JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
ધાતુ આયનના અષ્ટફલકીય એક્વા સંકીર્ણની સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જા \((CFSE)\) અને ચુંબકીય ચાક્માત્રા (માત્ર સ્પિન) અનુક્રમે \(\left({M}^{2+}\right)\) \(-0.8\, \Delta_{0}\) અને \(3.87\, {BM}\) છે. \(\left({M}^{Z+}\right)\) શોધો.
- A \({V}^{3+}\)
- B \({Cr}^{3+}\)
- C \({Mn}^{4+}\)
- D \({Co}^{2+}\)
Answer & Solution
Correct Answer
(D) \({Co}^{2+}\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(H _4 P _2 O _7,\left( HPO _3\right)_3\) અને \(P _4 O _{10}\) માં \(P - O\) - \(P\) બંધોની સંખ્યા અનુક્રમે શોધો.JEE Mains 2023 Medium
- ક્યા તત્વના સંયોજનને ઉત્પન્ન કરવા માટે આણ્વીય હાઈડ્રોજનનો સૌથી વધારે ઔદ્યોગિક વપરાશ થાય છે?JEE Mains 2022 Easy
- મધ્યસ્થ ધાતુમાં વિષમ સંખ્યાના d ઇલેક્ટ્રોન ધરાવતા હોમોલેપ્ટિક સંકીર્ણો ઓળખો :
(A) \(\left[\mathrm{FeO}_4\right]^{2-}\)
(B) \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]^{3-}\)
(C) \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_5 \mathrm{NO}\right]^{2-}\)
(D) \(\left[\mathrm{CoCl}_4\right]^{2-}\)
(E) \(\left[\mathrm{Co}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_3 \mathrm{~F}_3\right]\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - નીચેનામાંથી કઈ ઓક્સિડેશન પ્રક્રિયાઓ એસિડિક માધ્યમમાં \(\mathrm{K}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7\) અને \(\mathrm{KMnO}_4\) બંને દ્વારા હાથ ધરવામાં આવે છે?
A. \(\Gamma^{-} \rightarrow \mathrm{I}_2\)
B. \(S^{2-} \rightarrow S\)
C. \(\mathrm{Fe}^{2+} \rightarrow \mathrm{Fe}^{3+}\)
D. \(\Gamma^{-} \rightarrow \mathrm{IO}_3{ }^{-}\)
E. \(\mathrm{S}_2 \mathrm{O}_3{ }^{2-} \rightarrow \mathrm{SO}_4{ }^{2-}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - તત્ત્વોના લાક્ષણિક \(X-\)કિરણ સ્પેક્ટ્રા નિયમિતતા દર્શાવે છે તેવું જોવા મળેલ છે. જ્યારે ઉત્સર્જિત \(X-\)કિરણોની આવૃત્તિથી ધાત (પાવર) “\(n\)” એટલે કે \(v^n\) નો આલેખ (ગ્રાફ) પરમાણુક્રમાંક “\(Z\)” વિરુધ્ધ દોરવામાં આવે તો નીચે મુજબ આલેખ (ગ્રાફ) પ્રાપ્ત થાય છે.તો \(n\)નું મૂલ્ય શોધો.
JEE Mains 2023 Medium - \(2 NO +2 H _{2} \rightarrow N _{2}+2 H _{2} O\) ઉપરોક્ત પ્રક્રિયાનો અભ્યાસ \(800^{\circ} C\) એ કરવામાં આવ્યો. યોગ્ય માહિતી નીચેના કોષ્ટકમાં આપેલી છે.
\(NO\) ના સંદર્ભે પ્રક્રિયાનો ક્રમ ......... છેRun \(H2\) નું પ્રારંભિક દબાણ / \(kPa\) \(NO\) નું પ્રારંભેક દબાણ / \(kPa\) પ્રારંભિક વેગ \(\left(\frac{- dp }{ dt }\right) /( kPa / s )\) \(1\) \(65.6\) \(40.0\) \(0.135\) \(2\) \(65.6\) \(20.1\) \(0.033\) \(3\) \(38.6\) \(65.6\) \(0.214\) \(4\) \(19.2\) \(65.6\) \(0.106\) JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- સમઇલેક્ટ્રોનિક સ્પીસિસ ધરાવતું જૂથ આ છે:JEE Mains 2017 Medium
- ધારોકે S એ પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે.
તો ગણ \(A=\{B \subseteq S: n(B) \geqslant 2\), અને B ના તમામ ઘટકોનો ગુણાકાર બેકી છે } ના ઘટકોની સંખ્યા ___ છે.JEE Mains 2026 Medium - ધારો કે \(\alpha, \beta\) એ સમીકરણ \(x^2-\sqrt{6} x+3=0\) ના એવા બીજ છે કે જેથી \(\operatorname{Im}(\alpha)>\operatorname{Im}(\beta)\). ધારો કે પૂર્ણાંકો \(a, b\) અને \(3\) વડે વિભાજ્ય નથી તથા \(n\) એવી પૂર્ણાંક સંખ્યા છે કે જેથી \(\frac{\alpha^{99}}{\beta}+\alpha^{98}=3^n(a+i b), i=\sqrt{-1}\). તો \(n+a+b =\) ...........JEE Mains 2024 Hard
- શબ્દ "DAUGHTER" ના બધા અક્ષરોનો ઉપયોગ કરીને રચી શકાતા શબ્દોની સંખ્યા, જેથી બધા સ્વરો ક્યારેય એકસાથે ન આવે, તે છે:JEE Mains 2025 Medium
- ફેરસ એમોનિયમ સલ્ફેટની બનાવટ દરમિયાન લાંબા સમય સુધી નીચેનાને કારણે ગરમ કરવાને અવગણવામાં આવે છે.તે \(.........\)JEE Mains 2023 Hard
- ધારો કે \(f(x)=\frac{2^{x+2}+16}{2^{2 x+1}+2^{x+4}+32}\). તો \(8\left(f\left(\frac{1}{15}\right)+f\left(\frac{2}{15}\right)+\ldots+f\left(\frac{59}{15}\right)\right)\) = __________JEE Mains 2025 Medium