JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
દરેક ઓકસોએસિડમાં બે \(P -H\) બંધ ધરાવતી જોડ નીચેના પૈકી કઈ છે?
- A \(H_4P_2O_5\) તથા \(H_4P_2O_6\)
- B \(H_3PO_2\) તથા \(H_4P_2O_5\)
- C \(H_3PO_3\) તથા \(H_3PO_2\)
- D \(H_4P_2O_5\) તથા \(H_3PO_3\)
Answer & Solution
Correct Answer
(B) \(H_3PO_2\) તથા \(H_4P_2O_5\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : નાઇટ્રોજન ઑક્સિજન સાથે \(\mathrm{p} \pi-\mathrm{p} \pi\) બંધ બનવાને કારણે +1 થી +5 ઑક્સિડેશન અવસ્થાઓમાં ઑક્સાઇડ બનાવે છે.
વિધાન II : નાઇટ્રોજન તેમાં d-કક્ષકની ગેરહાજરીને કારણે +5 ઑક્સિડેશન અવસ્થામાં હેલાઇડ બનાવતું નથી.
આપેલા વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Medium - નીચેના પૈકી ક્યૂ વિધાન ખોટું છે ?JEE Mains 2013 Medium
- \({Gd}^{2+}\)ની ધરા અવસ્થાની ઇલેક્ટ્રોનિક રચનામાં \(4 f\) ઇલેક્ટ્રોનની સંખ્યા \(........\) છે. [પરમામાણ્વીય ક્રમાંક \({Gd}=64\) ]JEE Mains 2021 Medium
- લેસ્થેનાઇડ તત્વોની શ્રેણીમાં લેન્થનાઈડ સંકોચન અસરનો મોટા ભાગે શું અર્થ થાય છે?JEE Mains 2019 Easy
- \(Cd(OH)_2\) ની પાણીમાં મોલર દ્રાવ્યતા \(1.84\times10^{-5}\, M\) છે. તો \(pH = 12\) ધરાવતા બફર દ્રાવણમાં \(Cd(OH)_2\) ની અપેક્ષિત દ્રાવ્યતા જણાવો.JEE Mains 2019 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \(\text A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(\text R\) વડે લેબલ કરેલ છે.
કથન \(\mathrm{(A)}: \mathrm{H}_2 \mathrm{Te}\) એ \(\mathrm{H}_2 \mathrm{S}\) કરતાં વધારે એસિડિક છે.
કારણ \(\text{(R)}\) : \(\mathrm{H}_2 \mathrm{Te}\) ની બંધ વિયોજન એન્થાલ્પી એ \(\mathrm{H}_2 \mathrm{S}\) કરતાં ઓછી છે.
ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- આપેલ નિવેશ માટે નીચેના પરિપથનું પરિણામ \(\mathrm{Y}\) _______ છે.
JEE Mains 2024 Hard - અહી \(A =\left[\begin{array}{ccc}2 & -1 & -1 \\ 1 & 0 & -1 \\ 1 & -1 & 0\end{array}\right]\) અને \(B = A - I\) છે. જો \(\omega=\frac{\sqrt{3} i -1}{2}\) હોય તો ગણ \(\left\{ n \in\{1,2, \ldots, 100\}: A ^{ n }+(\omega B )^{ n }= A + B \right\}\) ના ઘટકોની સંખ્યા \(..........\) થાય.JEE Mains 2022 Hard
- બંધની સહસંયોજક પ્રકૃતિનો ક્રમ \(A.\) \(KF > KI ; LiF > KF\) \(B.\) \(KF < KI ; LiF > KF\) \(C.\) \(SnCl _4 > SnCl _2 ; CuCl > NaCl\) \(D.\) \(LiF > KF ; \quad CuCl < NaCl\) \(E.\) \(KF < KI ; CuCl > NaCl\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- \(( S 1): \lim _{ n \rightarrow \infty} \frac{1}{ n ^2}(2+4+6+\ldots \ldots \ldots+2 n)=1\) (S2) : \(\lim _{ n \rightarrow \infty} \frac{1}{ n ^{16}}\left(1^{15}+2^{15}+3^{15}+\ldots \ldots \ldots .+ n ^{15}\right)=\frac{1}{16}\) માથી:JEE Mains 2023 Hard
- ધારોકે \(s\) એ \(\theta \in[-\pi, \pi]\) ની એવી તમામ કિંમતોનો ગણ છે જેના માટે સુરેખ સમીકરણ સંહતિ \(x+y+\sqrt{3} z=0\) \(-x+(\tan \theta) y+\sqrt{7} z=0\) \(x+y+(\tan \theta) z=0\) ને અસાહજિક \((non-trivial)\) ઉકેલ છે.તો \(\frac{120}{\pi} \sum_{\theta \in s} \theta=.........\)JEE Mains 2023 Hard
- R અવરોધ અને r ત્રિજ્યાવાળા તારને તેની ત્રિજ્યા r / 2 થાય ત્યાં સુધી ખેંચવામાં આવે છે. જો ખેંચાયેલા તારનો નવો અવરોધ \(xR\) હોય, તો \(x\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard