JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ પાસે જગ્યા સિવાયની તમામ સ્થિતિમાં સમાન વિન્યાસ છે
- A \(C-4\)
- B \(C-3\)
- C \(C-5\)
- D \(C-2\)
Answer & Solution
Correct Answer
(A) \(C-4\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(300\,K\) અને \(500\,torr\) પર \(N_2\) ની પાણીમાં દ્રાવ્યતા \(0.01\,g\,L^{- 1}\) છે. તો \(750\,torr\) પર દ્રાવ્યતા ( in \(g\,L^{ -1}\)) જણાવો.JEE Mains 2016 Medium
- નીચે આપેલા યુગ્મો પૈકી કયામાં સૌથી બહારની ઈલેક્ટ્રોન સંરચના સમાન થશે ?JEE Mains 2021 Easy
- ધાતુ \(A\) નાં પરમાણનું આયનીકરણ કરવા માટે \(663\, nm\) તરંગલંબાઈ વાળા વિદ્યુતચુંબકીય વિકિરણ પર્યાપ્ત છે. તો ધાતુ \(A\) ની આયનીકરણ ઊર્જા \(kJ\, mol ^{-1}\) માં ..... છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ કરો) \(\left[ h =6.63 \times 10^{-34}\, Js , c =3.00 \times 10^{8} \,ms ^{-1}\right.\) \(,\) \(\left. N _{ A }=6.02 \times 10^{23}\, mol ^{-1}\right]\)JEE Mains 2021 Medium
- \(\mathrm{Sn}(\mathrm{s})\left|\mathrm{Sn}^{2+}(\mathrm{aq}, 1 \mathrm{M}) \| \mathrm{Pb}^{2+}(\mathrm{aq}, 1 \mathrm{M})\right| \mathrm{Pb}(\mathrm{s})\) વિધુતરાસાયણિક કોષ માટે જ્યારે કોષ સંતુલન પ્રાપ્ત કરે ત્યારે \(\frac{\left[\mathrm{Sn}^{2+}\right]}{\left[\mathrm{Pb}^{2+}\right]}\) ગુણોત્તર જણાવો. (આપેલ છે: \(\mathrm{E}_{\mathrm{Sn}^{2+} / \mathrm{Sn}}^{0}=-0.14 \mathrm{\;V}\) \(\left.\mathrm{E}_{\mathrm{Pb}^{+2}/{\mathrm{Pb}}}^{0}=-0.13 \;\mathrm{V}, \frac{2.303 \mathrm{RT}}{\mathrm{F}}=0.06\right)\)JEE Mains 2020 Hard
- નીચે આપેલા માંથી કયા માં \(AgCl\) ની દ્રાવ્યતા સૌથી મહત્તમ (વધુ) થશે ?JEE Mains 2022 Medium
- સૂર્યપ્રકાશની હાજરીમાં \(2\)-મિથાઈલબ્યુટેનના મોનોક્લોરિનેશન દ્વારા બનતી સમઘટકીય નીપજોની સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- \(\int \limits_{1}^{2} e ^{ x } \cdot x ^{ x }\left(2+\log _{ e } x \right) d x\) ની કિમત શોધોJEE Mains 2020 Medium
- \(I _{3}^{-}\) આયનનો સાચો આકાર અને \(I-I-I\) બંધ ખૂણાઓ અનુક્રમે શોધો :JEE Mains 2021 Easy
- જો \(S\) એ શ્રેણી \(\tan ^{-1}\left(\frac{1}{3}\right)+\tan ^{-1}\left(\frac{1}{7}\right)+\tan ^{-1}\left(\frac{1}{13}\right)+\tan ^{-1}\left(\frac{1}{21}\right)+\ldots\) ના પ્રથમ \(10\) પદોનો સરવાળો હોય તો \(\tan ( S )\) ની કિમત શોધોJEE Mains 2020 Medium
- નીચેના પરિપથમાં, એમીટરનું અવલોકન હશે :(ઝેનર બ્રેકડાઉન વોલ્ટેજ \(=4 \mathrm{~V})\) લો)
JEE Mains 2025 Medium - ધારો કે M અને m અનુક્રમે \(f(x)=\left|\begin{array}{ccc}
1+\sin ^2 x & \cos ^2 x & 4 \sin 4 x \\
\sin ^2 x & 1+\cos ^2 x & 4 \sin 4 x \\
\sin ^2 x & \cos ^2 x & 1+4 \sin 4 x
\end{array}\right|, x \in \mathrm{R}\) ના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો છે. તો \(M^4-m^4\) = ___JEE Mains 2025 Medium - જો \(y = y\, (x)\) એ વિકલ સમીકરણ \(\frac{{dy}}{{dx}} + 2y = f\left( x \right) \) નો ઉકેલ છે કે જ્યાં \(f\left( x \right) = \left\{ \begin{array}{l}1,\,\,\,\,\,x \in \left[ {0,1} \right]\\0,\,\,\,\,\,otherwise\end{array} \right.\) જો \(y\, (0)\) = \(0\), તો \(y\left( {\frac{3}{2}} \right)\) મેળવો.JEE Mains 2018 Hard