JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
હિન્સબર્ગના પ્રક્રિયક સાથે પ્રતિક્રિયા આપતા સંયોજનોની સંખ્યા _______ છે.

- A \(8\)
- B \(6\)
- C \(10\)
- D \(5\)
Answer & Solution
Correct Answer
(D) \(5\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(N _2\) ના પરિમાપન માટેની ડ્યુમા પદ્ધતિમાં, નમૂના ને કોપર ઓકસાઈડ સાથે ગરમ કરવામાં આવે છે અને ઉતપન્ન થતા વાયુ ને પસાર કરવામાં આવે છે તે \(.........\)JEE Mains 2023 Medium
- ઉપરના સંયોજનો માટે ઇલેક્ટ્રોફિલિક વિસ્થાપનના ઘટતા ક્રમ માટે યોગ્ય ગોઠવણી _______ છે.
JEE Mains 2024 Medium - \(KOH\) \((aq.)\)નું \(6.50\) મોલલ દ્રાવણની ઘનતા \(1.89\, g\, cm ^{-3}\) છે. દ્રાવણની મોલારિટી .......... \(mol\, dm ^{-3}\)છે. [પરમાણ્વીય દળ: \(K : 39.0\, u ; O : 16.0 \,u ; H : 1.0\, u ]\)JEE Mains 2021 Medium
- નીચેની પ્રક્રિયા શ્રેણીઓમાંથી સંયોજન ' A ' શોધો.
\(\mathrm{A} \xrightarrow{\text { aqua-regia }} \mathrm{B} \xrightarrow[\text { (2) } \mathrm{AcOH}]{\text { (1) } \mathrm{KNO}_2 \mid \mathrm{NH}_4 \mathrm{OH}} \text { yellow ppt }\)JEE Mains 2025 Hard - ગુણાત્મક માં નાઈટ્રેટ આયન કસોટીના સંદર્ભમાં કયું વિધાન સાચું નથી ?JEE Mains 2022 Easy
- \(\left[\mathrm{FeF}_6\right]^{3-},\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]^{3-},\left[\mathrm{Mn}(\mathrm{CN})_6\right]^{3-},\left[\mathrm{Co}\left(\mathrm{C}_2 \mathrm{O}_4\right)_3\right]^{3-}\), \(\left[\mathrm{MnCl}_6\right]^{3-}\) અને \(\left[\mathrm{CoF}_6\right]^{3-}\) પૈકી, \(\mathrm{d}^2 \mathrm{sp}^3\) સંકરણ ધરાવતા અનુચુંબકીય સંકીર્ણની સંખ્યા ____ છે.JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- Mn અને \(Mn_{2}O_{7}\) વિશે નીચે કેટલાક વિધાનો આપેલા છે. સાચા વિધાનો ઓળખો:
A. Mn, \(Mn_{2}O_{7}\) ઑક્સાઇડ બનાવે છે, જેમાં Mn તેની સર્વોચ્ચ ઑક્સિડેશન અવસ્થામાં હોય છે.
B. ઑક્સિજન, Mn સાથે બહુવિધ બંધ બનાવીને તેને ઉચ્ચ ઑક્સિડેશન અવસ્થાઓમાં સ્થિર કરે છે.
C. \(Mn_{2}O_{7}\) એક આયનીય ઑક્સાઇડ છે.
D. \(Mn_{2}O_{7}\) ની રચનામાં એક સેતુ બંધિત ઑક્સિજન હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Hard - બે વિજભાર ધરાવતી પ્લેટ વચ્ચે \(\vec E\) જેટલું વિદ્યુતક્ષેત્ર પ્રવર્તે છે. એક વિજભાર ધરાવતો કણ આ પ્લેટની વચ્ચે વિદ્યુતક્ષેત્ર \(\vec E\)ને લંબ રીતે દાખલ થાય છે. તો તે પ્લેટની વચ્ચે કેવા માર્ગે ગતિ કરશે?JEE Mains 2013 Hard
- નીચે આપેલા સલ્ફરના ઓક્સોએસિડો પૈકી ક્યું એક "\(S\) " ની બે જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે \(?\)JEE Mains 2022 Medium
- એક ક્ષેત્રમાં એકસમાન વિદ્યુતક્ષેત્ર પ્રવર્તે છે. આ ક્ષેત્રમાં બિંદુ \(P\) આગળ કેન્દ્ર હોય તેવા ગોળા પરના અલગ અલગ બિંદુ આગળનું વિદ્યુતસ્થિતિમાન \(589.0\,V\) થી \(589.8\, V\) જેટલું બદલાય છે. વિદ્યુતક્ષેત્ર સાથે \(60^o\) નો ખુણો બનાવતા સ્થાન સદીશ પર રહેલ ગોળા પરના બિંદુ આગળ વિદ્યુતસ્થિતિમાન (\(V\) માં) કેટલું હશે?JEE Mains 2017 Hard
- નીચે આપેલા સંકીર્ણો દ્રારા પ્રકાશના શોષણની તરંગલંબાઈ ક્રમમાં છે.
\(\underset{\text { (I) }}{\left[ Co \left( NH _3\right)_6\right]^{3+}} ; \underset{\text { (II) }}{\left[ Co \left( H _2 O \right)_6\right]^{3+}} ; \underset{\text { (III) }}{\left[ Co ( CN )_6\right]^{3-}}\) ;
\(\underset{( IV )}{\left[ Co \left( NH _3\right)_5\left( H _2 O \right)\right]^{3+}} ; \underset{( V )}{\left[ CoF _6\right]^{3-}}\)JEE Mains 2026 Easy - \(P\) એક એવું બિંદુ છે કે જેનું, બિંદુ \((5, 0)\) થી અંતર, એ \(P\)ના બિંદુ \((-5,0)\) થી અંતર કરતાં ત્રણ ઘણું છે. જો બિંદુ \(P\) નો બિંદુ પથ એ \(r\) ત્રિજયાવાળુ વર્તુળ હોય, તો \(4 r ^{2} =......\)JEE Mains 2021 Medium