમ બીજી તરંગલંબાઈના ન્યૂનતમ સાથે સંપાત થાય છે. અને મળતું શલાકાનું તંત્ર અસ્પષ્ટ દેખાય છે. આવું બનતું હોય ત્યારે પથ તફાવત કેટલા \(nm\) હશે?JEE Mains 2013 Hard
- રેલ્વેના સ્ટીલના સળિયાની લંબાઈ \(5\,m\) અને આડછેડનું ક્ષેત્રફળ \(40\,cm^2\) નું તાપમાન \(10\,^oC\) વધારવામાં આવે છે પરંતુ તેની લંબાઈમાં વધારો થવા દેવામાં આવતો નથી. જો તેનો રેખીય પ્રસરણાંક અને યંગ મોડ્યુલૂસ અનુક્રમે \(1.2\times10^{-5}\, K^{-1}\) અને \(2\times10^{11}\, Nm^{-2}\) હોય તો રેલ્વેના સ્ટીલના સળિયામાં કેટલુ તણાવ ઉત્પન્ન થશે?JEE Mains 2017 Hard
- વિધાન \(I :\) ફેરોમગ્નેટિક ગુણધર્મ તાપમાન પર આધારિત છે. ઊંચા તાપમાને ફેરોમગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થ બને. વિધાન \(II :\) ઊંચા તાપમાને ફેરોમગ્નેટિક પદાર્થની ડોમેઈનની દીવાલનું ક્ષેત્રફળ વધે છે. ઉપર આપેલા વિધાનો માટે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2021 Medium
- જો \(5 f(x)+4 f\left(\frac{1}{x}\right)=x^2-2, \forall x \neq 0\) અને \(y=9 x^2 f(x)\) હોય, તો \(y\) એ ........... માં ચુસ્ત વધતું વિધેય છે.JEE Mains 2024 Hard
- ધારો કે સમીકરણોની પ્રણાલી
\(\begin{aligned}
& x+5 y-z=1 \\
& 4 x+3 y-3 z=7 \\
& 24 x+y+\lambda z=\mu
\end{aligned}\)
\(\lambda, \mu \in \mathrm{R}\), અનંત ઉકેલો ધરાવે છે. તો આ પ્રણાલીના ઉકેલોની સંખ્યા, જો \(x, y, z\) પૂર્ણાંક હોય અને \(7 \leq x+y+z \leq 77\) નું પાલન કરતા હોય, તો તે ___ છે.JEE Mains 2025 Medium