JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
ઘન અવસ્થામાં \(PCl _{5}\)નું બંધારણ શું હશે?
- A સમચોરસ પિરામિડ
- B સમચતુષ્ફલકીય \(\left[ PCl _{4}\right]^{+}\) અને અષ્ટફલકીય \(\left[ PCl _{6}\right]^{-}\)
- C સમતલીય સમચોરસ \(\left[ PCl _{4}\right]^{+}\) અને અષ્ટફલકીય \(\left[ PCl _{6}\right]^{-}\)
- D ત્રિકોણીય દ્વિપિરામિડલ
Answer & Solution
Correct Answer
(B) સમચતુષ્ફલકીય \(\left[ PCl _{4}\right]^{+}\) અને અષ્ટફલકીય \(\left[ PCl _{6}\right]^{-}\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- 298 K પર આપેલ વિદ્યુતરાસાયણિક કોષમાં \(Ag ( s )| AgCl ( s )| FeCl _2( aq ), FeCl _3( aq ) \mid Pt ( s )\), કોષ પોટેન્શિયલ (Eકોષ) વધશે જ્યારે :
A. \(Fe ^{2+}\) ની સાંદ્રતા વધે છે.
B. \(Fe ^{3+}\) ની સાંદ્રતા ઘટે છે.
C. \(Fe ^{2+}\) ની સાંદ્રતા ઘટે છે.
D. \(Fe ^{3+}\) ની સાંદ્રતા વધે છે.
E. \(Cl ^{-}\) ની સાંદ્રતા વધે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Medium - નીચે ઓક્સાઈડો આપેલા છે : \(Na _{2} O , As _{2} O _{3}, N _{2} O , NO\) and \(Cl _{2} O _{7}\) તેઓમાં ઉભયગુણી ઓક્સાઈડ ની સંખ્યા શોધો.JEE Mains 2022 Easy
- એક પ્રથમ ક્રમ પ્રક્રિયા માટે વેગ અચળાંક \(20\,min ^{-1}\) છે. પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા તેના \(\frac{1}{32}\) સ્તર સુધી ધટાડવા માટે લાગતો જરૂરી સમય \(..........\times 10^{-2}\,min\) છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ : \(\ln 10=2.303\,\log 2=0.3010\) )JEE Mains 2023 Hard
- એક એસિડ-બેઇઝ અનુમાપનમાં અજ્ઞાત પ્રબળતાના \(NaOH\) ના દ્રાવણમાં \(0.1\, M\, HCl\) નું દ્રાવણ ઉમેરવામાં આવે છે. તો આ પ્રયોગમાં નીચેના પૈકી ક્યુ એનમાપન મિશ્રણના \(pH\) ના ફેરફારને સારી રીતે દર્શાવે છે ?
JEE Mains 2019 Medium - નીચેની પ્રક્રિયામાંથી મેળવેલ આયર્ન સંકીર્ણ (A) દ્વારા દર્શાવવામાં આવતા પ્રકાશીય સમઘટકોની સંખ્યા ________ છે.
\(\mathrm{FeCl}_3+\mathrm{KOH}+\mathrm{H}_2 \mathrm{C}_2 \mathrm{O}_4 \rightarrow \mathrm{~A}\)JEE Mains 2025 Medium - નીચે આપેલા પરિવર્તનોમાંથી કેટલા એરોમેટિક એમાઈન્સમાં પરિણમશે ?
JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- વક્ર \(y^2+4 x=4\) અને \(y-2 x=2\) દ્વારા આવૃતપ પ્રદેશનું ક્ષેત્રફળ \(.........\) છે.JEE Mains 2023 Medium
- એક તાર (યંગ મોડ્યુલસ \(2 \times 10^{11}\, Nm^{-2}\)) પર \(5 \times 10^7\,Nm^{-2}\) જેટલું પ્રતન પ્રતિબળ લગાવવામાં આવે છે.જો સંપૂર્ણ તારના કદમાં \(0.02\%,\) નો ફેરફાર થતો હોય તો તેની ત્રિજ્યા થતો આંશિક ઘટાડો કેટલો હશે?JEE Mains 2013 Medium
- બિંદુ \((2, -2)\) આગળ નો વક્ર \(x^2y^2 - 2x = 4\, (1 -y)\) એ . . . . બિંદુ માંથી પસાર ન થાય.JEE Mains 2017 Hard
- \(l\) લંબાઇના અને \(R\) ત્રિજયાવાળા એક યુનિફોર્મ નળાકારની તેના લંબ દ્વિભાજક સાપેક્ષ જશત્વની ચાકમાત્રા \(I\) છે.ગુણોત્તર \(l/R\) ના કયા મૂલ્ય માટે જડત્વની ચાકમાત્રા ન્યુનતમ થશે?JEE Mains 2017 Hard
- કાચનો બનેલો એક બહિર્ગોળ લેન્સ (વક્રીભવનાંક \(=1.5\) ) હવામાં 24 cm કેન્દ્રલંબાઈ ધરાવે છે. જ્યારે તેને પાણીમાં (વક્રીભવનાંક \(=1.33\) ) સંપૂર્ણપણે ડુબાડવામાં આવે છે, ત્યારે તેની કેન્દ્રલંબાઈ બદલાઈને ________ થાય છે.JEE Mains 2025 Medium
- એક પદાર્થ \(5\) મિનિટમાં \(80^{\circ}\,C\) માથી \(60^{\circ}\,C\) સુધી ઠંડો પડે છે.પરિસરનું તાપમાન \(20^{\circ}\,C\) છે.તો તેને \(60^{\circ}\,C\) થી \(40^{\circ}\,C\) સુધી ઠંડો પડવા માટેનો સમય .......... \(s\) થશે.JEE Mains 2023 Medium