ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon

એક સંયોજન ' \(A\) ' ની ' \(X\) ' અને ' \(Y\) ' સાથે પ્રક્રિયા કરતા, સરખી મુખ્ય નીપજ આપે છે પરંતુ જુદ્દી જુદ્દી ગૌણ નીપજ ' \(a\) ' અને '\(b\)' આપે છે. '\(a\)' નું ઓક્સીડેશન કરતા જે એક પદાર્થ મળે તે કીડીઓ દ્વારા પણ મળે છે. ' \(X\) ' અને ' \(Y\) ' અનુક્રમે શોધો.

  1. A \(KMnO _{4} / H ^{+}\) અને મંદ \(KMnO _{4}, 273\,K\)
  2. B \(KMnO _{4}\), (મંદ), \(273 K\) અને \(KMnO _{4} / H ^{+}\)
  3. C \(KMnO _{4} / H ^{+}\) અને \(O _{3}, H _{2} O / Zn\)
  4. D \(O _{3}, H _{2} O / Zn\) અને \(KMnO _{4} / H ^{+}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(O _{3}, H _{2} O / Zn\) અને \(KMnO _{4} / H ^{+}\)

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app