JEE Mains · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism
ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે નીચેના સંયોજનોની પ્રતિક્રિયાત્મકતાનો વધતો ક્રમ જણાવો.

- A \(D < B < A < C\)
- B \(A < B < C < D\)
- C \(D < A < C < B\)
- D \(B < C < A < D\)
Answer & Solution
Correct Answer
(C) \(D < A < C < B\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(60 \%\) કાર્બન ધરાવતા, એક કાર્બનિક સંયોજના \(0.01\) મોલને સંપૂર્ણ બાળવામાં આવે ત્યારે \(4.4\,g\, CO_2\) ઉત્પન્ન થાય છે. તો સંયોજનનું મોલર દળ \(..............g\,mol ^{-1}\) છે.(નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2023 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) : ફલોરિન તે તેના સમુહમાં સૌથી વધુ ઋણ ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. વિધાન \(II\) : ઓક્સિજન તે તેના સમુહમાં સૌથી ઋણ ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભાં નીચે આપેલા વિક્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard
- આપેલ આકૃતિનો ઉપયોગ કરીને, નમૂના \(A\) અને નમૂના \(\mathrm{C}\) ના \(R_t\) મૂલ્યોનો ગુણોત્તર \(\mathrm{x} \times 10^{-2}\) છે. \(\mathrm{x}\) નું મૂલ્ય _______ છે. (આકૃતિ) નમૂના \((A, B, C)\) આકૃતિ : નમૂનાઓનું પેપર ક્રોમેટોગ્રાફી
JEE Mains 2024 Medium - આયોડોફોર્મ કસોટી નીચેનામાંથી કયા પદાર્થો વચ્ચે ભેદ પારખી શકે છે?
A. મિથેનોલ અને ઇથેનોલ
B. \( CH_{3}COOH \) અને \( CH_{3}CH_{2}COOH \)
C. સાયક્લોહેક્સીન અને સાયક્લોહેક્ઝેનોન
D. ડાયઇથાઇલ ઇથર અને પેન્ટેન-3-ઓન
E. એનિસોલ અને એસિટોન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - નીચેની પ્રકિયા માં \(C{H_3}COOH\xrightarrow{{LiAl{H_4}}}A\xrightarrow{{PC{l_5}}} \) \(B\xrightarrow{{Alc.\,KOH}}C,\) નિપજ \(C\) શું હશે ?JEE Mains 2014 Medium
- \(\left[{Ag}\left({NH}_{3}\right)_{2}\right]\left[{Ag}({CN})_{2}\right]\) સંકીર્ણમાં બે સિલ્વર આયનોની ઓક્સિડેશન અવસ્થાનો સરવાળો \(......\) છે.JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- \(P\) અને \(Q\) એ પરવલય \(y^2 = 4x\) પરના બે ભિન્ન બિંદુઓ છે જેના પ્રચલો અનુક્રમે \(t\) અને \(t_1\) છે જો બિંદુ \(P\) આગળનો અભિલંબ બિંદુ \(Q\) માંથી પસાર થતું હોય તો \(t_1^2\) નું ન્યૂનતમ મૂલ્ય .................. થાયJEE Mains 2016 Hard
- \(XeF _4\) નું સંપૂર્ણ જળવિભાજન કરતાં બનતી \(Xe\) ની ઓકિસડાઈઝ નીપજ અને \(XeF _4\) વચ્ચે \(Xe\) ના ઓકિસડેશન અવસ્થામાં તફાવત \(........\) છે.JEE Mains 2023 Medium
- જો \((a+2 b+4 a b)^{10}\) ના વિસ્તરણમાં \(\mathrm{a}^{7} \mathrm{~b}^{8}\) નો સહગુણક \(K \cdot 2^{16}\) હોય તો \(K\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જો દરેક \(x, y \in {R}, x>0,\) \(y=\log _{10} x+\log _{10} x^{1 / 3}+\log _{10} x^{1 / 9}+\ldots . .\) \(\infty\) અનંત પદ સુધી અને \(\frac{2+4+6+\ldots+2 \mathrm{y}}{3+6+9+\ldots+3 \mathrm{y}}=\frac{4}{\log _{10} \mathrm{x}}\) હોય તો ક્રમ યુક્ત જોડ \((x, y)\) મેળવો.JEE Mains 2021 Hard
- જો \(\mathrm{n}\) એ સંખ્યા ઘનતા હોય અને \(\mathrm{d}\) એ અણુનો વ્યાસ હોય, તો બે ક્રમિક અથડામણો વચ્ચે અણુ દ્વારા આવરી લેવાયેલ સરેરાશ અંતર (એટલે કે સરેરાશ મુક્ત પથ) ને _______ દ્વારા દર્શાવવામાં આવે છે.JEE Mains 2024 Hard
- જો સુરેખ રેખાઓની સહંતિ \(x-2 y+z=-4 \); \(2 x+\alpha y+3 z=5 \); \(3 x-y+\beta z=3\) ને અનંત ઉકેલ હોય તો \(12 \alpha+13 \beta\) ની કિંમત મેળવો.JEE Mains 2024 Hard