JEE Mains · Chemistry · STD 11 - 7. Redox reactions
જલીય \( NaOH\) દ્રાવણની સાંદ્રતા ટાઇટ્રેશન દ્વારા સૌથી વધુ નિશ્ચિતપણે નક્કી કરવામાં આવે છે (નોંધ : ધ્યાનમાં લો કે યોગ્ય સૂચકનો ઉપયોગ થયો છે)
- A જલીય \(\mathrm{NaOH}\) કદમાપક ફ્લાસ્કમાં અને સાંદ્ર \(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\) કોનીકલ ફ્લાસ્કમાં
- B પિપેટમાં જલીય \(\mathrm{NaOH}\) અને બ્યુરેટમાં જલીય ઓકઝેલિક એસિડ
- C બ્યુરેટમાં જલીય \(\mathrm{NaOH}\) અને કોનીકલ ફ્લાસ્કમાં સાંદ્ર \(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\)
- D બ્યુરેટમાં જલીય \(\mathrm{NaOH}\) અને કોનીકલ ફ્લાસ્કમાં જલીય ઓકઝેલિક એસિડ
Answer & Solution
Correct Answer
(D) બ્યુરેટમાં જલીય \(\mathrm{NaOH}\) અને કોનીકલ ફ્લાસ્કમાં જલીય ઓકઝેલિક એસિડ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ફૂલોની સુગંધ કેટલાક વરાળશીલ કાર્બનિક સંયોજનો જેને આવશ્યક તેલ કહેવાય છે તેની હાજરીને કારણે હોય છે. આ સામાન્ય રીતે ઓરડાના તાપમાને પાણીમાં અદ્રાવ્ય હોય છે પરંતુ વરાળ અવસ્થામાં પાણીની વરાળ સાથે મિશ્રિત હોય છે. \(A\) ફૂલોમાંથી આ તેલના નિષ્કર્ષણ માટેની યોગ્ય પદ્ધતિ _______ છે.JEE Mains 2024 Hard
- \(1\,mM\) પૃષ્ઠસકિય (surfactant) નુ \(10\,mL\) દ્રાવણ, ધ્રુવીય પ્રકિયાર્થી પર \(0.24\,cm^2\) આવરતુ એકસ્તર (monolayer) છે. ધ્રુવીય head ને સમધન તરીકે અંદાજવા માં આવે તો તેની ધારીની લંબાઇ શુ થશે ?JEE Mains 2019 Hard
- \(X\) g કાર્બનિક સંયોજનના સંપૂર્ણ દહનથી \(0.25\) g \(CO_2\) અને \(0.12\) g \(H_2 O\) મળ્યું. જો કાર્બનની ટકાવારી \(25\%\) અને હાઇડ્રોજનની ટકાવારી \(4.89\%\) હોય, તો \(X = \) _____ \(\times 10^{-3}\) g. (નજીકના પૂર્ણાંકમાં) (C, H અને O ના મોલર દળ અનુક્રમે \(12, 1\) અને \(16\) g mol\(^{-1}\) છે.)JEE Mains 2026 Medium
- એક કાર્બનિક સંયોજનના નામમાં નીચે આપેલા ક્રિયાશીલ સમુહની પ્રાથમિકતાનો સાચો ધટતો કમ તેના \(IUPAC\) નામકરણની પ્રણાલીને આધારીત કરો.JEE Mains 2022 Easy
- \(PETN\) ની બનાવટ માટે ઉપયોગ માં લેવાતું \((C(CH_2OH)_4)\) એરાઇથ્રીતોલ ની સંશ્લેષણ માટે સાચું વિધાન કયું છે ?JEE Mains 2016 Hard
- અચળ તાપમાને કાર્બન ડાયોક્સાઈડ અને પાણી માં ઇથેનોલ માં દહન ઉષ્મા \(-327\, kcal\) છે અચળ કદે અને \(27^{\circ} C\) તાપમાને કેટલી ઉષ્મા મુક્ત થાય છે ?\(\left( R =2\, cal\, mol ^{-1}\, K ^{-1}\right)\)JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- પ્રક્રિયા \(SO_2(g) + \frac{1}{2} O_2(g) \rightleftharpoons SO_3(g)\) માટે જો \(K_P = K_C ( RT)^x\) જ્યા \(x\) એ સામાન્ય અર્થ બતાવે છે, તો \(x\) ની કિંમત શોધો.JEE Mains 2014 Medium
- બે કેપેસિટર્સ \(C_1\) અને \(C_2\) ને બેટરી સાથે સમાંતર જોડેલા છે. બે કેપેસિટર્સ માટે વીજભાર-સમયનો આલેખ નીચે દર્શાવેલ છે. તેમાં સંગ્રહિત ઊર્જા અનુક્રમે \(U_1\) અને \(U_2\) છે. આપેલ વિધાનોમાંથી કયું સાચું છે?
JEE Mains 2025 Medium - આપેલ આકૃતિમાં સંધારકોના સંયોજનમાં સંગૃહીત થતો સમતુલ્ય વીજભાર \(100\,\mu\,C\) છે.તો ' \(x\) ' નું મલ્ય \(......\) છે.
JEE Mains 2023 Medium - વક્રો \(y = 2^x\) અને \(y = |x +1|\) દ્વારા પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશ નું ક્ષેત્રફળ મેળવો .JEE Mains 2019 Hard
- સુરેખ સમીકરણ સંહતિ \(x + \lambda y - z = 0,\lambda x - y - z = 0\;,\;x + y - \lambda z = 0\) નો શૂન્યતેર ઉકેલ . . . . . માટે છે.JEE Mains 2016 Medium
- \(2.0 \times 10^{5} \,J ^{-1}\) જેટલી યુંબકીય ચાકમાત્રા ધરાવતા એક ગજિયો યુંબક, સમક્ષિતિજ સમતલમાં ભમણ કરવા માટે મુક્ત છે. અવકાશમાં \(B=14 \times 10^{-5} \,T\) જેટલું ચુંબકીય ક્ષેત્ર પ્રવતેં છે. ક્ષેત્રની દિશામાંથી ચુંબકને \(60^{\circ}\) એ ભ્રમણ કરવા માટે થતું કાર્ય ...........\(J\) થશે.JEE Mains 2022 Medium