JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
એક વિદ્યાર્થી એસિટિક એનહાઈડ્રાઈડનો ઉપયોગ કરીને એનિલીનમાંથી એસિટેનિલાઈડ બનાવવાનું આયોજન કરે છે. વિદ્યાર્થી એ 9.3 g એનિલિનથી શરૂઆત કરી. વિદ્યાર્થી 11 g સૂકો એસિટેનિલાઈડ મેળવી (પ્રાપ્ત કરી) શક્યો આ પ્રક્રિયાની % નીપજ શોધો.
- A 81.5%
- B 97.5%
- C 59.5%
- D 72.5%
Answer & Solution
Correct Answer
(A) 81.5%
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(320\,K,\) પર વાયુ \(A_2\) એ \(A(g)\) માં \(20\%\) આયનીકરણ પામે છે. તો \(320\,K\) પર અને \(1\,atm\) દબાણે \(J\,mo1^{-1}\) માં પ્રમાણિત મુકતઊર્જા ફેરફાર આશરે ...... થશે. \((R= 8.314\,\,JK^{-1}\,\,mol^{-1};\,\,ln\,2 = 0.693;\,\,ln\,3 = 1.098)\)JEE Mains 2018 Hard
- સ્ફટિક ક્ષેત્રના લીધે નીચેનામાથી ક્યાં સંકીર્ણની સ્થિરતા સૌથી વધુ (મહતમ)હશે\(?\)JEE Mains 2022 Easy
- ફક્ત \(RNA\) માં હાજર હોય તેવા બેઈઝ માંથી ઉતપન્ન થયેલા ન્યુક્લીઓટાઈડ માં હાજર રહેલા ઓક્સિજન પરમાણુઓની સંખ્યા \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Easy
- નીચેના પૈકી કયો અણુ (a) \(\mathrm{sp}^3 \mathrm{~d}\) સંકરણમાં સંકળાયેલો છે, (b) જુદી જુદી બંધ લંબાઈ ધરાવે છે અને (c) મધ્યસ્થ પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે?JEE Mains 2025 Easy
- \(\mathrm{A} \rightarrow \mathrm{~B}\)
અણુ A 1000 K તાપમાને પ્રથમ ક્રમની ગતિશાસ્ત્રને અનુસરીને તેના સમઘટકીય સ્વરૂપ B માં રૂપાંતરિત થાય છે. જો આવી સમઘટકીય રૂપાંતરણ માટે પ્રક્રિયકની ઊર્જાના સંદર્ભમાં ઊર્જા અવરોધ \(191.48 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) હોય અને આવૃત્તિ અવયવ \(10^{20}\) હોય, તો A ના 50 % અણુઓને B માં રૂપાંતરિત થવા માટે જરૂરી સમય _________ પિકોસેકન્ડ (નજીકના પૂર્ણાંકમાં) છે. \(\left[\mathrm{R}=8.314 \mathrm{~J} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}\right]\)JEE Mains 2025 Hard - \(\mathrm{A}(l) \rightarrow 2 \mathrm{B}(\mathrm{g})\) પ્રક્રિયા માટે \(300\; \mathrm{K}\) પર \(\Delta \mathrm{U}=2.1\; \mathrm{kcal}, \Delta \mathrm{S}=20\; \mathrm{cal} \mathrm{K}^{-1}\) છે. તો \(\Delta \mathrm{G}\) માં \(\mathrm{kcal}\)... થશે.JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- માહિતી \(x\) પરની કિમતો \(0,2 ,4,8, \ldots, 2^{ n }\) માટે અનુક્રમે આવ્રુતિ \({ }^{ n } C _{0},{ }^{ n } C _{1},{ }^{ n } C _{2}, \ldots\) \({ }^{ n } C _{ n }\) આપેલ છે જો આ માહિતીનો મધ્યક \(\frac{728}{2^{ n }},\) હોય તો \(n\) ની કિમત શોધોJEE Mains 2020 Hard
- એક વિદ્યુતભારિત કણ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. વિદ્યુતભારિત કણની ગતિઊર્જા તેના પ્રારંભિક મૂલ્ય કરતાં \(4\) ઘણી વધે છે. તેના વિદ્યુતભારિત કણના વર્તુળાકાર પથની નવી ત્રિજયા અને મૂળ ત્રિજ્યાનો ગુણોત્તર ............ થશે.JEE Mains 2022 Medium
- નીચે આપેલ માહિતી ધ્યાનમાં લો :
\(\mathrm{CO}_2(\mathrm{~g})\) ની સંભવન એન્થાલ્પી \(=-393.5 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\)
\(\mathrm{H}_2 \mathrm{O}(\mathrm{l})\) ની સંભવન એન્થાલ્પી \(=-286.0 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\)
બેન્ઝીનની દહન એન્થાલ્પી \(=-3267.0 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\)
બેન્ઝીનની સંભવન એન્થાલ્પી _ \(\mathrm{kJ} \mathrm{mol}{ }^{-1}\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2025 Medium - \(\mathrm{C}_7 \mathrm{H}_{16}\) માટે જુદા-જુદા શૃંખલા સમઘટકોની સંખ્યા _______ છે.JEE Mains 2024 Medium
- \(1\) kg દળ ધરાવતા ચોસલાને સમક્ષિતિજથી \(60^{\circ}\)ના કોણે રહેલી ઢળતી સપાટી ઉપર આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ઢળતી સપાટીને સમાંતર એવા \(10 \mathrm{~N}\) ના બળ વડે ઉપર તરફ ધક્કો મારવામાં આવે છે. આફૃતિમાં દર્શાવ્યા અનુસાર જો ચોસલું ઢળતી સપાટીને સમાંતર \(10 \mathrm{~m}\) ઉપર ધકેલાય આવે તો ધર્ષણબળની વિરુદ્ધ થતું કાર્ય _______ થશે. \(\text { [ } g=10 \mathrm{~m} / \mathrm{s}^2]\) લો.
JEE Mains 2024 Hard - નીચેના રૂપાંતરણ માટે યોગ્ય પ્રક્રિયકોનો સમૂહ પસંદ કરો.
JEE Mains 2025 Medium