JEE Mains · Chemistry · STD 11 -p-Block elements - I
જ્યારે ' \(X\) ' વાયુને નેસલરના પ્રક્રિયકમાંથી પસાર કરવામાં આવે છે, ત્યારે કથ્થઈ અવક્ષેપ મળે છે. વાયુ ' \(X\) ' _______ છે.
- A \(H _2 S\)
- B \(CO _2\)
- C \(NH _3\)
- D \(Cl _2\)
Answer & Solution
Correct Answer
(C) \(NH _3\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક આયન \(55\) પ્રોટોન સાથે તેની એકધનાત્મક અવસ્થા માં હાજર \(s-\)ઈલેકટ્રોનોની સંખ્યા શોધો.JEE Mains 2023 Hard
- નીચેના પૈકી ક્યા આલ્કીનની જ્યારે \(HCI\) સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે મુખ્યત્વે પ્રતિમાર્કોવનિકોવ નીપજ આપે છે?JEE Mains 2019 Hard
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I :\,KI\) માટે, મંદન સાથે મોલર વાહકતામાં વધારો સીધો થાય છે. વિધાન \(II :\) કાર્બોનીક એસિડ માટે, મંદન સાથે મોલર વાહકતામાં વધારે ધીમો થાય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Medium
- નીચે આપેલા માટે સૌથી વધુ સ્થાયી કાર્બોકેશાયન શોધી.
JEE Mains 2023 Medium - હેલોજનના અનુમાપનની કેરીયસ પદ્ધતિમાં, એક કાર્બનિક સંયોજનના \(0.172\, g\) એ \(0.08\, g\) બ્રોમિનની હાજરી બતાવી હતી. આમાંથી સંયોજનના બંધારણની સાચી રચના કઈ છે?JEE Mains 2020 Medium
- નીચે આપેલા યુગ્મોમાંથી કયું એક ધ્રુવીય અણુ ધનો નું એક ઉદાહરણ છે ?JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- \(0.04 N / m\) પૃષ્ઠતાણનો સાબુનો પરપોટો 7 cm વ્યાસ સુધી ફુલાવવામાં આવે છે. જો તેને હજી વધુ ફુલાવીને તેનો વ્યાસ 14 cm કરવા માટે \((15000-x) \mu J\) કાર્ય કરવામાં આવે, તો x નું મૂલ્ય _______ છે. \((\pi=22 / 7)\)JEE Mains 2026 Easy
- ધારોકે રેખા \(\frac{x}{1}=\frac{6-y}{2}=\frac{z+8}{5}\) એ રેખાઓ \(\frac{x-5}{4}=\frac{y-7}{3}=\frac{z+2}{1}\) અને \(\frac{x+3}{6}=\frac{3-y}{3}=\frac{z-6}{1}\)ને અનુક્રમે બિંદુઓ \(A\) અને \(B\)માં છેદે છે. તો સમતલ \(2 x-2 y+z=14\)થી રેખાખંડ \(AB\)નાં મધ્યબિંદુનું અંતર \(.........\) છે.JEE Mains 2023 Hard
- એક ખુલ્લી ઑર્ગન પાઈ૫ (વાંસળી) ના પ્રથમ હાર્મોનીકની (ઑવરટોન) આવૃત્તિ એ એક બંધ ઑર્ગન પાઈપની મૂળભુત આવૃત્તિ જેટલી છે. જે બંધ ઑર્ગન પાઈપની લંબાઈ \(20 \,cm\) હોય તો ખુલ્લી ઑર્ગન પાઈપની લંબાઈ ................\(cm\) હશે.JEE Mains 2022 Hard
- \(52\) પત્તામાંથી બે પત્તાની યાર્દચ્છિક રીતે પસંદગી કરવામાં આવે છે . જો \(X\) એ પસંદ થયેલા બે પત્તામાં રહેલા એકકાની સંખ્યાનો યાર્દચ્છિક ચલ હોય તો \(P\,\left( {X = 1} \right)\, + P\,\left( {X = 2} \right)\) મેળવો.JEE Mains 2019 Hard
- ધારો કે A, B, C એ \(x y\)-સમતલમાં ત્રણ બિંદુઓ છે, જેના સ્થાન સદિશો ઉગમબિંદુ O ના સંદર્ભમાં અનુક્રમે \(\sqrt{3} \hat{i}+\hat{j}, \hat{i}+\sqrt{3} \hat{j}\) અને \(\mathrm{a} \hat{i}+(1-\mathrm{a}) \hat{j}\) વડે આપેલ છે. જો બિંદુ C નું સદિશો \(\overrightarrow{\mathrm{OA}}\) અને \(\overrightarrow{\mathrm{OB}}\) વચ્ચેના ખૂણાને દુભાગતી રેખાથી અંતર \(\frac{9}{\sqrt{2}}\) હોય, તો \(a\) ના તમામ શક્ય મૂલ્યોનો સરવાળો શોધો:JEE Mains 2025 Hard
- બે કેપેસિટર્સ \(C_1\) અને \(C_2\) ને અનુક્રમે \(120 \) \(V\) અને \(200\) \(V \) થી વિદ્યુતભારિત કરેલ છે.એવું જોવા મળે છે કે જયારે તેમને એકબીજા સાથે જોડવામાં આવે છે,ત્યારે તે બંને પરનું વિભવ શૂન્ય બને છે,તો ________JEE Mains 2013 Medium