JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
For the following reactions \(\mathrm{CH}_{3} \mathrm{CH}_{2} \mathrm{CH}_{2} \mathrm{Br}+\mathrm{Z}^{-}\)\(\xrightarrow[{{\text{Sublimation}}}]{{{k_s}}} \mathrm{CH}_{3} \mathrm{CH}_{2} \mathrm{CH}_{2} \mathrm{Z}+\mathrm{Br}^{-}\) \(\mathrm{CH}_{3} \mathrm{CH}_{2} \mathrm{CH}_{2} \mathrm{Br}+\mathrm{Z}^{-}\)\(\xrightarrow[{{\text{elimination}}}]{{{k_e}}}\mathrm{CH}_{3} \mathrm{CH}= \mathrm{CH}_{2} +\mathrm{HZ}+\mathrm{Br}^{-}\) where \(\mathrm{Z}^{-}=\mathrm{CH}_{3} \mathrm{CH}_{2} \mathrm{O}^{-}(\mathrm{A})\) or \(\begin{array}{*{20}{c}}
{\,C{H_3}} \\
{|\,\,\,\,\,} \\
{C{H_3} - C - {O^ - }(B)} \\
{|\,\,\,\,} \\
{\,\,C{H_3}}
\end{array}\) જો \(\mathrm{k}_{\mathrm{s}}\) અને \(\mathrm{k}_{\mathrm{e}}\) અનુક્રમે વિસ્થાપન અને વિલોપન માટેના વેગ અચળાંક હોય અને \(\mu=\frac{\mathrm{k}_{\mathrm{s}}}{\mathrm{k}_{\mathrm{e}}}\) હોય, તો સાચો વિકલ્પ જણાવો.
- A \(\mu_{\mathrm{B}}>\mu_{\mathrm{A}}\) and \(\mathrm{k}_{\mathrm{e}}(\mathrm{B})>\mathrm{k}_{\mathrm{e}}(\mathrm{A})\)
- B \(\mu_{\mathrm{B}}>\mu_{\mathrm{A}}\) and \(\mathrm{k}_{\mathrm{e}}(\mathrm{A})>\mathrm{k}_{\mathrm{e}}(\mathrm{B})\)
- C \(\mu_{\mathrm{A}}>\mu_{\mathrm{B}}\) and \(\mathrm{k}_{\mathrm{e}}(\mathrm{B})>\mathrm{k}_{\mathrm{e}}(\mathrm{A})\)
- D \(\mu_{\mathrm{A}}>\mu_{\mathrm{B}}\) and \(\mathrm{k}_{e}(\mathrm{A})>\mathrm{k}_{\mathrm{e}}(\mathrm{B})\)
Answer & Solution
Correct Answer
(C) \(\mu_{\mathrm{A}}>\mu_{\mathrm{B}}\) and \(\mathrm{k}_{\mathrm{e}}(\mathrm{B})>\mathrm{k}_{\mathrm{e}}(\mathrm{A})\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલ માંથી કોને સ્ફટિક ક્ષેત્ર વાદ (સિદ્ધાંત) વડે સમજાવી શકાતો નથી ?JEE Mains 2023 Hard
- ચુંબકીય ચાકમાત્રા એ બ્હોર મેગ્નેટોન \((BM)\)માં માપવામાં આવે છે.\(\left[ Fe \left( H _2 O \right)_6\right]^{3+}\) અને \(\left[ Fe ( CN )_6\right]^{3-}\) સંકીર્ણો માં \(Fe\) ની સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા અનુક્રમે શોધો.JEE Mains 2023 Medium
- જો \(4000\, \mathop A\limits^o \) તરંગલંબાઈનો પ્રકાશ ધાતુમાંથી \(6\times10^5\, ms^{-1}\) વેગ ધરાવતા ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે તો ધાતુનું કાર્યવિધેય ............... \(\mathrm{eV}\) થશે ? ( ઇલેક્ટ્રોનનું દળ \(= 9\times10^{-31}\, kg\) પ્રકાશનો વેગ \(= 3\times10^8\, ms^{-1}\) પ્લાન્ક અચળાંક \(= 6.626\times10^{-34}\, Js\) ઇલેક્ટ્રોનનો વીજભાર \(= 1.6\times10^{-19}\, J\,eV^{-1}\))JEE Mains 2019 Hard
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
સૂચિ-I સૂચિ-II A. કાર્બોકેટાયન I. ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે તેવી સ્પીસીઝ B. કાર્બન મુક્ત મૂલક II. ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી શકે તેવી સ્પીસીઝ C. કેન્દ્રાનુરાગી III. ખાલી p-કક્ષક ધરાવતો sp2 સંકરણ વાળો કાર્બન D. ઇલેક્ટ્રોન-અનુરાગી IV. એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો sp2 / sp3 સંકરણ વાળો કાર્બન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Hard - હાઈડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોન ઊંચી કક્ષકમાંથી \(211.6\,pm\) ત્રિજ્યાની કક્ષકમાં સંક્રાંતિ અનુભવે છે. આ સંક્રાતિ કોની સાથે સંકળાયેલ છે ?JEE Mains 2017 Medium
- \(0.004\,M\,K _2 SO _4\) નું દ્રાવણ એ \(0.01\,M\) ગ્લુકોઝના દ્રાવણ સાથે સમદાબી છે. \(K _2 SO _4\) નું ટકાવાર વિયોજન \(...........\) છે. (નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવતા મિશ્ર થાય તેવા બે પ્રવાહીઓના એક દ્રાવણ નું___________.JEE Mains 2024 Hard
- જો વર્તુળ \(x ^2+ y ^2-2 x + y =5\) ના બિંદુઓ \(P\) અને \(Q\) આગળ ના સ્પર્શકોએ \(R \left(\frac{9}{4}, 2\right)\) આગળ છેદે છે તો ત્રિકોણ \(PQR\) નું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2023 Hard
- સ્થિર સ્થિતિમાં રહેલ એક વસ્તુ \(20\,mW\) પાવર (કાર્યત્વારા) ધરાવતા અને \(300\,ns\) સમયગાળો ધરાવતા પ્રકાશ સ્પંદનનું શોષણ કરે છે.પ્રકાશની ઝડપ \(3 \times 10^8\,m/s\) ધારતાં વસ્તુનું વેગમાન \(........\times 10^{-17} kg\,m / s\) ને બરાબર થશે.JEE Mains 2023 Medium
- યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર \(0.5\, mm\) અને સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર \(0.5\, m\) છે,\(5890\, A^o\) તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ વાપરતા પ્રથમ અને ત્રીજી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર શોધો.JEE Mains 2021 Hard
- એક પાતળો સમાન સળિયો \(( X )\) જેનું દળ M અને લંબાઈ L છે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(\left(\frac{ L }{3}\right)\) ઊંચાઈએ મિજાગરાથી ટેકવેલો છે. સળિયાને ઊર્ધ્વ સ્થિતિમાંથી પડવા દેવામાં આવે છે અને તે ટેબલ પર સમક્ષિતિજ રીતે પડે છે. જ્યારે તે ટેબલની સપાટી પર અથડાય છે, ત્યારે આ સળિયાનો કોણીય વેગ __________ છે. (g = ગુરુત્વાકર્ષણ પ્રવેગ)
JEE Mains 2026 Hard - પ્રાથમિક એલીફેટીક એમાઈનની નાઈટ્રસ એસિડ સાથે ઠંડા \((273\,K)\) પ્રક્રિયા કરતા અને ત્યારબાદ તેનું તાપમાન ઓરડાના તાપમાન \((298\,K)\), સુધી વધારતા શું આપે છે ?JEE Mains 2022 Medium