JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
જ્યારે ઈથેનોલને સાંદ્ર \(H _2 SO _4\), સાથે પ્રક્રિયા કરતા વાયુ ઉત્પન્ન થાય છે. આ વાયુની ઠંડા, મંદ બેયર પ્રક્રિયકનાં જલીય દ્રાવણ જોડે પ્રક્રિયા કરતા જે સંયોજન બને છે તે શોધો.
- A ફોર્માલ્ડીહાઈડ
- B ફોર્મિક એસિડ
- C ગ્લાયકોલ
- D ઈથેનોઈક એસિડ
Answer & Solution
Correct Answer
(C) ગ્લાયકોલ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે. એેક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. વિધાન \(A\) : આલ્કાઈલ ક્લોરાઇડનું જળ વિભાજન એ ધીમી પ્રક્રિયા છે પણ \(NaI\)ની હાજરીમા. જળવિભાજન નો દર \((rate)\) વધે છે. વિધાન \(R\) : \(I^{-}\) એ એક સારો કેન્દ્રાનુરાગી છે તેમજ (આા ઉપરાંત) તે એક સારા દૂર થતા સમૂહ તરીકે પણ છે. ઉપરના વિધાનોના સંદર્ભમા નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- પ્રથમ આડી સંકાતિ તત્વ તે તેની \(+2\) ઓકિસડેશન અવસ્થા માં સ્પીન- ફક્ત ચુબકીય ચાકમાત્રા મૂલ્ય \(3.86 BM\) ધરાવે છે. ધાતુ નો પરમાણુક્રમાંક _______ છે.JEE Mains 2024 Medium
- સુચિ \(- I\) સાથે સુચિ \(- II\) ને જોડો.
સુચિ -\(I\) (અણુ) સુચિ - \(II\) (આકાર) \((A)\). \(\mathrm{BrF}_5\) \((I)\). \(T\)-આકાર \((B)\). \(\mathrm{H}_2 \mathrm{O}\) \((II)\). સી-સો \((C)\). \(\mathrm{ClF}_3\) \((III)\). વળેલ \((D)\). \(\mathrm{SF}_4\) \((IV)\). સમચોરસ પિરામીડલ JEE Mains 2024 Hard - \(0.5\, {M}\, {NaOH}\) \(250\, {~mL}\)ને \(500\, {~mL}\) \(1\, {M}\, {HCl}\) ઉમેરવામાં આવ્યુ છે. સંપૂર્ણ પ્રક્રિયા પછી દ્રાવણમાં બિનપ્રક્રિયકૃત \({HCl}\) પરમાણુની સંખ્યા \(......\,\times 10^{21}\) છે. (નજીકના પૂર્ણાંકમાં) \(\left({N}_{{A}}=6.022 \times 10^{23}\right)\)JEE Mains 2021 Hard
- \(\begin{aligned}
& \mathrm{S}(\mathrm{~g})+\frac{3}{2} \mathrm{O}_2(\mathrm{~g}) \rightarrow \mathrm{SO}_3(\mathrm{~g})+2 x \mathrm{kcal} \\
& \mathrm{SO}_2(\mathrm{~g})+\frac{1}{2} \mathrm{O}_2(\mathrm{~g}) \rightarrow \mathrm{SO}_3(\mathrm{~g})+y \mathrm{kcal}
\end{aligned}\)
\(\mathrm{SO}_2(\mathrm{~g})\) ની સર્જન ઉષ્મા આના દ્વારા દર્શાવવામાં આવે છે:JEE Mains 2025 Medium - T(K) પર કદ 'V' વાળા બંધ પાત્રમાં નીચે આપેલ વાયુમય સંતુલનને ધ્યાનમાં લો.
\(P _2(g)+ Q _2(g) \rightleftharpoons 2 PQ ( g )\)
સંતુલને P2(g), Q2(g) અને PQ(g) દરેકના 2 moles હાજર છે. તાપમાન T(K) રાખીને સંતુલનમાં 'P2' અને 'Q2' દરેકના 1 mole ઉમેરવામાં આવે છે. નવા સંતુલને P2, Q2 અને PQ ના moles ની સંખ્યા અનુક્રમે શોધો.JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- \(p-n\) જંકશનમાં પોટેન્શીયલ બેરીયર \(0.6\,V\) છે. \(6 \times 10^{-6}\,m\) જાડાઈ ધરાવતા ડીપ્લેશન વિસ્તારમાં ઈલેક્ટ્રિક ક્ષેત્રની તીવ્રતા \(..........\times 10^5 N / C\) હશે.JEE Mains 2022 Easy
- \(E =440 \sin 100 \pi t \;\;emf\) ધરાવતું ઉલટસૂલટ ઉદગમ \(\frac{\sqrt{2}}{\pi} H\) ના ઈન્ડકટર ઘરાવતા પરિપથને લગાવવામાં આવેલ છે. જો પરિપથમાં \(a.c\). એમીટર લગાવવામાં આવે તો, તેનું અવલોકન \(........\,A\) થશે.JEE Mains 2022 Hard
- મુક્ત અવકાશમાંથી પ્રસરતા વીજચુંબકીય તંરગના વિદ્યુતક્ષેત્રનું સમીકરણ
\(E=\sqrt{377} \sin \left(6.27 \times 10^3 t-2.09 \times 10^{-5} x\right) N / C\) વડે દર્શાવવામાં આવે છે.
વીજચુંબકીય તંરગનો સરેરાશ પાવર \(\left(\frac{1}{\alpha}\right) W / m ^2\) છે. \(\alpha\) નું મૂલ્ય _____________ છે. (SI એકમમાં \(\sqrt{\frac{\mu_0}{\varepsilon_o}}=377\) લો)JEE Mains 2026 Medium - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક દળરહિત \('a'\) બાજુવાળો સમબાજુ ત્રિકોણ \(EFG\) ના શિરોબિંદુ પર ત્રણ \(m\) દળના કણ મૂકેલા છે. ત્રિકોણ \(EFG\) ના સમતલને અને બાજુ \(EG\) ને લંબ બાજુ \(EX\) રેખાને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(\frac{ N }{20}\, ma ^{2}\) મળે છે. જ્યાં \(N\) પૂર્ણાંક સંખ્યા છે. તો \(N\) નું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2020 Medium - એક ગૅલ્વેનોમીટર કે જેના ગૂંચળાનો અવરોધ \(30 \Omega\) છે તેને પૂર્ણ-સ્કેલ વિવર્તન માટે 20 mA પ્રવાહની જરૂર પડે છે. જો આ ગૅલ્વેનોમીટરનો ઉપયોગ કરીને 3 A મહત્તમ પ્રવાહ માપવાનો હોય, તો ગૅલ્વેનોમીટર સાથે જોડવાના શંટનો અવરોધ \(\frac{30}{X} \Omega\) હોવો જોઈએ, જ્યાં \(X\) ________ છે.JEE Mains 2025 Medium
- સ્ક્રુ ગેજની પિચ \(1 \mathrm{~mm}\) છે જેના વર્તુળાકાર સ્કેલ પર \(100\) વિભાગો છે. જ્યારે જડબાં વચ્ચે કોઈ માપન વસ્તુ ન હોય, ત્યારે વર્તુળાકાર સ્કેલનું શૂન્ય સંદર્ભ રેખાની નીચે \(5\) વિભાગો આવેલા છે. પછી આ સ્ક્રુ ગેજનો ઉપયોગ કરીને એક તારનો વ્યાસ માપવામાં આવે છે. એવું જણાયું કે \(4\) મુખ્ય સ્કેલના વિભાગો સ્પષ્ટપણે દેખાય છે જ્યારે વર્તુળાકાર સ્કેલ પરના \(60\) વિભાગો સંદર્ભ રેખા સાથે એકરૂપ થાય છે. તારનો વ્યાસ _______ છે.JEE Mains 2024 Hard