JEE Mains · Chemistry · STD 12 - 8.2 Carboxylic acids and their derivative
એક પ્રક્રિયામાં,પ્રક્રિયકો અને \(X\) અને \(Y\) અનુક્રમે શોધો:

- A \(\left( CH _3 CO \right)_2 O / H ^{+}\) અને \(CH _3 OH / H ^{+}, \Delta\)
- B \(\left( CH _3 CO \right)_2 O / H ^{+}\) અને \(\left( CH _3 CO \right)_2 O / H ^{+}\)
- C \(CH _3 OH / H ^{+}, \Delta\) અને \(CH _3 OH / H ^{+}, \Delta\)
- D \(CH _3 OH / H ^{+} \Delta\) અને \(\left( CH _3 CO \right)_2 O / H ^{+}\)
Answer & Solution
Correct Answer
(A) \(\left( CH _3 CO \right)_2 O / H ^{+}\) અને \(CH _3 OH / H ^{+}, \Delta\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \((I)\) : બફર દ્રાવણ એ કોઈ ચોક્કસ માત્રામાં મિશ્રિત ક્ષાર અને એસિડ અથવા બેઈઝનું મિશ્રણ છે. વિધાન \((II)\) : રક્ત એ કુદરતી રીતે બનતું બફર દ્રાવણ છે જેનું \(\mathrm{pH}\) \(\mathrm{H}_2 \mathrm{CO}_3 / \mathrm{HCO}_3\) સાંદ્રતા દ્વારા જાળવવામાં આવે છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Medium
- નીચે આપેલામાંથી આલ્કોહોલ માટે બનાવવાની ખોટી પદ્ધતિ શોધો.JEE Mains 2023 Medium
- સૂચિ \(I\) નો સૂચિ \(II\) સાથે મેળ કરો .
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ - \(I\) (પધ્ધતિ) સૂચિ - \(II\) (ઉપયોગિતા) \(A\). નિસ્યંદન \(I\). વધેલી લાઈમાંથી ગ્લિસરોલનું અલગીકરણ \(B\). વિભાગીય નિસ્યંદન \(II\). એનીલીન-પાણીનું મિશ્રાણ \(C\). વરાળ નિસ્યંદન \(III\). ક્રૂડ ઓઈલનું અલગીકરણ \(D\). દબાણના ઘટાડા હેઠળ નિસ્યંદન \(IV\). કલોરોફોર્મ- એનીલીન JEE Mains 2024 Hard - \(\mathrm{CCl}_4\) માટે પ્રમાણભૂત બાષ્પાયન એન્થાલ્પી \(30.5 \mathrm{~kJ}\) \(\mathrm{mol}^{-1}\) છે. અચળ તાપમાન \(284 \mathrm{~g} \mathrm{CCl}_4\) ના બાષ્પીકરણ માટે જરૂરી ઉષ્મા _______ \(\mathrm{kJ}\) છે. (મોલર દળ \(g\) mol \({ }^{-1}\) માં આપેલ છે. \(\mathrm{C}=12, \mathrm{Cl}=35.5\) )JEE Mains 2024 Hard
- નીચેનામાંથી ઑક્સિડાઇઝિંગ કર્તા તરીકે વર્તે તેવા આયનોની સંખ્યા _______ છે. \(\mathrm{Sn}^{4+}, \mathrm{Sn}^{2+}, \mathrm{Pb}^{2+}, \mathrm{Tl}^{3+}, \mathrm{Pb}^{4+}, \mathrm{Tl}^{+}\)JEE Mains 2024 Medium
- સલ્ફરના નિર્ધારણમાં, એક કાર્બનિક સંયોજન (X) (મોલર દળ \(76\) g mol\(^{-1}\)) ના \(2.0 \times 10^{-3}\) mol એ \(0.4813\) g બેરિયમ સલ્ફેટ (મોલર દળ \(233\) g mol\(^{-1}\)) આપ્યું. સંયોજન (X) માં સલ્ફરની ટકાવારી ______ \(\times 10^{-1}\) % છે (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- પૃથ્વીની સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં મેળવાતી સુર્યની ઉર્જાને સોલર અચળાંક કહે છે. તો સોલર અચળાંકનું પરિમાણ શું થાય?JEE Mains 2020 Medium
- પોટેશિયમ (પરમાણુ ક્રમાંક \(19\)) ના સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટેના ચાર ક્વોન્ટમ આંક _______ છે.JEE Mains 2024 Hard
- એક ધન પદોની વધતી સમગુણોત્તર શ્રેણીમાં, બીજા અને છઠ્ઠા પદનો સરવાળો \(\frac{70}{3}\) છે તથા ત્રીજા અને પાંચમાં પદનો ગુણાકાર \(49\) છે. તો ચોથા, છઠ્ઠા અને આઠમાં પદોનો સરવાળો .......... છે.JEE Mains 2024 Hard
- સૂચિ-\(I\) અને સૂચિ-\(II\) મેળવોઃ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરોઃ
JEE Mains 2024 Hard - પ્રોપેન, ગ્રેફાઈટ અને ડાયહાઈડ્રોજનની \(298 \,K\) એ દહન એન્થાલ્પી અનુક્રમે, \(-2220.0 \,kJ \,mol ^{-1},-393.5 \,kJ\,mol ^{-1}\) અને \(-285.8 \,kJ\, mol ^{-1}\) છે. તો પ્રોપેન \(\left( C _3 H _8\right)\) ની સર્જન એન્થાલ્પીની માત્રા \(......\,kJ \,mol ^{-1}\) (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Medium
- \(2 {SO}_{2}({~g})+{O}_{2}({~g}) \rightleftharpoons 2 {SO}_{3}({~g})\) સંતુલન મિશ્રણમાં, આંશિક દબાણ: \(P_{S O_{3}}=43\, {kPa} ; \quad P_{O_{2}}=530 \,{~Pa}\) અને \({P}_{{SO}_{2}}=45\, {kPa}\) સંતુલન અચળાંક \({K}_{{p}}=......\times 10^{-2} .\) (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Medium