JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
\(Co_2 (CO)_8\) માં બ્રીજીંગ \(CO\) લિગાન્ડ(સ) અને \(Co-Co\) બંધ(ધો) અનુક્રમે
- A \(2\) અને \(1\)
- B \(2\) અને \(0\)
- C \(0\) અને \(2\)
- D \(4\) અને \(0\)
Answer & Solution
Correct Answer
(A) \(2\) અને \(1\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ફેહલીંગના પ્રક્રિયકમાં હાજર રહેલો લિગેન્ડ \(.............\) દંતીય છે.JEE Mains 2023 Medium
- કુદરતી ગ્લુકોઝ \(D-\) ગ્લુકોઝ તરીકે ઓળખાય છે કારણ કે...JEE Mains 2013 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. જે કથન \((A)\) અને કારણ \((R)\) તરીકે નિર્દેશીત કરેલા છે. કથન \(A:\) ઓક્સીજનની પ્રથમ આયનિકરણ એન્થાલ્પી નાઈટ્રોજન કરતા ઓછી છે. કારણ \(R:\) \(2p\) કક્ષકમાં રહેલા ઓકિસજનના ચાર ઈલેકટ્રોન વધુ ઈલેક્ટ્રોન-ઈલેકટ્રોન અપાકર્ષણ અનુભવે છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
નીચેની પ્રક્રિયાનો વિચાર કરો
JEE Mains 2025 Hard - સંપૂર્ણ દહન પછી \(11 \mathrm{~g} \mathrm{CO}_2(\mathrm{~g})\) ઉત્પન્ન કરવા માટે જરૂરી મિથેનના મોલની સંખ્યા _______ છે. (આપેલ છે કે મિથેનનું મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં: 16)JEE Mains 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I:\) કર્બોક્સિલિક સમુહ માટે સલ્ફાનિલિક એસિડ એસ્ટરીકરણ કસોરી આપે છે. વિધાન \(II:\) ધારાના તત્વ રોકવા માટે લેસાઈન કસોટીમાં સલ્ફાનિલિક એસિડ લાલ રંગ આપે છે. ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- ત્રિકોણ \(\mathrm{ABC}\) ની બાજુ \(\mathrm{AB}\) પર, \(\mathrm{A}\) અને \(\mathrm{B}\) સિવાયના, \(5\) બિંદુઓ \(\mathrm{P}_1, \mathrm{P}_2, \mathrm{P}_2, \mathrm{P}_4, \mathrm{P}_5\) આવેલા છે. એજ પ્રમાણે ત્રિકોણની બાજુ \(B C\) પર \(6\) બિંદુઓ \(P_6, P_7, \ldots, P_{11}\) આવેલા છે તથા બાજુ \(C A\) પર \(7\) બિંદુઓ \(P_{12}, P_{13} \ldots, P_{18}\) આવેલા છે. બિંદુઓ \(\mathrm{P}_1, \mathrm{P}_2, \ldots, \mathrm{P}_{18}\) ને શિરોબિંદુઓ તરફ લઇને બનતા ત્રિકોણોની સંખ્યા ......... છે.JEE Mains 2024 Medium
- પ્રકાશની સૌથી લાંબી તરંગલંબાઈ કે જેનો ઉપયોગ લિથિયમ પરમાણુ \((Li)\) ને તેની ધરા અવસ્થામાંથી આયનીકરણ કરવા માટે થાય છે તે \(x \times 10^{-8}\,m\) છે. તો \(x\) નું મૂલ્ય છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ : હાઈડ્રોજન પરમાણુના પ્રથમ કક્ષામાં (કોશમાં) ઈલેક્ટ્રોનની ઉર્જા \(-2.2 \times 10^{-18}\,J ; h =6.63 \times 10^{-34}\,Js\) અને \(c =3 \times 10^{8}\,ms ^{-1}\) )JEE Mains 2022 Medium
- \('m'\) દળ ધરાવતો અને \(E\) જેટલી ગતિઊર્જા ધરાવતો બ્લોક (ચિત્રમાં દર્શાવ્યા અનુસાર), જ્યારે તેની ઝડપ અડધી થાય ત્યારે સ્પ્રિંગને \(25\;cm\) અંતર સુધી દબાવે છે. વપરાયેલ સ્પ્રિંગ માટે સ્પ્રિંગ અચાળાંક \(nE \;Nm ^{-1}\) મળે છે. \(n\) નું મૂલ્ય ......... હશે.
JEE Mains 2022 Hard - નીચેનામાંથી હાઇડ્રોજન વર્ણપટ્ટની કઈ શ્રેણી દ્શય વિભાગમાં પડે?JEE Mains 2021 Medium
- \(0.5\,cm\) કેન્દ્રલંબાઈ ધરાવતા બહિગોળ લેન્સથી \(1\,m\) અંતરે બિંદુવત વસ્તુ મૂકેલી છે લેન્સની પાછળ \(2\,m\) અંતરે સમતલ અરીસો મૂકવામાં આવે છે તંત્ર દ્વારા મળતું પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર ..........JEE Mains 2020 Medium
- સમાન આડછેદનો વિસ્તાર \(2 \mathrm{~m}^2\) ધરાવતા બે નળાકાર પાત્રોમાં અનુક્રમે 10 m અને 6 m ઊંચાઈ સુધી પાણી ભરેલું છે. જો આ પાત્રોને તેમના તળિયેથી જોડવામાં આવે, તો ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય કેટલું હશે? (પાણીની ઘનતા \(10^3 \mathrm{~kg} / \mathrm{m}^3\) અને \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો)JEE Mains 2025 Medium