JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
\([Cr(H_2O)_6]^{3+}\) ની ડીજનરેટ કક્ષકો જણાવો.
- A \(d_{xz}\) અને \(d_{yz}\)
- B \(d_{x^2-y^2}\) અને \(d_{xy}\)
- C \(d_{yz}\) અને \(d_{z^2}\)
- D \(d_{z^2}\) અને \(d_{xz}\)
Answer & Solution
Correct Answer
(A) \(d_{xz}\) અને \(d_{yz}\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- કયો ઓક્સાઇડ કે જે ચુંબકીય ગુણધર્મ દર્શાવે છેJEE Mains 2021 Medium
- એક દ્રાવક માટે મોલલ અવનયન આચળાંક \(4.0\, K\, Kg\, mol^{-1}\) છે. \(K_2SO_4\) ના \(0.03\, mol\, kg^{-1}\) દ્રાવણ માટે દ્રાવકના ઠારબિંદુમાં થતો ઘટાડો .............. \(\mathrm{K}\) જણાવો. (વિધુતવિભાજ્યનુ સંપૂર્ણ વિયોજન ધારો)JEE Mains 2019 Hard
- કાર્બન અને કાર્બન મોનોક્સાઇડની દહન ઉષ્માઓ અનુક્રમે \(- 393.5\) અને \(- 283.5\, kJ\, mol^{-1}\) છે. તો કાર્બન મોનોક્સાઇડની સર્જન ઉષ્મા (in \(kJ\)) શોધો.JEE Mains 2016 Medium
- મિસેલ બનાવટ માટે નીચે આપેલા વિધાનોમાંથી કયું સાચુ છે ? \(A.\) મિસેલ બનાવટ એ એક ઉષ્માક્ષેપક પ્રક્રમ છે. \(B.\) મિસેલ બનાવટ એ એક ઉષ્માશોષક પ્રક્રમ છે. \(C.\) એન્ટ્રોપી ફેરફાર ધન છે. \(D\) એન્ટ્રોપી ફેરફાર ઋણ છે.JEE Mains 2022 Medium
- પ્રક્રિયા \(A(g) + B(g) \to C(g) + D(g)\) માટે \(298\,K\) પર \(\Delta H^o\) and \(\Delta S^o\) અનુક્રમે \(-29.8\,\,kJ\, mol^{-1}\) અને \(-0.100\,\,kJ\,K^{-1}\) \(mol^{-1}\) છે \(298\,K\) પર પ્રક્રિયાનો સંતુલન અચળાંક જણાવો.JEE Mains 2016 Hard
- નીચેનામાંથી ઉભયદંતી લિગેન્ડની સંખ્યા _______ છે.
\(NO _2^{-}, SCN ^{-}, C _2 O _4^{2-}, NH _3, CN ^{-}, SO _4^{2-}, H _2 O\).JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- દરેક \(p\,>\,0\), સદીશ \(\vec{v}_{2}=2 \hat{i}+(p+1) \hat{j}\) એ સદીશ \(\vec{v}_{1}=\sqrt{3} p \hat{i}+\hat{j}\) ને \(\theta\) ખૂણે વિષમઘડી દિશામાં ભ્રમણ કરી ને મેળવી શકાય છે. જો \(\tan \theta=\frac{(\alpha \sqrt{3}-2)}{4 \sqrt{3}+3}\) હોય તો \(\alpha\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- એક વિદ્યાર્થીએ એક અવલોકન ભૂલથી \(15\) ને બદલે \(25\) લઈને ગણેલ \(10\) અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે \(15\) અને \(15\) છે. તી સાયું પ્રમાણિત વિચલન ............ છે.JEE Mains 2022 Medium
- \(5\, mm ^{2}\) આડછેદ ધરાવતા તારમાંથી \(10\, A\) નો પ્રવાહ પસાર કરતાં ઇલેક્ટ્રોનનો ડ્રીફ્ટ વેગ \(2 \times 10^{-3}\, ms ^{-1}\) મળે છે. તો તારમાં પ્રતિ \(m^3\) માં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે?JEE Mains 2021 Medium
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન A અને બીજાને કારણ R તરીકે લેબલ કરવામાં આવેલ છે.
વિધાન A : બોહ્ર મોડેલ ફક્ત હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવા પરમાણુઓને જ લાગુ પડે છે.
કારણ R : બોહ્ર મોડેલની રચનામાં ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણ બળનો સમાવેશ થતો નથી.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy - જો બે દ્રાવકો \(X\) અને \(Y\) (સમાન અણુભાર ધરાવતા હોય)ના ઉત્કલનબિંદુ \(2:1\) ના ગુણોત્તરમાં હોય તો અને તેમની બાષ્પન એન્થાલ્પી \(1:2\) ના ગુણોત્તર માં છે.\(X\) નો ઉત્કલનબિંદુ ઉન્નયન અચળાંક એ \(Y\) ના ઉત્કલનબિંદુુુ ઉન્નયન અચળાંક કરતા \(m\) ગણો છે. તો \(m\) નું મૂલ્ય \(......\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
- રાસાયણિક પ્રક્રિયા, \(A + 2B \overset K \rightleftharpoons 2C + D\) માં \(B\) ની શરૂઆતની સાંદ્રતા \(A\) ની શરૂઆતની સાંદ્રતા કરતા \(1.5\) ગણી હતી, પરંતુ સંતુલને \(A\) અને \(B\) ની સાંદ્રતા સરખી જોવા મળી, તો ઊપર આપેલી રાસાયણિક પ્રક્રિયાનો સંતુલન અચળાંક \((K)\) કેટલો થાય?JEE Mains 2019 Hard