JEE Mains · Chemistry · STD 12 - 8.2 Carboxylic acids and their derivative
એક સંયોજન '\(X\)' જયારે તેની પ્થેલિક એનહાઈડ્રાઈડ સાથે સાંદ્ર \(H _2 SO _4\) ની હાજરીમાં પ્રકિયા કરવામાં આવે તો નીપજ \(Y\) મળે છે.'\(Y\) એ એસિડ / બેઈઝ સૂયક તરીદે ઉપયોગમાં લેવાય છે.'\(X\)' અને '\(Y\)' અનુક્રમે શોધો.
- A Carbolic acid, Phenolphthalein
- B Anisole, methyl orange
- C Salicylaldehyde, Phenolphthalein
- D Toludine, Phenolphthalein
Answer & Solution
Correct Answer
(A) Carbolic acid, Phenolphthalein
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આણ્વીય સૂત્ર \(\left(\mathrm{Zr}^{4+}\right)_3\left(\mathrm{PO}_4^{3-}\right)_4\) ધરાવતા ઝિર્કોનિયમ ફોસ્ફેટની મોલર દ્રાવ્યતા(s) નીચેના સંબંધ દ્વારા અપાય છે :JEE Mains 2025 Hard
- આલ્કેન (x) ના એક મોલને સંપૂર્ણ દહન માટે \(8\) મોલ ઓક્સિજનની જરૂર પડે છે. આલ્કેન (x) માં કાર્બન અને હાઈડ્રોજન પરમાણુઓની સંખ્યાનો સરવાળો _______ છે.JEE Mains 2026 Medium
- \(700 -\) \(1000\,K\) તાપમાન શ્રેણીમાં (વિસ્તાર માં) એસિટાલ્ડીહાઈડના વિઘટન માટેના દર (વેગ) અચળાંક માપવામાં આવ્યાં. \(\ln k\) વિરુદ્ધ \(\frac{10^{3}}{ T }\) આલેખ દોરીને માહિતીનું પૃથ્થકરણ કરવામાં આવ્યું.પ્રક્રિયા માટે સક્રિયકરણ શક્તિનું મૂલ્ય \(\dots\dots\dots\)\(kJ\,mol { }^{-1}\) છે.(નજીકનો પૂર્ણાંક) (આપેલ:\(R =8.31\,JK ^{-1}\,mol ^{-1}\))
JEE Mains 2022 Medium - નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે: એકને વિધાન \(A\) તરીકે લેબલ કરવામાં આવે છે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવે છે. વિધાન \((A) :\) સુક્રોઝ ડાયસેકેરાઇડ અને નોન-રિડ્યુસિંગ શર્કરા છે. કારણ \((R) :\) સુક્રોઝમાં \(\beta\)-ગ્લુકોઝનો \(C_{1}\) અને \(\alpha\)-ફ્રૂક્ટોઝનો \(C_{2}\) વચ્ચે ગ્લાયકોસિડિક જોડાણ શામેલ છે. \(A\) અને \(R\) માટે નીચે આપેલ વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.JEE Mains 2021 Medium
- નીચેની સ્પીસીસ/અણુઓનો સ્થિરતાનો સાચો ક્રમ _______ છે.
JEE Mains 2025 Easy - અકાર્બનિક ગુણાત્મક પૃથ્થકરણમાં અવક્ષેપન વડે જુદાજુદા કેશાયન ( ધનાયન ) ની ઓળખ માટેની ભીની કસોટી માં કયું સંક્રાતિ તત્વ ધનાયન સમૂહા \(IV\) નું નથી ?JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- \(5\,\mu C\),\(0.16\,\mu C\) અને \(0.3\,\mu C\) નાં ત્રણ બિંદુવત્ત વીજભારો, કાટકોણ ત્રિકોણ કે જેની બાજુઓ \(A B=3\,cm , B C=3 \sqrt{2}\,cm \) અને \(C A=3\,cm\) અને \(A\) એ કાટકોણ હોય તેના શિરોબિંદુ \(A, B, C\) પર મૂકવામાં આવેલ છે. \(A\) ઉપર રહેલો વિદ્યુતભાર બાકીના વિદ્યુતભારોને કારણે \(.........N\) જેટલું સ્થિત વિદ્યુતકીય બળ અનુભવશે.JEE Mains 2022 Medium
- બેન્ઝિન ડાયઝોનિયમ નું \(Zn/HCl\) નું રીડકશન શું આપશે ?JEE Mains 2014 Medium
- સમતલો \(x + y + z = 1\) અને \(2x + 3y + z - 4 = 0\) ની છેદરેખા માંથી પસાર થતાં અને \(y -\)અક્ષ ને સમાંતર સમતલએ . . . બિંદુમાંથી પસાર થાય .JEE Mains 2019 Hard
- \(y-\)અક્ષ પર પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગના ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર \(6.0 \times 10^{-7}\,T\) છે. વિદ્યુત ચુંબકીય તરંગ વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય ....... છે.JEE Mains 2023 Easy
- આપેલા \([M(F)(Cl)(SCN (NO_2)]\) સમતલીય સમચોરસ સંકીર્ણમાં કુલ કેટલા સમઘટકો છે?JEE Mains 2019 Medium
- બે સ્લીટ વચ્ચેનું અંતર \(1\, mm\) અને સ્લીટ પડદા વચ્ચેનું અંતર \(10\, m\) છે. તેમાંથી ઉત્પન્ન થતી શલાકાની પહોળાઈ \(6\, mm\) છે. જો તેમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ \(x\, nm\) હોય તો \(x\) કેટલું હશે?JEE Mains 2021 Medium