JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
ધાતુઓ \(Ni\) અને \(Fe\) તા સંકીર્ણો \((ML_5)\) ની આદર્શ ભૂમિતિ અનુક્રમે સમચોરસ પિરામિડ અને ત્રિકોણીય દ્વિપિરામિડલ છે. તો આ બે સંકીર્ણોમાં \(90^o, 120^o\) અને \(180^o\) જેટલા \(L- M-L\) ખૂણાઓનો સરવાળો જણાવો.
- A \(24\)
- B \(20\)
- C \(26\)
- D \(28\)
Answer & Solution
Correct Answer
(B) \(20\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(320\,K,\) પર વાયુ \(A_2\) એ \(A(g)\) માં \(20\%\) આયનીકરણ પામે છે. તો \(320\,K\) પર અને \(1\,atm\) દબાણે \(J\,mo1^{-1}\) માં પ્રમાણિત મુકતઊર્જા ફેરફાર આશરે ...... થશે. \((R= 8.314\,\,JK^{-1}\,\,mol^{-1};\,\,ln\,2 = 0.693;\,\,ln\,3 = 1.098)\)JEE Mains 2018 Hard
- \(AX\) એ એક સહસંયોજક દ્વિઆણ્વિય પરમાણુ છે જ્યાં \(A\) અને \(X\) આવર્ત કોષ્ટકની બીજી હરોળના તત્વો છે. આણ્વિય કક્ષકવાદ સિદ્ધાંતના આધારે, \(AX\)નો બંધ ક્રમાંક \(2.5\) છે. \(AX\)માં ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા ........... છેJEE Mains 2021 Medium
- એસિડિક માધ્યમમાં \(MnO _{4}^{2-}\) નું અસમાનુપાતીકરણ (વિષમીકરણ) ના પરિણામે બે મેંગેંનીઝ સંયોજનો \(A\) અને \(B\) બને છે. જો \(B\) માં \(Mn\) ની ઓક્સિડેશન અવસ્થા એ \(A\) ના કરતા ઓછી હોય તો \(B\) ની સ્પીન-ફક્ત ચુંબકીય ચાક્રમાત્રા ( \(\mu\) ) નું મૂલ્ય \(BM\) માં ......... છે. (નછકના પૂણાંકમાં)JEE Mains 2022 Medium
- જે સ્પીસીસ વિષમ પ્રમાણીકરણ પ્રક્રિયામાંથી પસાર થતી નથી તે _______ છે.JEE Mains 2025 Easy
- \(\left[ Co \left( H _2 O \right)_6\right] Cl _2\) અને \(\left[ Cr \left( H _2 O \right)_6\right] Cl _3\) ની સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્યો વચ્ચેનો તફાવત \(......\) છે.JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે એકને કથન \(A\) તરીકે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરેલ છે. કથન \(A :\) એક મિશ્રણ બેન્ઝોઈક એસિડ અને નેપ્થેલિન ધરાવ છે. શુદ્ધ બેન્ઝોઈક એસિડને બેન્ઝિનના ઉપયોગ વડે જુદો પાડી (અલગ કરી) શકાય છે. કારણ \(R :\) બેન્ઝોઈક એસિડ એ ગરમ પાણીમાં દ્વાવ્ય છે. ઉપરક્ત બે વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ શોધો.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- એક પ્રદેશ \(\mathrm{R}=\left\{(\mathrm{x}, \mathrm{y}) \in \mathrm{R}^{2}: \mathrm{x}^{2} \leq \mathrm{y} \leq 2 \mathrm{x}\right\}\) ધ્યાનમાં લો જો એક રેખા \(\mathrm{y}=\alpha\) એ પ્રદેશ \(\mathrm{R}\) ના ક્ષેત્રફળને બે ભાગમાં વિભાજિત કરે તો નીચેનામાંથી ક્યૂ વિધાન સાચું છે ?JEE Mains 2020 Hard
- \(120\, g\) સંયોજન (અણુભાર \(60\)) ને \(1000\, g\) પાણીમાં દ્રાવ્ય કરતા \(1.12\, g/mL\). ઘનતા ધરાવતું દ્રાવણ આપે છે. તો દ્રાવણની મોલારિટી ............ \(\mathrm{M}\) માં જણાવો.JEE Mains 2014 Hard
- સાચી પરિસ્થિતિ માટે સાચી થર્મોડાયનેમિક પ્રક્રિયા પસંદ કરો. આપેલ ટેબલમાં \(\Delta Q\) એ આપેલ ઉષ્મા, \(\Delta W\) એ કાર્ય અને \(\Delta U\) એ તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર છે.
પ્રક્રિયા પરિસ્થિતિ \((I)\) સમોષ્મી \((A)\; \Delta W =0\) \((II)\) સમતાપી \((B)\; \Delta Q=0\) \((III)\) સમકદ \((C)\; \Delta U \neq 0, \Delta W \neq 0 \Delta Q \neq 0\) \((IV)\) સમદાબી \((D)\; \Delta U =0\) JEE Mains 2020 Medium - સેલીવોનોફ કસોટી અને ઝેન્થોપ્રોટીક કસોટીનો ઉપયોગ અનુક્રમે ...... અને ..... શોધવા માટે થાય છે.JEE Mains 2021 Easy
- A ક્ષેત્રફળ અને N આંટા ધરાવતી એક ગૂંચળી \(\vec{B}\) ને લંબ અક્ષને અનુલક્ષીને, સમાન ચુંબકીય ક્ષેત્ર \(\vec{B}\) માં \(\omega\) કોણીય વેગથી ભ્રમણ કરે છે. જ્યારે \(\vec{B}\) ગૂંચળીના સમતલને સમાંતર હોય, ત્યારે તે ક્ષણે તેમાં ઉદ્ભવતું ચુંબકીય ફ્લક્સ \(\varphi\) અને પ્રેરિત \(\operatorname{emf} \varepsilon\) શોધો :JEE Mains 2025 Easy
- એક ગ્રૂપમાં કુલ \(5\) છોકરા અને \(n\) છોકરીઓ છે અને ઓછામાં ઓછો એક છોકરો અને એક છોકરી હોય તેવા \(3\) વિધાર્થીઓના ગ્રૂપની સંખ્યા \(1750\) હોય તો \(n\) મેળવો .JEE Mains 2019 Hard