JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
\(H_3PO_2\) નો સારો રીડકશનકર્તા સ્વભાવ.........ની હાજરી ને કારણે છે.
- A બે \(P -OH\) બંધ
- B એક \(P -H\) બંધ
- C બે \(P -H\) બંધ
- D એક \(P -OH\) બંધ
Answer & Solution
Correct Answer
(C) બે \(P -H\) બંધ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કયુ સંયોજન ભૌમિતિક સમઘટકતા બતાવે છે?JEE Mains 2020 Easy
- એક રાસાયણિક પ્રક્રિયા \(A+B \rightleftharpoons C+D\) માટે, \(\left(\Delta_{ r } H ^{\Theta}=80\, kJ\, mol ^{-1}\right)\) એન્ટ્રોપીમાં થતો ફેરફાર \(\Delta_{ r } S ^{\Theta}\) એ તાપમાન \(T (K\) માં) પર આધારિત છે જે \(\Delta_{ r } S^{\Theta}=2 T \left( J K ^{-1} mol ^{-1}\right)\) તરીકે છે. કયા ન્યૂન્નતમ તાપમાને તે સ્વયંભૂ (આપ મેળે) થશે તે ............ \(K\) માં છે. (પૂર્ણાક)JEE Mains 2021 Easy
- પ્રક્રિયામાં બનતો \(B\) ઓળખો. \(\begin{array}{l} Cl -\left( CH _2\right)_4- Cl \xrightarrow{\text { excess } NH _3} A \xrightarrow{ NaOH } \\ B + H _2 O + NaCl\end{array}\)JEE Mains 2024 Hard
- નીચે આપેલ સંયોજન માટે સાચું \(IUPAC\) નામ આપો.
JEE Mains 2023 Medium - Mn અને \(Mn_{2}O_{7}\) વિશે નીચે કેટલાક વિધાનો આપેલા છે. સાચા વિધાનો ઓળખો:
A. Mn, \(Mn_{2}O_{7}\) ઑક્સાઇડ બનાવે છે, જેમાં Mn તેની સર્વોચ્ચ ઑક્સિડેશન અવસ્થામાં હોય છે.
B. ઑક્સિજન, Mn સાથે બહુવિધ બંધ બનાવીને તેને ઉચ્ચ ઑક્સિડેશન અવસ્થાઓમાં સ્થિર કરે છે.
C. \(Mn_{2}O_{7}\) એક આયનીય ઑક્સાઇડ છે.
D. \(Mn_{2}O_{7}\) ની રચનામાં એક સેતુ બંધિત ઑક્સિજન હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Hard - ઉત્પાદન \(\mathrm{Q}\) માં ઓક્સિજન પરમાણુઓની સંખ્યાનો બ્રોમિન પરમાણુઓની સંખ્યા સાથેનો ગુણોત્તર _______ \(\times 10^{-1}\) છે.
JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન \(A\) અને બીજાને કારણ \(R\) દ્વારા દર્શાવવામાં આવ્યા છે. કથન \(A\) : \(M\) દળ ધરાવતો તેમજ \('u'\) ઝડપથી ગતિ કરતો પદાર્થ \('P'\) પ્રારંભમાં વિરામ સ્થિતીમાં છે અને \(‘m'\) દળ ધરાવતાં \(‘Q\) પદાર્થ સાથે તે સીધો સ્થિતિસ્થાપક સંઘાત કરે છે. જો \(m<< M\) હોય તો પદાર્થ \(‘Q'\) ની સંઘાત પછી મહત્તમ ઝડપ \(‘2u’\) હોય છે. કારણ \(R\) : સ્થિતિસ્થાપક સંધાત દરમ્યાન વેગમાન અને ગતિઊર્જા બંનેનું સંરક્ષણ થાય છે. ઉપરોક્ત જણાવેલ કથન અને કારણને અનુલક્ષીને નીચે આપેલ વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરોJEE Mains 2021 Hard
- એક કેપેસીટરનું કેપેસીટન્સ \(C=1\, \mu \,{F}\) છે તેને \(100\, volt\) ની બેટરી સાથે \({R}=100\, \Omega\) થકી એકદમ જોડવામાં આવે છે. \(....\,\times \,10^{-4}\,s.\) સમય બાદ કેપેસીટર \(50 \,{V}\) સુધી વિજભારિત થશે? [\(\ln 2=0.69\) લો]
JEE Mains 2021 Medium - \(40\) અવલોકનનું સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન અનુક્રમે \(30\) અને \(5\) છે. જો પછીથી માલૂમ પડ્યું કે બે અવલોકનો \(12\) અને \(10\) ભૂલથી લેવાય ગયા છે . જો \(\sigma\) એ અવલોકનો દૂર કર્યા પછીનું પ્રમાણિત વિચલન હોય તો \(38 \sigma^{2}\) ની કિમંત \(.........\) થાય.JEE Mains 2022 Hard
- જો \(\alpha \) અને \(\beta \) એ દ્રીઘાત સમીકરણ \(x^2 - 2x + 2 = 0\)ના ઉકેલગણ હોય તો \(n\) કઈ ન્યૂનતમ કિમત માટે \({\left( {\frac{\alpha }{\beta }} \right)^n} = 1\) થાય?JEE Mains 2019 Hard
- એક કાર્બોનેટ \((M_2CO_3)\) ના \(1\,\) ગ્રામની અધિકતમ \(HCl\) સાથે પ્રક્રિયા કરતાં \(0.01186\,\) મોલ \(CO_2\) ઉત્પન્ન થાય છે. તો \(M_2CO_3\) નું મોલર દળ \(g\, mol^{-1}\) માં શોધો.JEE Mains 2017 Hard
- પ્રદેશનું ક્ષેત્રફળ (ચો. એકમમાં)
\(\left\{(x, y): 0 \leq \mathrm{y} \leq 2|x|+1,0 \leq \mathrm{y} \leq x^2+1,|x| \leq 3\right\}\) છે.JEE Mains 2025 Medium