JEE Mains · Chemistry · STD 11 - 8.2 Organic chemistry isomerism
ડાયમિથાઈલ સાયકલોપેન્ટેનના શક્ય અવકાશીય સમઘટકો (stereoisomers) ની કુલ સંખ્યા ............છે.
- A \(123\)
- B \(35\)
- C \(6\)
- D \(60\)
Answer & Solution
Correct Answer
(C) \(6\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચિ\(-I\) સાથે સૂચિ\(-II\) ને જોડો.
સાચી જોડ શોધો.સૂચિ\(-I\) કસોટી/પ્રક્રિયકો/અવલોકન(નો) સૂચિ\(-II\) શોધાયેલ સ્પીસીઝો \((a)\) લેસાઈન કસોટી \((i)\) કાર્બન \((b)\) \(Cu ( II )\) ઓક્સાઈડ \((ii)\) સલ્ફર \((c)\) સિલ્વર નાઈટ્રેટ \((iii)\) \(N , S , P ,\) અને હેલોજન \((d)\) સોડિયમ ફ્યુઝન (પીગાળેલ) નિષ્કર્ષણ એસિટિક એસિડ અને લેડ એસિટેટ સાથે કાળા અવક્ષેપ આપે છે. \((iv)\) હેલોજન ચોક્કસપણે JEE Mains 2021 Medium - નીચેની પ્રક્રિયાઓ ધ્યાનમાં લો: \(2 Fe ^{2+}+ H _{2} O _{2} \rightarrow x A + y B\) (બેઝિક માધ્યમમાં) \(2 MnO _{4}^{-}+6 H ^{+}+5 H _{2} O _{2} \rightarrow x ^{\prime} C + y ^{\prime} D + z ^{\prime} E\) (એસિડિક માધ્યમમાં) તત્વયોગમિતી ગુણાંક \(x , y , x ^{\prime}, y ^{\prime}\) અને \(z ^{\prime}\) નીપજ અનુક્રમે \(A , B , C , D\) અને \(E ,\) નો સરવાળો .....JEE Mains 2020 Hard
- પ્રોટીનનાં \(\alpha-\)સર્પિલ બંધારણની સ્થિરતા માટે નીચે આપેલામાંથી કયા પ્રકારની પારસ્પરિક ક્રિયા (અન્યોન્ય ક્રિયા) જવાબદાર છે ?JEE Mains 2021 Easy
- LIST-I ને LIST-II સાથે જોડો
યાદી-I (પ્રક્રિયા) યાદી-II (ક્રિયાविधि) A. વિલિયમસન સંશ્લેષણ I. ઇલેક્ટ્રોન-અનુરાગી યોગશીલ પ્રક્રિયા B. ફ્રીડેલ ક્રાફ્ટ પ્રક્રિયા II. મુક્તમૂલક વિસ્થાપન C. વિનાઇલ બેન્ઝીનનું બ્રોમિનેશન III. કેન્દ્રાનુરાગી વિસ્થાપન D. પ્રકાશની હાજરીમાં ટોલ્યુઇનનું ક્લોરિનેશન IV. ઇલેક્ટ્રોન-અનુરાગી વિસ્થાપન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2026 Medium - એક પ્રક્રિયા માટે, \(\ln K\) વિરુદ્ધ \(\frac{1}{ T }\) નો આલેખ નીચે આપેલો છે. પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા \(......cal\) \(mol ^{-1}\) (નજીકના પૂર્ણાંક) (આપેલું છે: \(R =2\,cal\,K ^{-1}\,mol ^{-1}\) )
JEE Mains 2022 Medium - ખોટું વિધાન કયું છે ?JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- સમોષ્મિ પ્રક્રિયા દરમિયાન આદર્શ વાયુનું કદ બમણું થાય છે. બે વાયુના અણું વચ્ચેનો સરેરાશ અથડામણ સમય \(\tau_{1}\) થી \(\tau_{2}\) થાય છે. જો \(\frac{C_{p}}{C_{v}}=\gamma\) હોય તો આ વાયુ માટે \(\frac{\tau_{2}}{\tau_{1}}\) કેટલો થશે?JEE Mains 2020 Hard
- ધારોકે \(\left(a+b x+c x^2\right)^{10}=\sum \limits_{i=0}^{20} p_i x^i a, b, c \in N\) જો \(p_1=20\) અને \(p_2=210\) હીય, તો \(2(a+b+c)=.......\)JEE Mains 2023 Hard
- એક રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ \(n_2\) નો ક્ષય નિયતાંક બીજા રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ \(n_1\) ના ક્ષય નિયતાંકની સરખામણીમાં 3 ગણો છે. જો બંને ન્યુક્લિયસની પ્રારંભિક સંખ્યા સમાન હોય, તો \(n_1\) ના એક અર્ધ-આયુષ્યકાળ પછી \(n_2\) ના ન્યુક્લિયસની સંખ્યા અને \(n_1\) ના ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે?JEE Mains 2025 Medium
- \(25^o C\) તાપમાને જુદા જુદા દ્રાવણો \(0.500\, M\, C_2H_5OH\,(aq),\) \(0.100\,M\,Mg_3(PO_4)_2\, (aq), \) \(0.250\, M\,KBr\,(aq)\) અને \(0.125\, M\,Na_3PO_4\,(aq)\) ને ધ્યાનમાં લો. બધા જ ક્ષારો પ્રબળ વિધુતવિભાજ્ય છે તેમ ધારતા આ દ્રાવણો માટે નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે ?JEE Mains 2014 Hard
- અહી \(O\) એ ઉગમબિંદુ છે . ધારો કે \(\overline{ OP }= x \hat{ i }+ y \hat{ j }-\hat{ k }\) અને \(\overline{ OQ }=-\hat{ i }+2 \hat{ j }+3 x \hat{ k }, x , y \in R , x >0\) આપેલ છે કે જેથી \(|\overline{ PQ }|=\sqrt{20}\) અને સદીશ \(\overline{ OP }\) એ \(\overline{ OQ }\) ને લંબ છે. જો \(\overline{ OR }=3 \hat{ i }+ z \hat{ j }-7 \hat{ k }, z \in R ,\) એ \(\overline{ OP }\) અને \(\overline{ OQ }\) એ સમતલીય હોય તો \(x ^{2}+ y ^{2}+ z ^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- પ્રારંભમાં સ્થિર રહેલ 14 kg દળનો એક પદાર્થ ધડાકો અનુભવે છે અને 2 : 2 : 3 ના દળના ગુણોત્તરમાં ત્રણ ટુકડાઓમાં વિભાજિત થાય છે. સમાન દળના બે ટુકડાઓ પ્રત્યેકની ઝડપ 18 m/s હોય તેમ તેઓ પરસ્પર લંબ દિશામાં પડે છે. ભારે ટુકડાનો વેગ __________ m/s છે.JEE Mains 2026 Hard