JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
એવો પ્રક્રિયક કે જે એક મોલ ફિનાઈલ મેગ્નેશિયમ બ્રોમાઈડ \((PhMgBr)\) સાથે પ્રક્રિયા કરી ત્યારબાદ \(H _3 O ^{+}\) સાથે પ્રક્રિયા કરીનો નીચે આપેલ આલ્કોહોલ બનાવે છે તે શોધો.

- A \(CH _{3}- C \equiv N\)
- B \(Ph - C \equiv N\)
Answer & Solution
Correct Answer
(D)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કયો રાસાયણિક પદાર્થ કપડાંની શુષ્ક સફાઈ માટે ઉપયોગમાં લેવાતું નથી?JEE Mains 2021 Medium
- હેક્સ-1,3-ડાઈઈન-5-આઈનમાં સિગ્મા \((\sigma)\) અને પાઈ \((\pi)\) બંધનો સરવાળો _______ છે.JEE Mains 2025 Medium
- \(2300\,K\) પર પાણી વિધટીત થાય છે \(H _2 O ( g ) \rightarrow H _2( g )+\frac{1}{2} O _2( g )\) \(2300\,K\) અને \(1\,bar\) પર પાણી વિધટનનું ટકાવાર \(...............\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \((A)\) વડે લેબલ કરે છે અને બીજાને કારણ \((R)\) વડે લેબલ કરેલ છે. કથન \((A) \,:\) એનિલિનનું નાઈટ્રેશન થઈ એનિલિનના ઓર્થો, મેટા અને પેરા વ્યુત્પન્નો (derivative) મળે છે. કારણ \((R)\, :\) નાઈટ્રેશન માટેનું મિશ્રણ એ પ્રબળ એસિડિક મિશ્રણ છે. ઉપરના વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંઘબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Medium
- \(298 \mathrm{~K}\) તાપમાને નીચે આપેલા અર્ધકોષોના પ્રમાણભૂત રિડક્શન પોટેન્શિયલ (વિભવ) નીચે મુજબ છે: \(\mathrm{Cr}_2 \mathrm{O}_7{ }^{2-}+14 \mathrm{H}^{+}+6 \mathrm{e}^{-} \rightarrow 2 \mathrm{Cr}^{3+}+7 \mathrm{H}_2 \mathrm{O}, \mathrm{E}^{\circ}=1.33 \mathrm{~V}\) \(\mathrm{Fe}^{3+}(\mathrm{aq})+3 \mathrm{e}^{-} \rightarrow \mathrm{Fe} \mathrm{E}^{\circ}=-0.04 \mathrm{~V}\) \(\mathrm{Ni}^{2+}(\mathrm{aq})+2 \mathrm{e}^{-} \rightarrow \mathrm{Ni} \mathrm{E}^{\circ}=-0.25 \mathrm{~V}\) \(\mathrm{Ag}^{+}(\mathrm{aq})+\mathrm{e}^{-} \rightarrow \mathrm{Ag} \mathrm{E}^{\circ}=0.80 \mathrm{~V}\) \(\mathrm{Au}^{3+}(\mathrm{aq})+3 \mathrm{e}^{-} \rightarrow \mathrm{Au} \mathrm{E}^{\circ}=1.40 \mathrm{~V}\) આપેલ વિદ્યુત-રાસાયણિક પ્રક્રિયાઓને ધ્યાનમાં લો, જલીય દ્રાવણમાં \(\mathrm{Cr}_2 \mathrm{O}_7{ }^{2-}\) દ્વારા ઓક્સિડાઇઝ થશે તે ધાતુઓની સંખ્યા _______ છે.JEE Mains 2024 Medium
- યાદી - I ને યાદી - II સાથે જોડો.
યાદી - I (સેકેરાઇડ્સ) યાદી - II (ગ્લાયકોસિડિક-બંધન જોવા મળે છે) (A) સુક્રોઝ (I) α 1 – 4 (B) માલ્ટોઝ (II) α 1 – 4 and α 1 – 6 (C) લેક્ટોઝ (III) α 1 – β 2 (D) એમાયલોપેક્ટીન (IV) β 1 – 4
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(-I\) સૂચિ \(-II\) \((A)\) ક્લોરોફોર્મ અને એનિલીન \((I)\) વરાળ નિસ્યંદન \((B)\) બેન્ઝોઈક એસિડ અને નેપ્થેલીન \((II)\) ઉર્ધ્વપાતન \((C)\) પાણી અને એનિલીન \((III)\) નિસ્યંદન \((D)\) નેપ્થેલીન અને સોડિયમ ક્લોરાઈડ \((IV)\) સ્ફટિકીકરણ JEE Mains 2022 Medium - આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ત્રણ ચોસલાઓ \(A, B\) અને \(C\) ને સમક્ષિતિજ લીસી સપાટી પર \(80\)\(N\) ના બળ વડે ખેંચવામાં આવે છે.તો \(T_1\) અને \(T_2\) અનુક્રમે _______ અને _______ થાય.
JEE Mains 2024 Hard - \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતી એક પાતળી વર્તુળાકાર રીંગ સમક્ષિતિજ સમતલમાં, સમતલને લંબ અક્ષને અનુલક્ષીને \(2 \,rads^{-1}\) ના કોણીય વેગથી ભ્રમણ કરે છે. જો બે સમાન \(m\) દળ વાળા પદાર્થોને હળવેકથી રિંગના વ્યાસના વિરુધ્ધ છેડાઓ જોડવામાં આવે તો હવે રીંગ .............. ( \(rads^{-1}\) માં) ના કોણીયવેગ સાથે પરિભ્રમણ કરશે.JEE Mains 2022 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પાતળી વર્તુળાકાર તકતી \(xy\) સમતલ માં છે. \(z\) અને \(z'\) અક્ષોને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા નો ગુણોત્તર શું થશે?
JEE Mains 2018 Hard - ધારોકે \(z\) એક સંકર સંખ્યા છે અને \(arg(z)\) એ \(z\) નો મુખ્ય કોર્ણાક દર્શાવે છે. તો \(|z|=3\) અને \(\arg (z-1)-\arg (z+1)=\frac{\pi}{4}\) એ \(\dots\dots\dots\) છેદે.JEE Mains 2022 Medium
- સંકીર્ણ કે જે પ્રકાશિય પ્રવૃત્તિ બતાવી શકે છે તે કયું છે:JEE Mains 2020 Hard