JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
ગ્લુકોઝની રેખીય અને ચક્રીય રચનાઓમાં હાજર અવકાશ કેન્દ્રોની સંખ્યા અનુક્રમે કેટલી છે ?
- A \(4\) અને \(5\)
- B \(5\) અને \(5\)
- C \(4\) અને \(4\)
- D \(5\) અને \(4\)
Answer & Solution
Correct Answer
(A) \(4\) અને \(5\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા માંથી અણુઓ /આયનો ની સંખ્યા કે જેમાં મધ્યસ્થ પરમાણુ \(sp^3\) સંકરણ઼માં સંકળાયેલ હોય તે _______ છે. \(\mathrm{NO}_3^{-}, \mathrm{BCl}_3, \mathrm{ClO}_2^{-}, \mathrm{ClO}_3\)JEE Mains 2024 Medium
- નીચે આપેલામાંથી ક્યું સાચું નથી?JEE Mains 2024 Hard
- ઓરડાના તાપમાને, \(360\,g\) પાણીમાં \(0.60\, g\) યુરીયા ઓગળી યુરીયાનુ મંદ દ્રાવણ કરવામાં આવ્યુ છે. જો આ તાપમાને શુદ્ધ પાણીનુ બાષ્પદબાણ \(35\, mm\, Hg\) હોય તો બાષ્પદબાણ નો ઘટાડો ............. \(\mathrm{mm\,Hg}\) જણાવો. (યુરિયાનો અણુભાર \(= 60\, g\, mol^{-1}\))JEE Mains 2019 Hard
- નીચેનામાંથી શૂન્ય દ્વિધ્રુવી ચાકમાત્રા ધરાવતા સંયોજનોની સંખ્યા _______ છે. \(\mathrm{HF}, \mathrm{H}_2, \mathrm{H}_2 \mathrm{~S}, \mathrm{CO}_2, \mathrm{NH}_3, \mathrm{BF}_3, \mathrm{CH}_4, \mathrm{CHCl}_3, \mathrm{SiF}_4\), \(\mathrm{H}_2 \mathrm{O}, \mathrm{BeF}_2\)JEE Mains 2024 Medium
- નીચેના સંયોજનનું \(IUPAC\) નામ જણાવો.
JEE Mains 2017 Hard - હાઇડ્રોજન હેલાઇડમાં \(HF\)નું ઉત્કલનબિંદુ સૌથી ઊંચું છે, કારણ કે તે .... ધરાવે છે.JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- સ્તંભ \(I\) માં આપેલી ધાતુઓને સ્તંભ \(II\) માં આપેલા સંર્કિણ સંયોજન (નો) /ઉન્સેચક(કો) ને જોડો.
સ્તંભ \(I\) ધાતુ સ્તંભ \(II\) સંકીર્ણ સંયોજન (નો)/ઉન્સેચક(કો) \(a.\) \(Co\) \(i.\) વિલ્કિનસન ઉદ્દીપક \(b.\) \(Zn\) \(ii.\) ક્લોરોફિલ \(c.\) \(Rh\) \(iii.\) વિટામિન \(B_{12}\) \(d.\) \(Mg\) \(iv.\) કાર્બોનિક એનહાઈડ્રેસ JEE Mains 2019 Hard - ધારો કે રેખા \(L_1 : x + 3 = 0\) એ રેખાઓ \(L_2 : x - y = 0\) અને \(L_3 : 3x + y = 0\) ને અનુક્રમે બિંદુઓ \(A\) અને \(B\) માં છેદે છે. ધારો કે રેખાઓ \(L_2\) અને \(L_3\) વચ્ચેના ગુરુકોણનો દ્વિભાજક, રેખા \(L_1\) ને બિંદુ \(C\) માં છેદે છે. તો \(BC^2 : AC^2\) બરાબર છે:JEE Mains 2026 Hard
- અક્ષરો PQRPQRSTUVP નો ઉપયોગ કરીને અર્થસભર અથવા અર્થવિહિન બનાવી શકાતા 4 અક્ષરોવાળા શબ્દોની સંખ્યા ___ છે.JEE Mains 2026 Hard
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(-I\) સૂચિ \(-II\) \((A)\) ગ્લુકોઝ \(+ HI\) \((I)\) ગ્લુકોનિક એસિડ \((B)\) ગ્લુકોઝ \(+ Br _{2}\) જળ \((II)\) ગ્લુકોઝ પેન્ટાેસિટેટ \((C)\) ગ્લુકોઝ \(+\) એસેટિક એનહાઈડ્રાઈડ \((III)\) સેક્કેરિક એસિડ \((D)\) ગ્લુકોઝ \(+ HNO _{3}\) \((IV)\) હેક્ઝેન JEE Mains 2022 Medium - બે સમાન ધન ગોળાઆ કે દરેકનું વજન \(2\,kg\) અને ત્રિજ્યા \(10\,cm\) છે તેને હળવા સળિયાના છેડા પર લગાડવામાં આવે છે. ગોળાના કેન્દ્રો વચ્યેનું અંતર \(40\,cm\) છે. સળીયાની અક્ષને લંબરૂપે તેના મધ્ય બિંદ્દુને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા \(........\times 10^{-3}\,kg - m ^2\) છે.JEE Mains 2023 Medium
- શ્રેણી \(3 +7 + 1 1 + 15+ ... ......\)અને \(1 +6+ 11 + 16+ ......\)ના પ્રથમ \(20\) સામાન્ય પદોનો સરવાળો મેળવો.JEE Mains 2014 Hard