JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
\(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}, \quad\left[\mathrm{Co}\left(\mathrm{C}_2 \mathrm{O}_4\right)_3\right]^{3-}\), \(\left[\mathrm{MnCl}_6\right]^{3-},\left[\mathrm{Mn}(\mathrm{CN})_6\right]^{3-},\left[\mathrm{CoF}_6\right]^{3-},\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]^{3^{3-}}\) અને \(\left[\mathrm{FeF}_6\right]^{3-}\) પૈકી, સમાન સંખ્યામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી અનુચુંબકીય ધાતુ સંકીર્ણ પ્રજાતિઓની સંખ્યા ________ છે.
- A 4
- B 6
- C 8
- D 2
Answer & Solution
Correct Answer
(D) 2
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(50 \,{~mL}\) \(1\, {M}\, {HCl}\) અને \(30 \,{~mL}\) \(1\, {M} \,{NaOH}\)ને મિશ્ર કરીને મેળવેલ દ્રાવણની \({pH}\) , \({x} \times 10^{-4}\) છે.\({x}\)નું મૂલ્ય \(......\) છે.(નજીકના પૂર્ણાંકમાં) \([\log 2.5=0.3979]\)JEE Mains 2021 Hard
- નીચેના પૈકી કયુ બંધારણ જોડકું યોગ્ય રીતે જોડાયેલુ નથી? સૂત્ર નામJEE Mains 2014 Hard
- \(2 \mathrm{MnO}_4^{-}+\mathrm{bI}^{-}+\mathrm{cH}_2 \mathrm{O} \rightarrow \mathrm{xI}_2+\mathrm{yMnO}_2+\mathrm{zOH}^{-}\) જો ઉપરોક્ત સમીકરણ પૂર્ણાંક ગુણાંક વડે સંતુલિત હોય, તો \(z\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- નીચેના પૈકી કયુ આણ્વિય કક્ષકની આકૃતિને સૌથી સારી રીતે રજૂ કરે છે ?
JEE Mains 2018 Medium - એક મોલ Cl2(g) ને 2 L ઠંડા 2M KOH ના દ્વાવણમાં પસાર કરવામાં આવે છે. પ્રક્રિયા થયા પછી, \(Cl ^{-}, ClO ^{-}\) અને \(OH ^{-}\) ની સાંદ્વતાઓ અનુક્રમે શોધો. (ધારી લો કે કદ અચળ રહે છે.)JEE Mains 2026 Medium
- \({A}({s}) \rightleftharpoons {M}({s})+\frac{1}{2} {O}_{2}({~g})\) પ્રક્રિયા માટે સંતુલન અચળાંક \(K_{p}=4\) છે, સંતુલન પર, \({O}_{2}\)નું આંશિક દબાણ \(....\,atm\) છે.JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- જો\(z^{2}+z+1=0, z \in C\) હોય,તો \(\left|\sum_{n=1}^{15}\left(z^{n}+(-1)^{n} \frac{1}{z^{n}}\right)^{2}\right|=\dots\dots\dots\dots\)JEE Mains 2022 Hard
- પુનરાવર્તન સિવાય અંકો \(1, 2, 3, 5, 6,7\) નાં ઉપયોગથી બનતી \(5-\)અંકવાળી તથા \(6\) ની ગુણિત હોય તેવી સંખ્યાઆની કુલ સંખ્યા...... છેJEE Mains 2022 Medium
- \(p-\)ટોલ્યુઈન સલ્ફોનાઈલ ક્લોરાઈડ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?JEE Mains 2022 Easy
- એક થેલીમાં 10 દડાઓ છે જેમાંથી k લાલ છે તથા (10 – k) કાળા છે, જ્યાં \(0 \leq k \leq 10\). જો ત્રણ દડાઓ પુરવણી રહિત યાદૃચ્છિક રીતે કાઢવામાં આવે તથા તે બધાજ કાળા માલુમ પડે છે, તો થેલીમાં 1 લાલ અને 9 કાળા દડાઓ હોવાની સંભાવના ___ છે.JEE Mains 2026 Easy
- જો \(a, b, c\) એ વિષમબાજુ ત્રિકોણની બાજુઓ હોય તો \(\left| \begin{array}{*{20}{c}}
a&b&c\\
b&c&a\\
c&a&b
\end{array} \right|\) એ . . .JEE Mains 2013 Hard - ડેકાકાર્બોનિલ ડાય મેંગેનીઝ (\(0\)) માં મેંગેનીઝ આસપાસ સવર્ગ ભૂમિતી શોધો.JEE Mains 2024 Hard