JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
\(ICl_4^-\) અને \(ICl_5\) વિશે સાચુ વિધાન જણાવો .
- A \(ICl_5\) ત્રિકોણીય દ્વિપિરામિડ અને \(ICl_4^-\) સમચતુષ્ફલકીય
- B \(ICl_5\) સમચોરસ પિરામિડ અને \(ICl_4^-\) સમતલીય ચોરસ છે
- C \(ICl_5\) સમચોરસ પિરામિડ અને \(ICl_4^-\) સમચતુષ્ફલકીય છે
- D બંને સમબંધરણીય છે
Answer & Solution
Correct Answer
(B) \(ICl_5\) સમચોરસ પિરામિડ અને \(ICl_4^-\) સમતલીય ચોરસ છે
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\left[ Cr \left( H _2 O \right)_5 Cl] Cl _2\right.\) ના \(0.01\,M\) દ્રાવણના \(20\,mL\) માં હાજર કલોરાઈડ આયનોના સંપૂર્ણ અવક્ષેપન સિલ્વર કલોરાઇડ તરીકે કરવા માટે \(0.1\,M\,AgNO _3\) નું જરૂરી કદ \((mL\) માં) \(.......\) છે.JEE Mains 2023 Hard
- હાઇડ્રોજન પરમાણુમાં 1 s કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન વિશે નીચેનામાંથી કયું ખોટું છે? (બોહરની ત્રિજ્યાને \(a_0\) વડે દર્શાવવામાં આવે છે)JEE Mains 2025 Hard
- નીચે આપેલ કાર્બનિક સંયોજનો પૈકી, એરોમેટિક સંયોજનોની કુલ સંખ્યા __________. છે.
JEE Mains 2024 Hard - નીચે બે નિવેદનો આપવામાં આવ્યા છે, એકને વિધાન \((A)\) તરીકે લેબલ કરવામાં આવે છે અને બીજાને કારણ \((R)\) તરીકે લેબલ કરવામાં આવે છે. વિધાન \((A):\) એરોમેટિક પ્રાથમિક એમાઈન્સ તૈયાર કરવા માટે ગેબ્રિયલ પ્થેલેમાઇડ સંશ્લેષણનો ઉપયોગ કરી શકાતો નથી. કારણ \((R) :\) એરાઇલ હેલાઇડ્સ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાંથી પસાર થતા નથી. પ્રકાશમાં ઉપરોક્ત વિધાનોના , નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2021 Hard
- નીચે આપેલા સંયોજનોમાં \(pK_b\) નો વધતો ક્રમ શું હશે?
JEE Mains 2019 Hard - જો ઇથાઇલએમાઇનનું 1 mM દ્રાવણ \(\mathrm{pH}=9\) આપે છે, તો ઇથાઇલએમાઇનનો આયનીકરણ અચળાંક \(\left(\mathrm{K}_{\mathrm{b}}\right)\) \(10^{-x}\) છે. \(x\) નું મૂલ્ય ______ (નજીકના પૂર્ણાંકમાં) છે.
[ઇથાઇલએમાઇનના આયનીકરણની માત્રાને એકની સાપેક્ષમાં અવગણી શકાય છે.]JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- એક ઉપગ્રહ ગ્રહની સ્થિર કક્ષામાં પરિભ્રમણ કરે છે જેનો આવર્તકાળ 6 કલાક છે. ગ્રહનું દળ પૃથ્વીના દળનો એક ચતુર્થાંશ છે. ગ્રહની કક્ષાની ત્રિજ્યા _______ છે. (આપેલ છે \(=\) પૃથ્વી માટે ભૂસ્થિર કક્ષાની ત્રિજ્યા \(4.2 \times 10^4 \mathrm{~km}\) છે)JEE Mains 2024 Hard
- એક રેડિયો એકિટવ ન્યુક્લિયસ બે જુદી જુદી પ્રક્રિયા દ્વારા ક્ષય પામે છે. પ્રથમ પ્રક્રિયા માટેની અર્ધઆયુ \(3.0\) કલાક, જ્યારે બીજી પ્રક્રિયા માટે તે \(4.5\) કલાક છે. ન્યુક્લિયસનો અસરકારક અર્ધ આયુ ........... કલાક હશે.JEE Mains 2022 Medium
- શુદ્ધ કાલ્પનિક વિખંડન પ્રક્રિયામાં \({ }_{92} \mathrm{X}^{236} \rightarrow{ }_{56} \mathrm{Y}^{141}+{ }_{36} \mathrm{Z}^{92}+3 \mathrm{R}\) ઉત્સર્જિત કણો \((R)\) ની ઓળખ _______ છે.JEE Mains 2024 Hard
- નીચેના સંકીર્ણો પૈકી ક્યુ દ્રશ્યમાન પ્રકાશત શોષણ કરવા માટે સૌથી વધુ યોગ્ય છે ? (પ. ક્ર.: \(Sc = 21 , Ti = 22, V = 23, Zn = 30\))JEE Mains 2014 Hard
- વિદ્યુતચુંબકીય તરંગનું ચુંબકીય ક્ષેત્ર \(\overrightarrow{\mathrm{B}}=\left(\frac{\sqrt{3}}{2} \hat{i}+\frac{1}{2} \hat{j}\right) 30 \sin \left[\omega\left(\mathrm{t}-\frac{z}{\mathrm{c}}\right)\right]\) (S.I. એકમોમાં) વડે અપાય છે.
S.I. એકમોમાં અનુરૂપ વિદ્યુતક્ષેત્ર શોધો:JEE Mains 2025 Easy - ડાયબોરેન \(H_2O_2\) અને \(NaOH\) સાથે પ્રોપિનની હાઇડ્રો બોરેશન-ઓક્સિડેશન પ્રક્રિયામાં મળતું કાર્બનિક સંયોજન જણાવો.JEE Mains 2014 Hard