JEE Mains · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism
ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે નીચેના સંયોજનોની પ્રતિક્રિયાત્મકતાનો વધતો ક્રમ જણાવો.

- A \((III) < (I) < (II)\)
- B \((III) < (II) < (I)\)
- C \((II) < (I) < (III)\)
- D \((I) < (III) < (II)\)
Answer & Solution
Correct Answer
(A) \((III) < (I) < (II)\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(5\,g\,NaOH\) ને વિઆાયોનિક પાણી \((deionized\,water)\) માં આોગાળીને બલ્ક દ્રાવણ \((stock\,solution)\) બનાવવામાં આવ્યું. આ દ્રાવણ નું કેટલું કદ \((mL\) માં) \(0.1\,M\) નું \(500\,mL\) દ્રાવણ બનાવવા માટે જરૂરી બનશે ? આપેલ : \(Na , O\) અને \(H\) નું મોલર દળ અનુક્રમે \(23,16\) અને \(1\,g\,mol ^{-1}\) છે.JEE Mains 2023 Hard
- એક દ્રિપરમાણ્વિક અણુની \(2 s\) અને \(2 p\) પરમાણ્વિય કક્ષકો માંથી બનતી આણ્વિય કક્ષકોની કુલ સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
- આયનો \(Li_2, Li_2^-\) અને \(Li_2^+\) ની સ્થાયીતા વધતાં ક્રમમાં જણાવોJEE Mains 2013 Medium
- \(25 ^{\circ}\,C\) પર એક વાયુ \(AB _3\) ના વિધટનનો અભ્યાસ એક વિદ્યાર્થીએ કર્યો તેને નીચે મુજબની માહિતી મેળવી.
પ્રક્રિયાનો ક્રમ શોધો.\(p ( mm Hg )\) \(50\) \(100\) \(200\) \(400\) સાપેક્ષ \(t _{1 / 2}( s )\) \(4\) \(2\) \(1\) \(0.5\) JEE Mains 2023 Hard - લેડ ક્રોમેટનું પીળું સંયોજન ગરમ \(\mathrm{NaOH}\) દ્રાવણ સાથે પ્રક્રિયા કરતાં દ્રાવ્ય થાય છે. બનતી લેડની નીપજ શોધો:JEE Mains 2024 Hard
- નીચેના ચાર જલીય દ્રાવણોમાંથી, તે દ્રાવણની કુલ સંખ્યા જેમનું ઠારબિંદુ \(0.10\, {M} {C}_{2} {H}_{5} {OH}\) કરતા ઓછું છે. (પૂર્ણાંક જવાબ) \((i)\) \(0.10\, {M} \,{Ba}_{3}\left({PO}_{4}\right)_{2}\) \((ii)\) \(0.10\, {M}\, {Na}_{2} {SO}_{4}\) \((iii)\) \(0.10\, {M}\, {KCl}\) \((iv)\) \(0.10 \,{M} \,{Li}_{3} {PO}_{4}\)JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- રેખા \(L: \ell x-y+3(1-\ell)\) \(z=1, x+2 y-z=2\) માંથી પસાર થતાં અને સમતલ \(3 x+2 y+z=6\) ને લંબ હોય તેવા સમતલનું સમીકરણ \(3 x-8 y+7 z=4\) છે . જો \(\theta\) એ રેખા \(L\) અને \(y\)- અક્ષ વચ્ચેનો લઘુકોણ હોય તો \(415\cos ^{2} \theta\) ની કિમંત \(...\) મેળવો.JEE Mains 2022 Hard
- એક સમાન નક્કર નળાકાર જેનું દળ ' \(m\) ' અને ત્રિજ્યા ' \(r\) ' છે, તે \(45^{\circ}\) ના ઢાળવાળા ખરબચડા સમતલ પર ગબડે છે. જો તે સમતલની ટોચ પરથી સ્થિર અવસ્થામાંથી ગબડવાનું શરૂ કરે તો નળાકારના અક્ષનું રેખીય પ્રવેગ ________ હશે.JEE Mains 2025 Medium
- \(10^3 \mathrm{~kg}\) દળનો એક ઉપગ્રહ \(2 \mathrm{R}\) ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરી રહ્યો છે. જો ઉપગ્રહને \(\frac{10^4 \mathrm{R}}{6} \mathrm{~J}\) ઊર્જા પૂરી પાડવામાં આવે, તો તે _______ ત્રિજ્યાની નવી વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરશે.
(ઉપયોગ કરો: \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2, \mathrm{R}=\) પૃથ્વીની ત્રિજ્યા)JEE Mains 2024 Hard - \(60\) વિધાર્થીના એક વર્ગમાં \(40\) ને \(NCC\) છે અને \(30\) ને \(NSS\) અને \(20\) બંને છે . જો એક વિધાર્થીની યાર્દચ્છિક પસંદગી કરતાં તેને \(NCC\) કે \(NSS\) પૈકી એકપણ ન હોય તેની સંભાવના મેળવો.JEE Mains 2019 Hard
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: ઑક્સિજનની સહસંયોજકતા સામાન્ય રીતે બે હોય છે, પરંતુ તે ચાર સુધી વધી શકે છે. \(SO_2\) માં ઑક્સિજનનો ઑક્સિડેશન આંક \(-2\) અને \(OF_2\) માં તે \(+2\) છે.
વિધાન II: સમૂહ \(16\) ના અન્ય તત્ત્વોની સરખામણીમાં ઑક્સિજનનું અસામાન્ય વર્તન તેના નાના કદ અને ઉચ્ચ વિદ્યુતઋણતાને કારણે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2026 Medium - સમૂહ-17 ના પ્રથમ 4 તત્ત્વોમાં કયો ગુણધર્મ/કયા ગુણધર્મો અનિયમિતતા દર્શાવે છે :
(A) સહસંયોજક ત્રિજ્યા
(B) ઇલેક્ટ્રોન બંધુતા
(C) આયનીય ત્રિજ્યા
(D) પ્રથમ આયનીકરણ ઊર્જા
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2025 Easy