JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
જળવિભાજન અંશ નાનો છે તેમ ધારતા, સોડિયમ એસિટેટના \(0.1\, M\) દ્રાવણની \(pH\) કેટલી થશે ? \((K_a\, = 1.0\times10^{- 5})\)
- A \(5\)
- B \(6\)
- C \(8\)
- D \(9\)
Answer & Solution
Correct Answer
(D) \(9\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(1\,mM\) પૃષ્ઠસકિય (surfactant) નુ \(10\,mL\) દ્રાવણ, ધ્રુવીય પ્રકિયાર્થી પર \(0.24\,cm^2\) આવરતુ એકસ્તર (monolayer) છે. ધ્રુવીય head ને સમધન તરીકે અંદાજવા માં આવે તો તેની ધારીની લંબાઇ શુ થશે ?JEE Mains 2019 Hard
- \(300\, {~K}\) પર આપેલ કેમિકલ \(A \rightarrow B\) માટે મુક્ત ઊર્જા ફેરફાર \(-49.4\, {~kJ} \,{~mol}^{-1}\) અને પ્રક્રિયાની એન્થાલ્પી \(51.4\, {~kJ} \,{~mol}^{-1}\) છે. પ્રક્રિયાનો એન્ટ્રોપી ફેરફાર \(.....\,{J}\, {K}^{-1}\, {~mol}^{-1}\) છે.JEE Mains 2021 Hard
- આણ્વીય સૂત્ર \(\mathrm{C}_9 \mathrm{H}_{12}\) ધરાવતા વિસ્થાપિત બેન્ઝીન વ્યુત્પન્નો માટે શક્ય સંરચનાત્મક સમઘટકોની કુલ સંખ્યા ______ છે.JEE Mains 2025 Hard
- રૂપાંતર માટે જરૂરી પ્રક્રિયક જણાવો \(Ph - C \equiv C - Ph \to \)
JEE Mains 2014 Hard - ઓર્ડર \({n}\)ની પ્રક્રિયા માટે, વેગ અચળાંકનો એકમ શું છે?JEE Mains 2021 Easy
- આપેલા દ્રાવકમાં અણુ \(M\) એ સમીકરણ \(M\, \rightleftharpoons \,{(M)_n}\) તરીકે સુયોજન પામે છે. \(M\) ની ચોક્કસ સાંદ્રતા માટે , વોન્ટ હોફ અવયવ \(0.9\) મળે છે અને સુયોજિત અણુઓનો અંશ \(0.2\) મળે છે , તો \(n\) નુ મૂલ્ય જણાવો.JEE Mains 2013 Medium
More PYQs from JEE Mains
- જયારે \(3-\)કલોરો \(-1-\) બ્યુટીનની સાથે \(HCl\) પ્રક્રયાા બનતા કાર્બોકેટાયન દ્વારા કરતાં બનતા શકય સમધટકીય નીપજની સંખ્યા \(.......\) છે.JEE Mains 2023 Medium
- \(25^{\circ} C\) પર ધન \(A\) ના નિશ્ચિત જથ્થા (માત્રા) ને \(100\, g\) પાણીમાં ઓગાળીને મંદ દ્રાવણ બનાવવામાં આવે છે, દ્રાવણનું બાષ્પદબાણ એ શુદ્ધ પાણી કરતા અડધું (one-half) ધટે છે. શુદ્ધ પાણીનું બાષ્પદબાણ \(23.76 \,mm\,Hg\) છે. તો ઉમેરેલા દ્રાવ્ય \(A\) ના મોલની સંખ્યા \(.....\) છે. ( નજીકનો પૂર્ણાંક )JEE Mains 2022 Medium
- \(1 + \frac{3}{2} + \frac{7}{4} + \frac{{15}}{8} + \frac{{31}}{{16}} + ...\) \(20\) પદ સુધી ... = .....JEE Mains 2018 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સળિયા \({AB}\) ને \(120^{\circ}\) ના ખૂણે વાળીને \(R\) ત્રિજયાની છાપ બનાવવામાં આવે છે. \((-Q)\) વિદ્યુતભારને સળિયા \(AB\) પર સમાન રીતે વિતરિત કરેલ છે. તેના કેન્દ્ર \(O\) પર વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{{E}}\) કેટલું હશે?
JEE Mains 2021 Hard - નીચે બે વિધાનો આપેલા છે એકને કથન \(A\) અને બીજાને કારણે \(R\) થી દર્શાવેલ છે. કથન \(A\) : કોન્સ્ટન્ટન મેગ્નેનીન જેવી મિશ્ર ધાતુઓ પ્રમાણિત અવરોધના ગૂંચળા બનાવવા માટે વપરાય છે. કારણ \(R\) : કોન્સ્ટન્ટન અને મેગ્નેનીનને ખૂબ જ નાનો તાપીય પ્રસરણાંક હોય છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 Medium
- \(0.015\;cm\) ત્રિજ્યા ધરાવતી કાંચની લાંબી કેશનળીને પ્રવાહીમાં ડૂબાડતા તેમાં પ્રવાહી \(15\, cm\) જેટલું ઉપર ચડે છે જો પ્રવાહીની સપાટી અને પાત્ર વચ્ચેનો સંપર્કકોણ \(0^{\circ}\) હોય તો પ્રવાહીનું પૃષ્ઠતાણ \(milli\,Newton \;m ^{-1}\) એકમમાં કેટલું હશે? [પ્રવાહીની ઘનતા \(\left.\rho_{\text {(liquid) }}=900\; kg\,m ^{-3}, g =10\, ms ^{-2}\right]\) (નજીકના પૂર્ણાંકમાં જવાબ આપો)JEE Mains 2020 Medium