JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
એસિટોનના સેમીકાર્બેઝોન પરમાણુમાં નાઇટ્રોજન અણુઓની સંખ્યા \( ..... \) છે.
- A \(1\)
- B \(2\)
- C \(3\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(C) \(3\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- બેન્ઝાઈલ આઈસોસાયનાઈડ

માંથી મેળવી શકાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - \(4.50 \times 10^{-29}\,J\) ગતિકી ઊર્જાના એક ઈલેકટ્રોન ની તરંગલંબાઈ \(........\times 10^{-5}\,m\) છે.(નજીકનો પૂર્ણાક) આપેલ : ઈલેકટ્રોન નું દળ \(9 \times 10^{-31}\,kg\) છે,\(h =6.6 \times 10^{-34}\,Js\)JEE Mains 2023 Medium
- આપેલ આલેખ બે જુદી જુદી પ્રક્રિયા \((i)\) અને \((ii)\) માટે સમય સાથે પ્રક્રિયક \(R\) ની સાંદ્રતાનો ફેરફાર રજૂ કરે છે. તી પ્રક્રિયાના ક્રમ અનુક્રમે જણાવો.
JEE Mains 2019 Hard - ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે નીચેના સંયોજનોની પ્રતિક્રિયાત્મકતાનો વધતો ક્રમ જણાવો.
JEE Mains 2019 Hard - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I : D-ગ્લુકોઝ પેન્ટાએસેટેટ 2, 4-ડાયનાઇટ્રોફિનાઇલહાઇડ્રેઝિન સાથે પ્રક્રિયા કરે છે
વિધાન II : સ્ટાર્ચને સાંદ્ર સલ્ફ્યુરિક ઍસિડ સાથે \(100^{\circ} \mathrm{C}\) તાપમાને અને 2-3 વાતાવરણ દબાણે ગરમ કરતાં ગ્લુકોઝ ઉત્પન્ન થાય છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Medium - \(10\, mL\), \(2\,(M)\, NaOH\) ના દ્રાવણને \(200\,mL\), \(0.5\,M\) \(NaOH\) ના દ્રાવણને દ્રાવણમાં ઉમેરવામાં આવે તો અંતિમ દ્રાવણની સાંદ્રતા ................. \(\mathrm{M}\) થશે ?JEE Mains 2013 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(C_{1}\) એ વિકલ સમીકરણ \(2 xy \frac{ dy }{ dx }= y ^{2}- x ^{2}, x > 0\) નાં ઉકેલ દ્વારા મળતો વક્ર છે. ધારો કે વક્ર \(C _{2}\) એ વિકલ સમીકરણ \(\frac{2 x y}{x^{2}-y^{2}}=\frac{d y}{d x}\) નો ઉકેલ છે. જે બંને વક્રો \((1,1)\) માંથી પસાર થાય, તો વક્રો \(C_{1}\) અને \(C _{2}\) દ્વારા ઘેરાયેલ ક્ષેત્રફળ ..... છે.JEE Mains 2021 Hard
- \(A=\left\{(x, y): x^{2} \leq y \leq \min \{x+2,4-3 x\}\right\}\) દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2022 Hard
- ધારોકે \(a_1, a_2, a_3, \ldots .\). વધતી ધન સંખ્યાઓ ની સમગુણોત્તર શ્રેણી છે.ધારોકે તેના છઠા અને \(8\)મા પદોનો સરવાળો \(2\) છે તથા તેના ત્રીજા અને \(5\)મા પદોનો ગુણાકાર \(\frac{1}{9}\) છે.તો \(6\left(a_2+a_4\right)\left(a_4+a_6\right)=.....\)JEE Mains 2023 Hard
- પ્રથમ ક્રમની એક પ્રક્રિયાની વેગ અચળાંક નીચેના સમીકરણ દ્વારા આપેલ છે. \(\ln k=33.24-\frac{2.0 \times 10^{4} \,K }{ T }\) તે પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા \(.....\,kJ\, mol ^{-1}\) થશે. (નજીકનો પૂર્ણાંકમાં) (આપેલ છે : \(R =8.3 \,J \,K ^{-1} \,mol ^{-1}\) )JEE Mains 2022 Medium
- બે ધાતુઓ (MA અને MB) ના કાર્ય વિધેયો 1 : 2 ના ગુણોત્તરમાં છે. જ્યારે આ ધાતુઓને 6 eV ઊર્જાના ફોટોન થી પ્રકાશિત કરવામાં આવે છે. ત્યારે MA: MB ના મુક્ત થતા ઈલેક્ટ્રોનની ગતિજ ઊર્જા 2.642 : 1 ના ગુણોત્તરમાં છે. MA અને MB ના કાર્ય વિધેયો (eV માં) અનુક્રમે શોધો.JEE Mains 2026 Hard
- જો ધન પદોની ગુણોત્તર શ્રેણી (G.P.) ના બીજા, ચોથા અને છઠ્ઠા પદોનો સરવાળો 21 હોય અને તેના આઠમા, દસમા અને બારમા પદોનો સરવાળો 15309 હોય, તો તેના પ્રથમ નવ પદોનો સરવાળો કેટલો છે:JEE Mains 2025 Easy