JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
એક ત્રિબિસ્થાપિત \((trisubstituted)\) સંયોજન “\(A\), \(C_{10}H_{12}O_2\) હકારાત્મક તટસ્થ \(FeCl_3\) કસોટી આપે છે. સંયોજન \(A\) ની \(NaOH\) અને \(CH_3Br\) સાથેની પ્રક્રિયાથી \(C_{11}H_{14}O_2\)મળે છે અને હાઈડ્રોઆયોડિક એસિડ સાથે મિથાઈલ આયોડાઈડ અને સાંદ્ન ગરમ \(NaOH\) સાથે સંયોજન \(B\),\(C_{10}H_{12}O_2\) આપે છે.સંયોજન \(A\) એ આલ્કલાઈન \(KMnO_4\),નો રંગ દુર કરે છે સંયોજન \(A\) માં રહેલ/રહેલા \(\pi\)-બંધ/ધોની સંખ્યા \(......\) છે.
- A \(2\)
- B \(4\)
- C \(3\)
- D \(1\)
Answer & Solution
Correct Answer
(B) \(4\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(20\,^oC\) તાપમાને એસિટોનનું બાષ્પદબાણ \(185\, torr\) છે. \(20\,^oC\) તાપમાને \(100\, g\) એસિટોનમાં \(1.2\,g\) અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરતા તેનું બાષ્પદબાણ \(183\,torr\) થાય છે. તો પદાર્થનુ મોલર દળ .... \((g\,mol^{-1})\) થશે.JEE Mains 2015 Hard
- નીચે આપેલ સંયોજન માટે સાચું \(IUPAC\) નામ આપો.
JEE Mains 2023 Medium - \(0.2 g\) એક કાર્બનિક સંયોજનનું ડ્યુમા પદ્ધતિને આધિન, તેના વડે નાઈટ્રોજનનું અનુમાપન કરતા નીકળતા \(N _{2}\) નું કદ \((NTP)\) એ \(22.400\,mL\) માલુમ પડ્યું. તો સંયોજનમાં નાઈટ્રોજનનું ટકાવારી \(\dots\dots\). [નજીકના પૂર્ણાંકમાં] (મોલર દળ \(N _{2}=28 \,g\, mol ^{-1}\), \(STP\) એ \(N _{2}\)નું મોલર કદ \(: 22.4\,L\))JEE Mains 2022 Medium
- જે \(Ag_2CO_3\) નો \(K_{sp}=8 \times10^{-12}\) છે, તો \(0.1\, M\,AgNO_3\) માં \(Ag_2CO_3\) ની મોલર દ્રાવ્યતા કેટલી થાય?JEE Mains 2019 Medium
- અણુ \(Fe \,( Z =26)\) ની ધરા અવસ્થા માં, ફક્ત સ્પિન ચુંબકીય ક્ષેત્ર ...... \(\times 10^{-1} \,BM\) છે. \([\) આપેલ \(: \sqrt{3}=1.73, \sqrt{2}=1.41]\)JEE Mains 2021 Easy
- \(0.492\,g\) એક કાર્બનિક સંયોજનનું સંપૂર્ણ દહન કરતાં \(0.792\,g\,CO _2\) આપે છે. તો કાર્બનિક સંયોજન કાર્બનના \(............\%\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- જે રેખાઓના દિક્કોસાઇન,સમીકરણો \(l + m + n = 0\) અને \({l^2} = {m^2} + {n^2}\) નું સમાધાન કરતાં હોય તેમના વચ્ચેનો ખૂણો મેળવો.JEE Mains 2014 Medium
- જો \(\vec{a}\) શૂન્યેતર સદિશ હોય કે જેથી તેના પ્રક્ષેપ સદિશો \(2 \hat{i}-\hat{j}+2 \hat{k}, \hat{i}+2 \hat{j}-2 \hat{k}\) અને \(\hat{k}\) પર સમાન હોય, તો \(\vec{a}\) ની દિશામાં એકમ સદિશ ___ છે.JEE Mains 2025 Medium
- \(5\, {cm}\) ત્રિજ્યા અને સમાન દળ ધરાવતા બે ગોળાકાર દડાને ઉપર તરફ શિરોલંબ દિશામાં \(35 \,{m} / {s}\) ના સમાન વેગથી \(3\, {s}\) ના અંતરાલમાં ફેકવામાં આવે, તો બંને દડા કેટલી ઊંચાઈએ અથડાશે? (\({g}=10 \,{m} / {s}^{2}\) )JEE Mains 2021 Hard
- એસિડીક માધ્યમ માં હેલાઈડ આયનોનો સાચો સમૂહ કે જેને ઓકિસજન વડે આકિસડેશન કરી શકાય છે તે શોધો.JEE Mains 2023 Medium
- પ્રદેશ \(\{(x,y):y^2 \geq 2x\) અને \( x^2+y^2 \leq 4x,x \geq 0,y \leq 0 \}\) નું ક્ષેત્રફળ . . . .. . છે.JEE Mains 2016 Hard
- જો \(\mathrm{n}\) એ સંખ્યા ઘનતા હોય અને \(\mathrm{d}\) એ અણુનો વ્યાસ હોય, તો બે ક્રમિક અથડામણો વચ્ચે અણુ દ્વારા આવરી લેવાયેલ સરેરાશ અંતર (એટલે કે સરેરાશ મુક્ત પથ) ને _______ દ્વારા દર્શાવવામાં આવે છે.JEE Mains 2024 Hard