JEE Mains · Chemistry · STD 12 - 8.2 Carboxylic acids and their derivative
એક કાર્બનિક સંયોજન \([A]\) પરમાણુ સૂત્ર \(C _{10} H _{20} O _{2}\)ને કાર્બોક્સિલિક એસિડ \([ B ]\) અને આલ્કોહોલ \([C]\) આપવા માટે મંદ સલ્ફ્યુરિક એસિડથી જલીયકૃત કરવામાં આવ્યું હતું. CrO \(_{3}- H _{2} SO _{4}\)સાથે \([C]\) નું ઓક્સિડેશન \([B]\) આપે છે \([A]\) માટે કયું બંધારણ શક્ય નથી.
- A \(\left( CH _{3}\right)_{3}- C - COOCH _{2} C \left( CH _{3}\right)_{3}\)
- B \(CH _{3} CH _{2} CH _{2} COOCH _{2} CH _{2} CH _{2} CH _{3}\)
- C \(\begin{array}{*{20}{c}} {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,C{H_3}} \\ {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|} \\ {C{H_3} - C{H_2} - CH - OCOC{H_2}CH - C{H_2}C{H_3}} \\ {|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {C{H_3}\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \end{array}\)
- D \(\begin{array}{*{20}{c}} {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,C{H_3}} \\ {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|} \\ {C{H_3} - C{H_2} - CH - COOC{H_2} - CH - C{H_2}C{H_3}} \\ {|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {C{H_3}\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \end{array}\)
Answer & Solution
Correct Answer
(C) \(\begin{array}{*{20}{c}} {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,C{H_3}} \\ {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|} \\ {C{H_3} - C{H_2} - CH - OCOC{H_2}CH - C{H_2}C{H_3}} \\ {|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {C{H_3}\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \end{array}\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(27^\circ C\) તાપમાને શુદ્ધ બેન્ઝીન અને મિથાઈલ બેન્ઝીનનું બાષ્પદબાણ અનુક્રમે \(80\) Torr અને \(24\) Torr આપેલ છે. તે જ તાપમાને આ બંને પ્રવાહીઓના સમમોલર મિશ્રણ (આદર્શ દ્રાવણ) સાથે સંતુલનમાં રહેલી બાષ્પ અવસ્થામાં મિથાઈલ બેન્ઝીનનો મોલ અંશ _______ \(\times 10^{-2}\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન \(I\) : પ્રથમ આયનીકરણ એન્થાલ્પી મૂલ્યોના સંદર્ભમાં, C < O < N < F એ સાચો ક્રમ છે.
વિધાન \(II\) : ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મૂલ્યોની માત્રાના સંદર્ભમાં S > Se > Te > Po > O એ સાચો ક્રમ છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Hard - નીચેના મધ્યસ્થી માટે બેઝિકતાનો વધતો ક્રમ ....(નિર્બળ થી પ્રબળ) \((i)\) \(\begin{array}{*{20}{c}}
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,C{H_3}} \\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|} \\
{C{H_3} - {C^ \mathbf{-} }} \\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|} \\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,C{H_3}}
\end{array}\) \((ii)\;\;CH_2 = CH -\stackrel{\mathbf{-}}{C}H_2\) \((iii)\;\;CH \equiv \stackrel{\mathbf{-}}{C}\) \((iv)\;\;\stackrel{\mathbf{-}}{C}H_3\) \((v)\;\;\stackrel{\mathbf{-}}{C}N\)JEE Mains 2020 Hard - \(Be\) કરતા \(B\) ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓછી છે. નીચેના વિધાનો વિચારો. \((I)\) \(2 \mathrm{s}\) ઇલેક્ટ્રોન કરતા \(2 \mathrm{p}\) ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ છે. \((II)\) \(Be\) ના \(2 \mathrm{s}\) ઇલેક્ટ્રોન કરતા \(B\) ની \(2 \mathrm{p}\) ઇલેક્ટ્રોન અંદરના વિભાગ (inner core) દ્વારા કેન્દ્રથી વધુ આરછાદન પામેલા હોય છે \((III)\) \(2 \mathrm{p}\) ઇલેક્ટ્રોન કરતા \(2 \mathrm{s}\) ઇલેક્ટ્રોનની વિભેદન શકિત વધારે હોય છે. \((IV)\) \(Be\) કરતા \(B\) ની પરમાણ્વીય ત્રિજ્યા વધારે છે (પરમાણ્વિય ક્રમાંક : \(\mathrm{B}=5, \mathrm{Be}=4\)) સાચા વિધાનો જણાવો.JEE Mains 2020 Hard
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો. (ઇમેજ) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2024 Medium - નીચેનામાંથી કયું સંયોજન સંસ્પંદન દર્શાવતું નથી?JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- જો બિંદુ \((4,4,3)\) નું રેખા \(\frac{x-1}{2}=\frac{y-2}{1}=\frac{z-1}{3}\) માં પ્રતિબિંબ \((\alpha, \beta, \gamma)\) હોય, તો \(\alpha+\beta+\gamma\) = ___JEE Mains 2025 Easy
- કણની સ્થિતિ ઊર્જા (જૂલ એકમમાં) તેના અવકાશના વિસ્તારના સ્થાનના વિધેય તરીકે \(U=\left(2 x^2+3 y^3+2 z\right)\) વડે દર્શાવવામાં આવે છે. અહી \(x, y\) અને \(z\) મીટરમાં છે. બિંદુ \(P(1\),\(2,3)\) પરના કણ પર લાગતા બળના \(x\) - ઘટકનું (N માં) મૂલ્ય_______છે.JEE Mains 2024 Hard
- ધારો કે \(\overrightarrow{\mathrm{a}}=2 \hat{i}-\hat{j}+3 \hat{k}, \overrightarrow{\mathrm{~b}}=3 \hat{i}-5 \hat{j}+\hat{k}\) અને \(\overrightarrow{\mathrm{c}}\) એક સદિશ છે જેથી \(\overrightarrow{\mathrm{a}} \times \overrightarrow{\mathrm{c}}=\overrightarrow{\mathrm{c}} \times \overrightarrow{\mathrm{b}}\) અને \((\vec{a}+\vec{c}) \cdot(\vec{b}+\vec{c})=168\). તો \(|\vec{c}|^2\) નું મહત્તમ મૂલ્ય શું છે?JEE Mains 2025 Medium
- બે અલગ અલગ \(\frac{2}{3} R\) અને \(\frac{1}{3} R\) ત્રિજ્યા ધરાવતા \(S_{1}\) અને \(S_{2}\) વાહક ગોળા પર અનુક્રમે \(12\, \mu C\) અને \(-3\, \mu C\) જેટલો વિજભાર છે અને બંને એકબીજાથી ખૂબ જ લાંબા અંતરે છે. તેને હવે એક વાહક તારથી જોડેલા છે. તેના પછી લાંબા સમયે \(S_{1}\) અને \(S_{2}\) પરનો વિજભાર કેટલો હશે?JEE Mains 2020 Hard
- \(1000 \mathrm{~kg}\) દળનો એક પદાર્ય \(6 \mathrm{~m} / \mathrm{s}\) વેગથી સમક્ષિતિન દિશામાં ગતિ કરે છે. જો વધારાનું \(200 \mathrm{~kg}\) દળ ઉમેરવામાં આવે તો, \(m/s\) માં અંતિમ વેગ_____થશે.JEE Mains 2024 Hard
- એક ગેલ્વેનોમીટરમાં \(50\) કાંપા છે.બેટરીનો આંતરિક અવરોધ શૂન્ય છે. જ્યારે \(R = 2400\,\Omega \) જોડેલો હોય ત્યારે ગેલ્વેનોમીટર \(40\) કાંપા જેટલું આવર્તન દર્શાવે છે. જ્યારે \(R = 4900\,\Omega \) જોડેલો હોય ત્યારે ગેલ્વેનોમીટર \(20\) કાંપા જેટલું આવર્તન દર્શાવે છે. તો ઉપરની માહિતી પરથી શું તારણ કાઢી શકાય?
JEE Mains 2016 Hard