JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
ઇથાઇલઇથેનોએટમાંથી \(1.0\) મોલ \(2 -\)મિથાઇલપ્રોપેન\(-2-\)ઓલનું સંશ્લેષણ કરવા માટે \( ..... \) \({CH}_{3} {MgBr}\) ના સમકક્ષની જરૂર પડશે. (પૂર્ણાંક મૂલ્ય)
- A \(5\)
- B \(4\)
- C \(2\)
- D \(1\)
Answer & Solution
Correct Answer
(C) \(2\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(A\,\xrightarrow{{A{g_2}O}}\) ppt \(A\,\xrightarrow{{H{g^{2 + }}\,/\,{H^ + }}}B\,\xrightarrow{{NaB{H_4}}}C\,\xrightarrow[{conc.\,\,HCl}]{{ZnC{l_2}}}\) Turbidity within \(5\) minutes. \(‘A’\) શું હશે?JEE Mains 2019 Hard
- જલીય HCl, \(MnO_{2}(s)\) સાથે પ્રક્રિયા કરીને \(MnCl_{2}(aq)\), \(Cl_{2}(g)\) અને \(H_{2}O(l)\) બનાવે છે. જ્યારે 8.7 g \(MnO_{2}(s)\) ની વધારાના જલીય HCl દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, ત્યારે મુક્ત થતા \(Cl_{2}\) નું વજન (g માં) કેટલું હશે?
(આપેલ મોલર દળ \(g mol ^{-}\) માં: Mn=55, Cl=35.5, O=16, H=1)JEE Mains 2026 Hard - સૂચિ – \(I\) સાથે સૂચિ – \(II\) ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ – \(I\) સૂચિ – \(II\) (ની સાથે ગ્લુકોઝની પ્રક્રિયા) (બનતી નીપજ) A. હાઈડ્રોક્સિલ એમાઈન \(I\). ગ્લુકોનિક એસિડ B. \(Br _2\) જળ \(II\). ગ્લુકોઝ પેન્ટાએસિટેટ C. વધુ પ્રમાણમાં એસેટિક એનહાઈડ્રાઈડ \(III\). સેકેરિક એસિડ D. સાંદ્ર \(HNO _3\) \(IV\). ગ્લુકોઝામાઈન JEE Mains 2026 Easy - નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન I: \(BF _4^{-}, SiF _4, XeF _4\) અને \(SF _4\) પૈકી કે જે અસમાન E-F બંધ લંબાઈ ધરાવે છે તેવા સ્પીસીઝોની સંખ્યા બે છે. અહીંયા E મધ્યસ્થ પરમાણુ છે.
વિધાન II: \(O _2^{-}, O _2^{2-}, F _2\) અને \(O _2^{+}\) પૈકી \(O _2^{-}\) મહત્તમ (સૌથી વધુ) બંધ ક્રમાંક ધરાવે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Medium - પ્રાથમિક, દ્વિતિયક અને તૃતીયક ત્રણેય એમાઈન ને અલગ પાડવાની કસોટી કઈ છેJEE Mains 2016 Hard
-

ઉપર આપેલ વિઘટન પ્રક્રિયા \(A \rightarrow nB\) માટે સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ છે.
પ્રક્રિયાના પ્રારંભિક તબક્કા (પ્રારંભિક 10 min) ની માહિતીના આધારે, n નું મૂલ્ય _________ છે.JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- બે આંટા ધરાવતા વર્તુળાકાર ગાળામાં વહેતા પ્રવાહને કારણે તેના કેન્દ્ર આગળ \(B _1\) જેટલું ચુંબકીય પ્રેરણ ઉત્પન્ન થાય છે. આ ગુંચળાને ખોલી તેને ફરી \(5\) આંટા ધરાવતા વર્તુળાકાર ગાળા (ગૂંચળા)માં વીટાળવામાં આવે છે અને તેના કેન્દ્ર આગળ સમાન પ્રવાહ માટે \(B _2\) જેટલું ચુંબકીય પ્રેરણ ઉત્પન્ન કરે છે. \(\frac{B_2}{B_1}\) ગુણોત્તર \(........\) થશે.JEE Mains 2022 Medium
- એક પ્રદેશ \(\mathrm{R}=\left\{(\mathrm{x}, \mathrm{y}) \in \mathrm{R}^{2}: \mathrm{x}^{2} \leq \mathrm{y} \leq 2 \mathrm{x}\right\}\) ધ્યાનમાં લો જો એક રેખા \(\mathrm{y}=\alpha\) એ પ્રદેશ \(\mathrm{R}\) ના ક્ષેત્રફળને બે ભાગમાં વિભાજિત કરે તો નીચેનામાંથી ક્યૂ વિધાન સાચું છે ?JEE Mains 2020 Hard
- \(n\) ની ન્યૂનતમ કિમત મેળવો કે જેથી \(1 - \frac{2}{3} - \frac{2}{{{3^2}}} - .... - \frac{2}{{{3^{n - 1}}}} < \frac{1}{{100}}\) થાયJEE Mains 2014 Hard
- \(N _2 O _3, NO _2, N _2 O , Cl _2 O _7, SO _2, CO , CaO , Na _2 O\) અને \(NO\) માં એસિડિક ઓકસાઈડની કુલ સંખ્યા \(..........\) છે.JEE Mains 2023 Medium
- \(\cot ^{-1}\left(\frac{\sqrt{1+\tan ^2(2)}-1}{\tan (2)}\right)-\cot ^{-1}\) \(\left(\frac{\sqrt{1+\tan ^2\left(\frac{1}{2}\right)}+1}{\tan \left(\frac{1}{2}\right)}\right)\) નું મૂલ્ય શું છે?JEE Mains 2025 Medium
- દ્રીપદી વિતરણમાં મધ્યક અને વિચરણ અનુક્રમે \(\alpha\) અને \(\frac{\alpha}{3}\) છે. જો \(P(X=1)=\frac{4}{243}\) હોય તો \(P ( X =4\) અથવા \(5)\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard