JEE Mains · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism
ઈલેક્ટ્રોનના ષષ્ટક (સેક્સટેટ) સાથે કાર્બન ધરાવતી અને ઈલેક્ટ્રોફાઈલ તરીકે કાર્ય કરી શકે તેવી સ્પીસીઝને _______ કહેવામાં આવે છે.
- A કાર્બન મુક્તમુલક
- B કાર્બેનાયન
- C કાર્બોકેટાયન
- D પંચસંયોજક કાર્બન
Answer & Solution
Correct Answer
(C) કાર્બોકેટાયન
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જો હાઈડ્રોજન પરમાણુમાંથી ઉત્સર્જીત એક ઈલેકટ્રોનની તરંગ લંબાઈ \(3.3 \times 10^{-10}\,m\) હોય તો, પછી ભૂમિગત અવસ્થામાં ઈલેકટ્રોન વડે શોષિત ઉર્જાની સરખામણીમાં પરમાણુમાંથી છટકવા માટે જરૂરી ન્યૂનત્તમ ઉર્જા \(.....\) ગણી છે. (નજીકના પૂર્ણાંકમાં) [આપેલું છે \(: h =6.626 \times 10^{-34}\,Js\), ઇલેકટ્રોનનું દળ \(=9.1 \times 10^{-31}\) ]JEE Mains 2022 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I:\) ટ્રોપોલોન એ એક એરોમેટિક સંયોજન છે અને તે \(8 \pi\) ઇલેકટ્રોનો ધરાવે છે. વિધાન \(II:\) ટ્રોપોલોન માં \( > C = 0\) સમૂહ ના \(\pi\) ઈલેકટ્રોનો એ એરોમેટિકતામાં સંકળાયેલા છે. ઉપરના વિધાનો ના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- પ્રવેગિત ઇલેક્ટ્રોન \(0.02\,\%\)ની અનિશ્ચિતતા સાથે \(5 \times 10^{6} \,{~ms}^{-1}\)ની ઝડપ ધરાવે છે. ગતિમાં હોય ત્યારે તેનું સ્થાન શોધવામાં અનિશ્ચિતતા \(x \times 10^{-9}\, {~m}\) છે. \(x\) નું મૂલ્ય \(......\) છે. (નજીકના પૂર્ણાંકમાં) [ઇલેક્ટ્રોનનું દળ \(\left.=9.1 \times 10^{-31}\, {~kg}, {~h}=6.63 \times 10^{-34}\, {~J} {~s}, \pi=3.14\right]\)JEE Mains 2021 Hard
- \(50 \,{~mL}\) \(1\, {M}\, {HCl}\) અને \(30 \,{~mL}\) \(1\, {M} \,{NaOH}\)ને મિશ્ર કરીને મેળવેલ દ્રાવણની \({pH}\) , \({x} \times 10^{-4}\) છે.\({x}\)નું મૂલ્ય \(......\) છે.(નજીકના પૂર્ણાંકમાં) \([\log 2.5=0.3979]\)JEE Mains 2021 Hard
- ગ્લાયસિન \(\left( C _{2} H _{5} NO _{2}\right)\) ઘરાવતા \(2.5 \,g\) પ્રોર્ટીનને પાણીમાં ઓગાળીને તેનું \(500 \,mL\) દ્રાવણ બનાવવામાં આવ્યું. \(300\, K\) પર આ દ્રાવણનું અભિસરણ દબાણ \(5.03 \times 10^{-3}\) \(bar\) માલૂમ પડયું. પ્રોટીનમાં હાજર ગ્લાયસીન એકમોની કુલ સંખ્યા......... છે. \(\left[ R =0.083 L\right.\) \(bar\) \(\left.K ^{-1} mol ^{-1}\right]\)JEE Mains 2022 Hard
- પ્રક્રિયા \(A + 2B \to C\) માટે વેગ સમીકરણ વેગ \(= K[A][B]\) તરીકે આપવામાં આવે છે. જે \(A\) ની સાંદ્રતા સમાન રાખવામાં આવે પરંતુ \(B\) ની સાંદ્રતા બે ગણી કરવામાં આવે તો વેગને શું અસર થશે ?JEE Mains 2015 Hard
More PYQs from JEE Mains
- જો \(f\left( x \right) = \left[ x \right] - \left[ {\frac{x}{4}} \right],\,x \in R\) જ્યાં \([.]\) એ મહત્તમ પૂર્ણાંક વિધેય છેJEE Mains 2019 Hard
- \(5\,cm,12\,cm\) અને \(13\,cm\) બાજુઓ ધરાવતી કાટકોણ ત્રિકોણાકારની એક આંટાની પ્રવાહલૂપ \(2\,A\) નો પ્રવાહ ધારણ કરે છે. આ લૂપ \(0.75\,T\) મૂલ્ચના સમાન ચુંબકીયક્ષેત્રમાં લૂપની \(13\,cm\) વાળી બાજુની સમાંતર દિશામાં મૂકવામાં આવે છે. \(5\,cm\) ની બાજુ પર ચુંબકીય બળનું મૂલ્ય \(\frac{x}{130}\,N\) છે. તો \(x\) નું મૂલ્ય \(...........\) છે.JEE Mains 2023 Hard
- એક બહિર્ગોળ લેન્સનો પાવર \(P\) છે. તેને તેની મુખ્ય અક્ષમાંથી બે ભાગમાં તોડવામાં આવે છે. વધારામાં તેના એક ટુકડા (બે ભાગમાંનો એક ટુકડો)ને મુખ્ય અક્ષને લંબરૂપે (આફૃતિમાં દર્શાંવ્યા અનુસાર) બે ભાગમાં તોડવામાં આવે છે. ઉપર નોંધેલા ટૂકડાઓ માટે ખોટું (અસત્ય) વિકલ્પ પસંદ કરો.
JEE Mains 2022 Medium - જો \(\frac{\sqrt{2} \sin \alpha}{\sqrt{1+\cos 2 \alpha}}=\frac{1}{7}\) અને \(\sqrt{\frac{1-\cos 2 \beta}{2}}=\frac{1}{\sqrt{10}}\) \(\alpha, \beta \in\left(0, \frac{\pi}{2}\right),\) તો \(\tan (\alpha+2 \beta)\) મેળવો.JEE Mains 2020 Hard
- એક પાતળા \(f\) કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સને એક સમતલ અરિસાની સામે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મુકેલ છે. જ્યારે વસ્તુને આ તંત્રથી \(a\) અંતરે મૂકવામાં આવે ત્યારે તેનું પ્રતિબિંબ તંત્રની સામે \(\frac{a}{3}\) અંતરે માળાતું હોય તો \(a\) કેટલું હશે?
JEE Mains 2015 Hard - આકૃતિઓ \((a), (b), (c)\) અને \((d)\) એ બળનો સમય સાથેનો ફેરફાર દર્શાવે છે. \(..........\) આકૃતિમાં સૌથી વધારે આધાત હશે.
JEE Mains 2023 Medium