ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules

એક ડાયપેપ્ટાઈડ, " \(x\) " ના સંપૂર્ણ જળવિભાજનથી " \(y\) " અને " \(z\) " મળે છે. " \(y\) " ને જલીય \(\mathrm{HNO}_2\) સાથે પ્રક્રિયા કરતા લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. બીજી બાજુ " \(z\) " ને ગરમ કરવાથી નીચે આપેલ ચક્રીય અણુ મળે છે.

આપેલ માહિતીના આધારે, ડાયપેપ્ટાઈડ X _______ છે.

  1. A વેલાઇન-ગ્લાયસીન
  2. B એલેનાઇન-ગ્લાયસીન
  3. C વેલાઇન-લ્યુસીન
  4. D એલેનાઇન-એલેનાઇન
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) એલેનાઇન-ગ્લાયસીન

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app