JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
ઝાંખા સુર્યપ્રકાશમાં વધુપ્રમાણ માં \(Br _2\) સાથે ઇથેન ની પ્રક્રિયા કરતાં પ્રાપ્ત થતા બ્રોમો વ્યુતપન્નો ની સંખ્યા \(.......\) છે.
- A \(6\)
- B \(3\)
- C \(12\)
- D \(9\)
Answer & Solution
Correct Answer
(D) \(9\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સંયોજન \(B\) માં હાજર છેડાના (ટર્મીનલ) ઓક્સિજન પરમાણુઓની સંખ્યા \(\dots\dots\) છે. \(FeCr _{2} O _{4}+ Na _{2} CO _{3}+ O _{2} \rightarrow A + Fe _{2} O _{3}+ CO _{2}\) \(A + H ^{+} \rightarrow B + H _{2} O + Na ^{+}\)JEE Mains 2022 Medium
- એક વાયુમય હાઈડ્રોકાર્બન કે જેના સંપૂર્ણ ઓક્સિડેશન થવા માટે પોતાના કદ કરતા \(6\) ગણો વધારે \(O _{2}\) ની જરૂરી છે અને ત્યારબાદ તેમાંથી ઉત્પન્ન થતો \(CO _{2}\) પોતાના કરતા \(4\) ગણું કદ ધરાવે છે તેનું સૂત્ર \(C _{ x } H _{ y }\) છે. તો \(y\) નું મૂલ્ય ....... છે.JEE Mains 2021 Hard
- નીચે આપેલા સંયોજનોનો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરફના ચઢતા વલણ દર્શાવતાનો સાચો ક્રમ શોધો.
JEE Mains 2021 Easy - બ્રાઉન રિંગ કસોટીમાં રચાતા સંકીર્ણમાં Fe (આયર્ન) ની ઓક્સિડેશન અવસ્થા.JEE Mains 2024 Medium
- બોરેઝિન એ અકાર્બનિક બેન્ઝિન તરીકે જાણીતો છે, તેને \(“X”\) ના \(3\)-સમતુલ્યો અને \(“Y"\) ના \(6\)-સમતુલ્યોની પ્રક્રિયા વડે બનાવી શકાય છે. \(“X"\) અને \(“Y"\) અનુક્રમે શોધો.JEE Mains 2022 Medium
- નીચેનીમાંથી કઈ પ્રક્રિયા એમોનીકરણનું ઉદાહરણ છે?JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- \(\left(2^{1 / 3}+3^{1 / 4}\right)^{12}\) ના વિસ્તરણમાં સંમેય પદોનો સરવાળો મેળવો.JEE Mains 2021 Medium
- એક કણને સમક્ષિતિજ સાથે \(30^{\circ}\) ના ખૂણે \(60 \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. કણ દ્વારા પ્રથમ સેકન્ડમાં કાપવામાં આવેલી ઊંચાઈ \(\mathrm{h}_0\) છે અને તે મહત્તમ ઊંચાઈએ પહોંચે તે પહેલાંની છેલ્લી સેકન્ડમાં કાપવામાં આવેલી ઊંચાઈ \(h_1\) છે. ગુણોત્તર \(h_0: h_1\) _________ છે.
[લો, \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\) ]JEE Mains 2025 Hard - \(7^{103}\) ને \(17\) વડે ભાગતાં મળતી શેષ \(..........\) છે.JEE Mains 2023 Hard
- વિધાનો :
I: જો\(\left|\begin{array}{ccc}1 & \cos \alpha & \cos \beta \\ \cos \alpha & 1 & \cos \gamma \\ \cos \beta & \cos \gamma & 1\end{array}\right|=\left|\begin{array}{ccc}0 & \cos \alpha & \cos \beta \\ \cos \alpha & 0 & \cos \gamma \\ \cos \beta & \cos \gamma & 0\end{array}\right|\), તો \(\cos ^2 \alpha+\cos ^2 \beta+\cos ^2 \gamma=\frac{3}{2}\), અને
II: જો \(\left|\begin{array}{ccc}x^2+x & x+1 & x-2 \\ 2 x^2+3 x-1 & 3 x & 3 x-3 \\ x^2+2 x+3 & 2 x-1 & 2 x-1\end{array}\right|=p x+q\), તો \(p ^2=196 q ^2\),JEE Mains 2026 Easy - \(\mathop \smallint \limits_2^4 \frac{{\log {x^2}}}{{\log {x^2} + {\rm{log}}\left( {36 - 12x + {x^2}} \right)}}\;dx = \)JEE Mains 2015 Medium
- સંકલન \(\int_0^\pi \frac{(x+3) \sin x}{1+3 \cos ^2 x} d x\) = ___JEE Mains 2025 Medium