ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon

હાઇડ્રોકાર્બન \((x)\) નું મોલર દળ કે જેનું ઓઝોનાલિસીસ કરતા તે \((x)\) ના પ્રતિ મોલ \(1\, mole\, O_3\) વાપરે છે અને તે ઈથેનાલ અને પ્રોપેનોન દરેકના \(1\,mole\) આપે છે તો તે \(.......g\,mol ^{-1}\) છે.(મોલર દળ of \(C : 12\,g\,mol ^{-1}, H : 1\,g\,mol ^{-1}\) )

  1. A \(71\)
  2. B \(70\)
  3. C \(69\)
  4. D \(68\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(70\)

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app