JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
"એસ્પાર્ટેમ"માં હાજર \(sp^2\) સંકૃત કાર્બન સંખ્યા .....
- A \(7\)
- B \(8\)
- C \(9\)
- D \(5\)
Answer & Solution
Correct Answer
(C) \(9\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એસિડિક માધ્યમમાં \(KMnO_4\) અને પોટેશિયમ આયોડાઈડની પ્રક્રિયામાં સંકળાયેલ મેગેનીઝની આકિસડેશન અવસ્થામાં કુલ ફેરફાર \(......\) છે.JEE Mains 2023 Hard
- એક સંયોજનને ગરમ મંદ \(H _{2} SO _{4}\), સાથે પ્રક્રિયા કરતાં, વાયુ \(x\) ઉત્પન્ન થાય છે કે જે મંદ \(H _{2} SO _{4}\) વડે એસિડિક કરેલ \(K _{2} Cr _{2} O _{7}\) પત્રને લીલું કરી સંયોજન \(Y\) માં ફેરવે છે. તો \(X\) અને \(Y\) અનુક્રમે શોધોJEE Mains 2021 Easy
- મિથેનની રચના માટે તેની પ્રમાણિત એન્થાલ્પી \((\Delta _f\,H^o_{298})\) \(-74.9\,kJ\,mol^{-1}\) છે. મિથેનના \(C - H\)બંધની રચનામાં આપવામાં આવેલી સરેરાશ ઊર્જાની ગણતરી કરવા માટે જાણવું જરૂરી છે કે નીચેનામાંથી કયું છે?JEE Mains 2014 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I:\) કર્બોક્સિલિક સમુહ માટે સલ્ફાનિલિક એસિડ એસ્ટરીકરણ કસોરી આપે છે. વિધાન \(II:\) ધારાના તત્વ રોકવા માટે લેસાઈન કસોટીમાં સલ્ફાનિલિક એસિડ લાલ રંગ આપે છે. ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Hard
- નીચેનામાંથી સમાન રંગ ધરાવતા આયનોનો (જલીય દ્રાવણ) સાચો સમૂહ કયો છે?JEE Mains 2025 Easy
- નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન (\(I\)) : ઓક્સિજન સમૂહ \(16\) નો પ્રથમ સભ્ય હોવાથી જે ફક્ત (માત્ર) \(- 2\) ઓક્સિડેશન અવસ્થા દર્શાવે (પ્રદર્શિત) છે.
વિધાન (\(II\)) : સમૂહ \(16\) માં જેમ નીચે જઈએ તેમ \(+4\) ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા ઘટે છે અને \(+6\) ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા વધે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- \(10\,g\) વાયુનું સમતાપી વિસ્તરણથી કદ \(V\) થી \(2V\) કરવા વાયુ પર \(575\,J\) કાર્ય કરવું પડે છે.આ તાપમાને વાયુની \(rms\) ઝડપ ...... \(m/s\) થશે?JEE Mains 2013 Medium
- એક વ્યક્તિ વર્તુળાકાર માર્ગ ઉપર આકૃતિમાં દર્શાવ્યા અનુસાર \( A\) થી \(B\) પર જાય છે. જો તે \(60\,m\) જેટલું અંતર કાપતો હોય, તો તેના સ્થાનાંતરનું મૂલ્ય (માનાંક) લગભગ \(.......m\) થશે. \(\left(\cos 135^{\circ}=-0.7\right.\) આપેલ છે.)
JEE Mains 2022 Hard - આવર્ત કોષ્ટકના \(3^{\text {rd }}\) આવર્તમાં તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીઓનું સાચું વલણ શોધો.JEE Mains 2026 Hard
- નીચે આપેલ પરિપથ માટે, પરિપથ દ્વારા થતું લોજીક કાર્ય (operation) શોધો અને નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો વિકલ્પ પસંદ કરો.
JEE Mains 2022 Medium - જો \(k\) અને \(K\) એ વિધેય \(f\left( x \right) = \frac{{{{\left( {1 + x} \right)}^{0.6}}}}{{1 + {x^{0.6}}}}\) ની અંતરાલ \([0, 1 ]\) માં અનુક્રમે ન્યૂનતમ અને મહતમ કિમંત હોય તો જોડ \((k, K)\) મેળવો.JEE Mains 2015 Hard
- \(\alpha\) ની બધીજ કિમંતો નો સરવાળો મેળવો કે જેથી બિંદુઓ \(\hat{i}-2 \hat{j}+3 \hat{k}, 2 \hat{i}-3 \hat{j}+4 \hat{k}\), \((\alpha+1) \hat{i}+2 \hat{k}\) અને \(9 \hat{i}+(\alpha-8) \hat{j}+6 \hat{k}\) સમતલીય થાય .JEE Mains 2023 Medium