JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
\(D- (+)- Glyceraldehyde \xrightarrow[(ii) H_2O/H^+(iii)HNO_3]{(i)HCN}\) પ્રક્રિયામાં બનતી નીપજ શોધો.
- A બે પ્રકાશ ક્રિયાશીલ નીપજો
- B એક પ્રકાશ ક્રિયાશીલ અને એક મેસો નીપજ
- C એક પ્રકાશ અક્રિયાશીલ અને એક મેસો નીપજ
- D બે પ્રકાશ અક્રિયાશીલ નીપજો
Answer & Solution
Correct Answer
(B) એક પ્રકાશ ક્રિયાશીલ અને એક મેસો નીપજ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જ્યારે સાંદ્ર \(HCl\) ને \(CoCl_2\) ના જલીય દ્રાવણમાં ઉમેરવામાંઆવે ત્યારે તેનો રંગ લાલાશ પડતા ગુલાબી થી બદલાઇને ઘેરો ભૂરો થાય છે. આ પ્રક્રિયામાં ક્યો સંકીર્ણ આયન ભૂરો રંગ આપે છે ?JEE Mains 2015 Hard
- ગ્લાયસિન \(\left( C _{2} H _{5} NO _{2}\right)\) ઘરાવતા \(2.5 \,g\) પ્રોર્ટીનને પાણીમાં ઓગાળીને તેનું \(500 \,mL\) દ્રાવણ બનાવવામાં આવ્યું. \(300\, K\) પર આ દ્રાવણનું અભિસરણ દબાણ \(5.03 \times 10^{-3}\) \(bar\) માલૂમ પડયું. પ્રોટીનમાં હાજર ગ્લાયસીન એકમોની કુલ સંખ્યા......... છે. \(\left[ R =0.083 L\right.\) \(bar\) \(\left.K ^{-1} mol ^{-1}\right]\)JEE Mains 2022 Hard
- પરમાણુ ક્રમાંક \(24\) ધરાવતા એક તત્વ માટે સામાન્ય ધન ઓક્સિડેશન અવસ્થા .. . .. .JEE Mains 2021 Easy
- \(300 nm\) તરંગલંબાઈના વિકિરણવાળા એક મોલ ફોટોનની ઊર્જા \(\dots\dots\dots\)\(kJ\,\,{ mol }{ }^{-1}\) શોધો. (આપેલ : \(h =6.63 \times 10^{-34} \,Js , N _{ A }=6.02 \times 10^{23} \,mol ^{-1}\), \(c =3 \times 10^{8}\, ms ^{-1}\) )JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે એકને કથન \(A\) તરીકે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરેલ છે. કથન \(A :\) એક મિશ્રણ બેન્ઝોઈક એસિડ અને નેપ્થેલિન ધરાવ છે. શુદ્ધ બેન્ઝોઈક એસિડને બેન્ઝિનના ઉપયોગ વડે જુદો પાડી (અલગ કરી) શકાય છે. કારણ \(R :\) બેન્ઝોઈક એસિડ એ ગરમ પાણીમાં દ્વાવ્ય છે. ઉપરક્ત બે વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ શોધો.JEE Mains 2022 Medium
- ઇથિલીનડાયએમાઇનટેટ્રાએસિટેટ \((EDTA^ {4 -})\) માં સવર્ગ-સહ નિર્દેશની કુલ સંખ્યા કેટલી છે?JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- \(2\) લીટર આદર્શ વાયુ શૂન્યાવકાશમાં સમતાપી રીતે જ્યાં સુધી કુલ કદ \(6\) લીટર થાય ત્યાં સુધી વિસ્તરે છે, તો આંતરિક ઊર્જામાં થતો ફેરફાર \(........\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
- એક એમીટરમાં, \(5 \%\) પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી પસાર થાય છે. જો ગેલ્વેનોમીટરનો અવરોધ \(G\) હોય તો એમીટરનો અવરોધ _______ હશે.JEE Mains 2024 Hard
- જ્યારે ધાતુના તરણું તાપમાન \(0^{\circ} \,C\) થી વધારીને \(10^{\circ}\, C\) કરવામાં આવે ત્યારે તેની લંબાઈમાં \(0.02 \% \) નો વધારો થાય છે . તો તેની ઘનતામાં થતો પ્રતિશત ફેરફાર કેટલો હશે?JEE Mains 2020 Hard
- એક નીચે બે વિધાન આપેલા છે : એક વિધાનને કથન \(A\) તરીકે દર્શાવવામાં આવે છે અને બીજા વિધાનને કારણ \(R\) તરીકે દર્શાવવામાં આવે છે. કથન \(A :\) સાદા સૂક્ષ્મદર્શક માટે વસ્તુનું કોણીય કદ પ્રતિબિંબનો કોણીય કદ બરાબર હોય છે. કારણ \(R :\) નાની વસ્તુને \(25\, cm\) કરતાં ખૂબ નજીક્નાં અંતરે રાખવાથી મોટવણી મેળવાય છે અને તેથી તે ખૂબ મોટો ખૂણો આંતરે છે. ઉપરોક્ત આપેલ વિધાનો અનુસાર, આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ શોધો.JEE Mains 2021 Hard
- બે \(20\,cm\) ની સમાન ત્રિજ્યાવાળા તારો \(\sqrt{2}\,A\) જેટલો વીજપ્રવાહ ધરાવે છે તેને સમતલમાં લંબરૂપે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મુકવામાં આવે છે. વર્તુળાકાર તારોના કેન્દ્રમાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર \(.......\times 10^{-8}\,T\)છે.
JEE Mains 2023 Medium - બે સમાન ધન બિંદુવત વિદ્યુતભારને એકબીજાથી \(2a\) અંતરથી અલગ કરવામાં આવે છે. બે વિદ્યુતભારને જોડતી રેખાના કેન્દ્રથી વિષુવવૃત્તીય રેખા (લંબ દ્વિભાજક) પરના એક બિંદુનું અંતર કે જેના પર પરીક્ષણ વિદ્યુતભાર \(q_0\) દ્વારા અનુભવાતું બળ મહત્તમ થાય તે \(\frac{a}{\sqrt{x}}\) છે. \(x\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2023 Hard