JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
જે ધટકોની ભૌમિતિક રચના અનુક્રમે \(T-\) આકાર અને સમચોરસ પિરામિડ હોય તેને ઓળખો.
- A \(ICl_2^-\) અને \(ICl_5\)
- B \(IO_3^-\) અને \(IO_2F_2^-\)
- C \(ClF_3\) અને \(IO_4^-\)
- D \(XeOF_2\) અને \(XeOF_4\)
Answer & Solution
Correct Answer
(D) \(XeOF_2\) અને \(XeOF_4\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન \(A\) તરીકે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવેલ છે: વિધાન \(A\) : આલ્કોહોલ ન્યુક્લિયોફાઈલ અને ઇલેક્ટ્રોફાઈલ બંને તરીકે પ્રતિક્રિયા આપે છે. કારણ \(R\) : આલ્કોહોલ સોડિયમ, પોટેશિયમ અને એલ્યુમિનિયમ જેવી સક્રિય ધાતુઓ સાથે પ્રતિક્રિયા કરીને અનુરૂપ આલ્કોક્સાઇડ અને હાઇડ્રોજન મુક્ત કરે છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard
- નીચેના પૈકી કયુ ઝેનોન ઓકસો સંયોજન ઝેનોન ફ્લોરાઈડના જળવિભાજનથી મેળવી શકતુ નથી ?JEE Mains 2014 Hard
- નીચેના પરમાણુઓમાં, \([Image]\) કાર્બન નું સંકરણ અનુક્રમે \(a, b\) અને \(c\) શું હશે
JEE Mains 2021 Medium - નીચે આપેલા ધાતુ કાર્બોનિલ્સમાંથી ક્યા એક માં \(C O\) એ ધાતુ પરમાણુઓ વચ્ચે સેતુ બનાવે છે?JEE Mains 2024 Hard
- બ્યુટેન, ઑક્સિજન સાથે પ્રક્રિયા કરીને કાર્બન ડાયૉક્સાઇડ અને પાણી ઉત્પન્ન કરે છે, જે નીચે આપેલા સમીકરણ મુજબ છે:
\(\mathrm{C}_4 \mathrm{H}_{10}(\mathrm{~g})+\frac{13}{2} \mathrm{O}_2(\mathrm{~g}) \rightarrow 4 \mathrm{CO}_2(\mathrm{~g})+5 \mathrm{H}_2 \mathrm{O}(\mathrm{l})\)
જો 174.0 kg બ્યુટેનને 320.0 kg \(\mathrm{O}_2\) સાથે ભેળવવામાં આવે, તો બનતા પાણીનું કદ લિટરમાં ________ છે. (નજીકના પૂર્ણાંકમાં)
[આપેલ છે: (a) \(\mathrm{C}, \mathrm{H}, \mathrm{O}\) ના મોલર દળ અનુક્રમે 12, 1, \(16 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે, (b) પાણીની ઘનતા \(\left.=1 \mathrm{~g} \mathrm{~mL}^{-1}\right]\)JEE Mains 2025 Medium - લેન્થેનોઇડ શ્રેણીનો કયો સભ્ય દ્વિસંયોજક સ્વરૂપમાં સૌથી વધારે સ્થાયી છે ?JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- \(m_{A}\,<\,m_{B}\,<\,m_{C}\) દળ ધરાવતા \(A, B\) અને \(C\) પ્રકારના વાયુના અણુંઓનું મિશ્રણ હોય તો સામાન્ય તાપમાને અને દબાણે તેમની \(r.m.s.\) ઝડપનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2021 Medium
- \({1^2} + {3^2} + {5^2} + ....... + {25^2}\) ની કિમત મેળવો.JEE Mains 2013 Hard
- યંગના બે-સ્લિટ પ્રયોગમાં \(\lambda_1\) અને \(\lambda_2\) બે તરંગલંબાઈઓનો ઉ૫યોગ કરવામાં આવે છે. \(\lambda_1=450 \mathrm{~nm}\) અને \(\lambda_2=650 \mathrm{~nm}\) છે. \(\lambda_2\) દ્વારા ઉત્પન સૌથી નાના ક્રમની શલાકા કે જે \(\lambda_1\) દ્વારા ઉત્પન શલાકા ઉપર સંપાત થાય તે (ક્રમ) \(\mathrm{n}\) છે. \(\mathrm{n}\) નું મૂલ્ય _______ થશે.JEE Mains 2024 Hard
- એક થેલીમાં \(6\) દડાઓ છે. તેમાંથી બે દડાઓ યાદીચ્છક રીતે લેવામાં આવે છે અને તે બંને કાળા હોવાનું માલુમ પડે છે. થેલીમાં આોછામાં ઓછા \(5\) કાળા દડાઓ હોવાની સંભાવના \(.........\) છે.JEE Mains 2023 Hard
- \( 27^{\circ}C \) તાપમાને, ઉદ્દીપકની હાજરીમાં, પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા 10 kJ \( mol^{-1} \) જેટલી ઘટે છે. \( \frac{k(catalysed)}{k(uncatalysed)} \) નો લઘુગણકીય ગુણોત્તર .... છે.
(બંને પ્રક્રિયાઓ માટે આવૃત્તિ અવયવ સમાન છે તેમ ધારો)JEE Mains 2026 Easy - ધારો કે \(A=\left[a_{i j}\right]\) એ \(3 \times 3\) શ્રેણિક છે જેથી \(A\left[\begin{array}{l}0 \\ 1 \\ 0\end{array}\right]=\left[\begin{array}{l}0 \\ 0 \\ 1\end{array}\right], A\left[\begin{array}{l}4 \\ 1 \\ 3\end{array}\right]=\left[\begin{array}{l}0 \\ 1 \\ 0\end{array}\right]\) અને \(A\left[\begin{array}{l}2 \\ 1 \\ 2\end{array}\right]=\left[\begin{array}{l}1 \\ 0 \\ 0\end{array}\right]\), તો \(a_{23}\) = ___JEE Mains 2025 Easy