JEE Mains · Chemistry · STD 11 -p-Block elements - I
જળ-વાયુ સ્થાનાંતર પ્રક્રિયા દરમિયાન
- A કાર્બન મોનોકસાઇડનું ઓકિસડેશન કાર્બન ડાયોકસાઇડમાં થાય છે.
- B કાર્બનનું ઓકિસડેશન કાર્બન મોનોકસાઇડ માં થાય છે.
- C કાર્બન ડાયોકસાઇડનું રિડકશન કાર્બન મોનોકસાઇડમાં થાય છે.
- D ઉદ્દીપકની હાજરીમાં પાણીનું બાષ્પીભવન થાય છે.
Answer & Solution
Correct Answer
(A) કાર્બન મોનોકસાઇડનું ઓકિસડેશન કાર્બન ડાયોકસાઇડમાં થાય છે.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ક્લોરોબેન્ઝીન, એનિલીન અને બેન્ઝોઈક એસિડ પ્રત્યેક 1 g નું મિશ્રણ 50 mL ઇથાઇલ એસિટેટમાં ઓગાળવામાં આવે છે અને વિભાજનકારી ગળણીમાં મૂકવામાં આવે છે. આ જ ગળણીમાં 5 M NaOH (30 mL) ઉમેરવામાં આવ્યું. ગળણીને જોરશોરથી હલાવીને પછી એક બાજુ રાખવામાં આવી. ગળણીમાં ઇથાઇલ એસિટેટ સ્તરમાં શું સમાયેલ છે?JEE Mains 2025 Medium
-

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - ચકરીય રિંગનું ફ્લોરિનેશન \(HBF_4\) સાથે ડાયઝોનિયમ ક્ષાર ની પ્રકિયા દ્વારા સરળતાથી પૂર્ણ થાય છે. આ પ્રક્રિયા વિશે નીચેની સ્થિતિમાંથી કઈ સાચી છે?JEE Mains 2016 Hard
- A \(\rightarrow\) નીપજો (પ્રથમ ક્રમની પ્રક્રિયા).
એક પ્રક્રિયા માટે સમાન પ્રાયોગિક પરિસ્થિતિઓમાં ત્રણ પ્રયોગ સમૂહો કરવામાં આવ્યા હતા.
પ્રયોગ \(1 \Rightarrow\) પ્રક્રિયક A ના 10 M દ્રાવણના 100 mL
પ્રયોગ \(2 \Rightarrow\) પ્રક્રિયક A ના 10 M દ્રાવણના 200 mL
પ્રયોગ \(3 \Rightarrow\) પ્રક્રિયક A ના 10 M દ્રાવણના 100 mL + 100 mL \(H _2 O\) ઉમેરવામાં આવ્યું.
પ્રક્રિયા વેગનો સાચો ફેરફાર છે:JEE Mains 2026 Easy - \(\mathrm{S}_{2} \mathrm{O}_{8}^{2-}\)સલ્ફર અને ઓક્સિજન વચ્ચેના બંધની સંખ્યા તથા રહોમ્બિક સલ્ફરમાં સલ્ફર અને સલ્ફર વચ્ચેના બંધની સંખ્યા અનુક્રમે જણાવો.JEE Mains 2020 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન \(I\) : \(N , As , Sb\) અને P પૈકી, તત્વો ' X ' અને ' Y ' અનુક્રમે સૌથી વધુ અને ઓછી વિદ્યુતઋણતાવાળા તત્વો છે. ઓક્સાઈડો \(X _2 O _3\) અને \(Y _2 O _3\) ની પ્રકૃતિ અનુક્રમે એસિડિક અને ઉભયગુણધર્મી છે.
વિધાન \(II\) : \(BCl _3\) પ્રકૃતિમાં સહસંયોજક છે અને પાણીમાં તેનું જળવિભાજન થાય છે. તે જલીય માધ્યમમાં \(\left[ B ( OH )_4\right]^{-}\) અને \(\left[ B \left( H _2 O \right)_6\right]^3\) ઉત્પન્ન કરે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- \(2\, kg\) એક પરમાણ્વીય વાયુ એ \(4\times10^4\, N/m^2\) દબાણ પર છે. આ વાયુની ઘનતા \(8\, kg/m^3\) છે. ઉષ્મીય ગતિને લીધે આ વાયુની ઊર્જાનો ક્રમ શું હશે?JEE Mains 2019 Medium
- આપેલ , \((i)\,\,C\,({\rm{graphite}})\, + \,{O_2}{\kern 1pt} (g)\, \to \,C{O_2}\,(g);\,\Delta r{H^\circleddash} = x\,\,kJ\,mo{l^{ - 1}}\) \((ii)\,\,C\,({\rm{graphite}})\, + \,\frac{1}{2}{O_2}{\kern 1pt} (g)\, \to \,CO\,(g);\,\Delta r{H^\circleddash} = y\,\,kJ\,mo{l^{ - 1}}\) \((iii)\,\,CO\,(g)\, + \,\frac{1}{2}{O_2}{\kern 1pt} (g)\, \to \,C{O_2}\,(g);\,\Delta r{H^\circleddash} = z\,\,kJ\,mo{l^{ - 1}}\) ઉપરોક્ત, ઊષ્મારાસાયણિક સમીકરણો ના આધારે નીચેનામાંથી ક્યો બીજગણિતિક સંબંધ સાચો છે?JEE Mains 2019 Hard
- કોપર સલ્ફેટ (\((CuSO_4)\) ના દ્રાવણનું \(10\) મિનિટ માટે \(1.5\) એમ્પિયર પ્રવાહ વડે વિધુતવિભાજન કરવામાં આવે છે. તો કેથોડ પર જમા થતા કોપરનું દળ ............ \(\mathrm{g}\) જણાવો. (\(Cu\) નું આણ્વિય દળ \(63\,u\))JEE Mains 2013 Hard
- શુન્યાવકાશીત કરેલા સીલ પાત્રમાં રહેલા એક ધન \(XY\) એ \(T\) તાપમાને વિઘટન પામી વાયુઓ \(X\) અને \(Y\) નું મિશ્રણ આપે છે. પાત્રમાં સંતુલન દબાણ \(10\) બાર છે. તો આ પ્રક્રિયા માટે \(K_p\) જણાવોJEE Mains 2016 Medium
- સમીકરણ \(2 x+3 \tan x=\pi, x \in[-2 \pi, 2 \pi]-\left\{ \pm \frac{\pi}{2}, \pm \frac{3 \pi}{2}\right\}\) ના ઉકેલોની સંખ્યા ___ છે.JEE Mains 2025 Easy
- નીચેના પૈકી, અવસ્થા વિધયો સંખ્યા \(....\) છે. આંતરિક ઉર્જા \((U)\); કદ \((V)\); ઉષ્મા \((q)\); એન્થાલ્પી \(( H )\)JEE Mains 2022 Easy