JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
એક પ્રકાશીય સક્રિય આલ્કાઇલ હેલાઇડ \(\mathrm{C}_4 \mathrm{H}_9 \mathrm{Br}\) [A] ઇથેનોલમાં દ્રાવ્ય ગરમ KOH સાથે પ્રક્રિયા કરી મુખ્ય નીપજ તરીકે આલ્કીન [B] બનાવે છે, જે બ્રોમિન સાથે પ્રક્રિયા કરી ડાયબ્રોમાઇડ [C] આપે છે. સંયોજન [C] આલ્કોહોલિક \(\mathrm{NaNH}_2\) સાથે પ્રક્રિયા કરતા વાયુ [D] માં રૂપાંતરિત થાય છે. જલીયકરણ દરમિયાન, 1 મોલ વાયુ [D] માં 18 ગ્રામ પાણી મર્ક્યુરિક સલ્ફેટ અને મંદ એસિડ સાથે 333 K તાપમાને ગરમ કરતા સંયોજન [E] બનાવવા ઉમેરવામાં આવે છે. સંયોજન \([\mathrm{E}]\) નું IUPAC નામ _______ છે.
- A બ્યુટ-2-આઇન
- B બ્યુટેન-2-ઓલ
- C બ્યુટેન-2-ઓન
- D બ્યુટેન-1-આલ
Answer & Solution
Correct Answer
(C) બ્યુટેન-2-ઓન
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જે કાર્યકારી સમૂહ ઋણ અનુનાદ અસર દર્શાવે છે તે _______ છે.JEE Mains 2024 Hard
- જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને દ્રાવકમાં ઉમેરવામાં આવે છે, ત્યારે દ્રાવકનું બાષ્પ દબાણ 10 mm Hg ઘટે છે. દ્રાવણમાં દ્રાવ્યનો મોલ અંશ 0.2 છે. જો બાષ્પ દબાણમાં ઘટાડો 20 mm Hg હોય, તો દ્રાવકનો મોલ અંશ શું હશે?JEE Mains 2025 Medium
- નીચેનામાંથી સાચું વિધાન ઓળખો:
A. પ્રોપેનાલ અને પ્રોપેનોન ક્રિયાશીલ સમઘટકો છે.
B. ઇથોક્સિઇથેન અને મેથોક્સિપ્રોપેન મેટામર છે.
C. બ્યુટ-2-ઇન પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે.
D. બ્યુટ-1-ઇન અને બ્યુટ-2-ઇન ક્રિયાશીલ સમઘટકો છે.
E. પેન્ટેન અને 2, 2-ડાઇમિથાઇલ પ્રોપેન શૃંખલા સમઘટકો છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: બંધ વિયોજન એન્થાલ્પીના સંદર્ભમાં સાચો ક્રમ \(Cl_{2} > Br_{2} > F_{2} > I_{2}\) છે.
વિધાન II: ધાતુ હેલાઇડ્સ સંયોજનોમાં સહસંયોજક લક્ષણ નો સાચો ક્રમ \([SnCl_{4} > SnCl_{2}]\), \([PbCl_{4} > PbCl_{2}]\) અને \([UF_{4} > UF_{6}]\) છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Hard - પ્રક્રિયા માટે, \(RCH _2 Br + I ^{-} \stackrel{\text { Acetone }}{\longrightarrow} \underset{\text { }}{ RCH _2 I + Br ^{-}}\) સાચું વિધાન શોધો.JEE Mains 2023 Hard
- જો \(5\) મોલ આદર્શ વાયુ \(300 \mathrm{~K}\) તાપમાને સમતાપી અને પ્રતિવર્તી પરિસ્થિતિમાં \(10 \mathrm{~L}\) થી \(100 \mathrm{~L}\) કદ સુધી વિસ્તરે છે, તો કાર્ય \(w\), \(-x \mathrm{~J}\) છે. \(x\) નું મૂલ્ય _____ છે. (આપેલ છે \(\mathrm{R}=8.314 \mathrm{~J} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}\) )JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- મુક્ત ન્યૂટ્રોન, પ્રોટોનમાં ક્ષય પામે છે પરંતુ મુક્ત પ્રોટોન, ન્યૂટ્રોનમાં ક્ષય પામતો નથી. કારણ કે \(.........\).JEE Mains 2023 Medium
- \(A\) અને \(B\) પ્રથમ ક્રમ ગતિકી વડે વિઘટન પામે છે જેનો અર્ધ-આયુષ્ય અનુક્રમે \(54.0\, min\) અને \(18.0\, min\) છે. \(A\) અને \(B\) નાં અ-સક્રિય મિશ્રણમાં (જે માં પ્રક્રિયા ના થતી હોય તેવું મિશ્રણ) સમ મોલર થી શરૂઆત કરીએ તો, \(A\) ની સાંદ્રતાં \(B\) નાં કરતાં \(16\) ગણી વધારે રહે તે માટેનો લાગતો સમય \(..... \, min.\) છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)JEE Mains 2021 Medium
- ધારોકે \(z\) એવી સંકર સંખ્યાઓ છે, જે \(|z+5| \leq 4\) અને \(z(1+i)+\bar{z}(1-i) \geq-10, i=\sqrt{-1}\) નું સમાધાન કરે છે. જો \(|z +\left.1\right|^{2}\)નું મહત્તમ મૂલ્ય \(\alpha+\beta \sqrt{2}\) હોય, તો \((\alpha+\beta)\) નું મૂલ્ય ...... થાય.JEE Mains 2021 Hard
- \(2.0\, mm\) ત્રિજ્યા ધરાવતો સ્ટીલણો તારણો એક છેડો છત પર અને બીજા છેડે \(4\, kg\) વજન લટકાવેલ છે \(g = 3.1\pi \,m{s^{ - 2}}\) , તારમાં કેટલું તણાવ પ્રતિબળ ઉત્પન્ન થશે?JEE Mains 2019 Medium
- નીચે આપેલ પરિપથમાં \(5 \Omega\) અને \(10 \Omega\) અવરોધો દ્વારા પ્રતિ સેકન્ડ વ્યય થતી ઉષ્માનો ગુણોત્તર _______ છે.
JEE Mains 2024 Hard - \(Fex _{2}\) અને \(Fey _{3}\) એ જાણીતાં છે જ્યાં \(x\) અને \(y\) અનુક્રમે શોધો.JEE Mains 2021 Easy