JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
\(H _4 P _2 O _7,\left( HPO _3\right)_3\) અને \(P _4 O _{10}\) માં \(P - O\) - \(P\) બંધોની સંખ્યા અનુક્રમે શોધો.
- A \(1,3,6\)
- B \(0,3,6\)
- C \(0,3,4\)
- D \(1,2,4\)
Answer & Solution
Correct Answer
(A) \(1,3,6\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(320\,K,\) પર વાયુ \(A_2\) એ \(A(g)\) માં \(20\%\) આયનીકરણ પામે છે. તો \(320\,K\) પર અને \(1\,atm\) દબાણે \(J\,mo1^{-1}\) માં પ્રમાણિત મુકતઊર્જા ફેરફાર આશરે ...... થશે. \((R= 8.314\,\,JK^{-1}\,\,mol^{-1};\,\,ln\,2 = 0.693;\,\,ln\,3 = 1.098)\)JEE Mains 2018 Hard
- નીચે આપેલા ક્વોન્ટમ આંકોના સેટ (જોડી) ધરાવતી કક્ષકો માટે ઉર્જાનો સાચો ધટતો ક્રમ શોધો. \((A)\) \(n=3,1=0, m=0\) \((B)\) \(n=4,1=0, m=0\) \((C)\) \(n =3,1=1, m =0\) \((D)\) \(n=3,1=2, m=1\)JEE Mains 2022 Medium
- IUPAC નામકરણમાં, ક્રિયાશીલ સમૂહની અગ્રતાનો સાચો ઘટતો ક્રમ છે:JEE Mains 2026 Medium
- નીચેના પૈકી ક્યુ સૌથી વધુ સંખ્યાની ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે ?JEE Mains 2014 Medium
- ન્યુકિલક એસિડના સંદર્ભમાં સાચા વિધાનોની કુલ સંખ્યા _______ છે. \(A.\) \(RNA\) ને જનીન માહિતીના સંગ્રાહક તરીકે ગણવામાં આવે છે. \(B\). કોષ વિભાજન દરમિયાન \(DNA\) અણુ સ્વયં બેવડાઈ શકવા સક્ષમ હોય છે. \(C\). કોષમાં \(DNA\) પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. \(D.\) ચોક્કસ પ્રોટીનના સંશ્લેષણ માટેનો સંદેશ \(DNA\) માં હાજર હોય છે. \(E.\) સમાન \(DNA\) શૃંખલાઓ બાળકોષોમાં સ્થાનાંતર પામે છે.JEE Mains 2024 Hard
- પ્રક્રિયા માટે નીચે આપેલા વિકલ્પોમાંથી ક્યો વિકલ્પ સાચો છે ? \(2\left[ Au ( CN )_2\right]^{-}( aq )+ Zn ( s ) \rightarrow 2 Au ( s )+\left[ Zn ( CN )_4\right]^{2-}( aq )\) \(A\). રેડોક્ષ પ્રક્રિયા \(B\). વિસ્થાપન પ્રક્રિયા \(C\). વિધટન પ્રક્રિયા \(D.\) સંયોગીકરણ પ્રક્રિયા નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- સરળ આવર્ત ગતિ કરતાં કણ માટે મહત્તમ પ્રવેગ અને વેગનો ગુણોત્તર \(10\,s^{-1}\) છે. \(t = 0\) સમયે તેનું સ્થાનાંતર \(5\, m\) હોય તો તેનો મહત્તમ પ્રવેગ કેટલો હશે? શરૂઆતની કળા \(\frac{\pi }{4}\) છે.JEE Mains 2017 Hard
- જો તાપમાન \(300\, K\) થી \(310\, K\) કરવામાં આવે તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ બમણો થાય છે. આ પ્રક્રિયાની સક્રિયકરણ શક્તિ .......... \(kJ\, mol^{-1}\) થશે . \((R= 8.314\,JK^{-1} \,mol^{-1}\) and \(\log 2=0.301)\)JEE Mains 2013 Hard
-

એક અનંત તાર a ત્રિજ્યાનો વર્તુળાકાર વળાંક ધરાવે છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ I વિદ્યુતપ્રવાહ વહન કરે છે. ચાપના ઉદ્ગમબિંદુ \(O\) પર ચુંબકીય ક્ષેત્રનું માન આના દ્વારા આપવામાં આવે છે :JEE Mains 2025 Easy - નીચે આપેલા સંયોજનોનો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરફના ચઢતા વલણ દર્શાવતાનો સાચો ક્રમ શોધો.
JEE Mains 2021 Easy - યુંબકીય મિરીડીયન સાથે \(45^{\circ}\) નો કોણો લટકાવેલ એક યુંબક સમક્ષિતિજ સાથે \(60^{\circ}\) ની કોણ ધરાવે છે. ડીપ-કોણનું સાચું મૂલ્ય ......... હશે.JEE Mains 2022 Medium
- \(ABC\) સમબાજુ ત્રિકોણ તકતી છે.\(O\) અને \(E\) એ \(AB\) અને \(AC\)ના મધ્યબિંદુ છે.\(G\) એ કેન્દ્ર છે. \(G\) માંથી પસાર થતી અને સમતલ \(ABC\)ને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક્માત્રા \(I _{0}\) છે.જો \(ADE\) ભાગને દૂર કરવામાં આવે છે ત્યારે વધેલા ભાગની જડત્વની ચાક્માત્રા તે જ અક્ષને અનુલક્ષીને \(\frac{ NI _{0}}{16}\) હોય તો \(N=......\)
JEE Mains 2020 Hard