JEE Mains · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism
એરોમેટિક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં નીચેના પૈકી નિષ્ક્રિયકરણ કરતા સમૂહોની કુલ સંખ્યા _______ છે.

- A \(1\)
- B \(2\)
- C \(3\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(B) \(2\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: \(Zn, Mn, Sc\) અને \(Cu\) પૈકી, ત્રીજો સંયોજકતા ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઊર્જા \(Zn\) માટે સૌથી વધુ અને \(Sc\) માટે સૌથી ઓછી છે.
વિધાન II: CFSE ના સંદર્ભમાં નીચેના સંકીર્ણોનો સાચો ક્રમ \([Co(H_2 O)_6]^{2+} < [Co(H_2 O)_6]^{3+} < [Co(en)_3]^{3+}\) છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard - એસિડિક માધ્યમમાં \(0.288\, g\) ફેરસ ઓકસેલેટ સાથે પ્રક્રિયા આપવા માટે જરૂરી \(0.02\, M K _{2} Cr _{2} O _{7}\) નું દ્રાવણ કદ ...... \(mL\) . (\(Fe\)નું મોલર દળ \(=56\, g\, mol ^{-1}\) )JEE Mains 2020 Medium
- ઉપરના સંયોજનો માટે ઇલેક્ટ્રોફિલિક વિસ્થાપનના ઘટતા ક્રમ માટે યોગ્ય ગોઠવણી _______ છે.
JEE Mains 2024 Medium - સૂચિ\(- I\) સાથે સૂચિ\(- II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ\(- I\) વિટામિન સૂચિ\(- II\) ઉણપથી થતા રોગ \(A\) વિટામિન \(A\) \(I.\) બેરી-બેરી \(B\) થાયમીન \(II.\) કીલોસિસ \(C\) એસ્કોર્બિક એસિડ \(III.\) ઝેરોપ્થેલિમ્યા \(D\) રીબોફ્લેવિન \(IV.\) સ્કર્વી JEE Mains 2023 Easy - સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(-I\) સૂચિ \(-II\) \((A)\) ગ્લુકોઝ \(+ HI\) \((I)\) ગ્લુકોનિક એસિડ \((B)\) ગ્લુકોઝ \(+ Br _{2}\) જળ \((II)\) ગ્લુકોઝ પેન્ટાેસિટેટ \((C)\) ગ્લુકોઝ \(+\) એસેટિક એનહાઈડ્રાઈડ \((III)\) સેક્કેરિક એસિડ \((D)\) ગ્લુકોઝ \(+ HNO _{3}\) \((IV)\) હેક્ઝેન JEE Mains 2022 Medium - \(3-\)મિથાઇલ પેન્ટ\({-2}-\)ઇનની પેરોક્સાઇડની હાજરીમાં \(HBr\) સાથે પ્રક્રિયા યોગશીલ નીપજ આપે છે. નીપજ માટે શક્ય અવકાશ સમધટકોની સંખ્યા જણાવો.JEE Mains 2017 Hard
More PYQs from JEE Mains
- \( \sqrt 3 \) ત્રિજ્યાવાળા ગોલકને અંત્રગર્ત લંબવૃતિય નળાકારનું મહતમ ઘનફળ મેળવો.JEE Mains 2014 Hard
- બિંદુ \((2,3,1)\) નું રેખા \(\frac{x+1}{2}=\frac{y-3}{1}=\frac{z+2}{-1}\) ની સાપેક્ષ પ્રતિબિંબમાંથી પસાર થતાં અને રેખા \(\frac{x-2}{3}=\frac{1-y}{2}=\frac{z+1}{1}\) માંથી પસાર થતું સમતલ \(\alpha x+\beta y+\gamma z=24\) હોય તો \(\alpha+\beta+\gamma\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જો \(2\) અને \(6\) એ સમીકરણ \(\mathrm{a} x^2+\mathrm{b} x+1=0\) ના બીજ હોય, તો જેના બીજ \(\frac{1}{2 \mathrm{a}+\mathrm{b}}\) તથા \(\frac{1}{6 \mathrm{a}+\mathrm{b}}\), હોય, તેવું દ્રીધાત સમીક૨ણ .......... છે.JEE Mains 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I:\) ખગોળીય (Astronomical) એકમ પ્રણાલી \((Au)\), પાર્સેક \((parsec)\) \((Pc)\) અને પ્રકાશવર્ષ \((ly)\) નો ઉપયોગ ખગોળીય અંતર માપવા માટે થાય છે. વિધાન \(II:\) \(Au < Parsec \,( Pc ) < ly\) ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- મિથેન અને ઇથેનની પરમાણ્વિયકરણ ઉષ્મા અનુક્રમે \(360\,kJ/mol\) અને \(620\,kJ/mol,\) છે. તો \(C-C\) બંધ તોડવા જરૂરી સૌથી લાંબી તરંગલંબાઇ જણાવો. (એવોગેડ્રો આંક\( = 6.02 \times 10^{23},\) \(h = 6.62 \times 10^{-34}\,Js\) )JEE Mains 2015 Hard
- નીચે આપેલા પૈકી ખોટું વિધાન શોધો.JEE Mains 2021 Easy