JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
\([Co_2(CO)_8]\) એ .... દર્શાવે છે.
- A એક \(Co - Co\) બંધ, છ terminal \(CO\) અને બે bridging \(CO\)
- B એક \(Co- Co\) બંધ, ચાર terminal \(CO\) અને ચાર bridging \(CO\)
- C No \(Co - Co\) બંધ, છ terminal \(CO\) અને છ bridging \(CO\)
- D No \(Co - Co\) બંધ, ચાર terminal \(CO\) અને ચાર bridging \(CO\)
Answer & Solution
Correct Answer
(A) એક \(Co - Co\) બંધ, છ terminal \(CO\) અને બે bridging \(CO\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેની પ્રક્રિયામાં રચાયેલ મુખ્ય નીપજ કઈ છે:
JEE Mains 2021 Easy - રુબીડીયમ પરમાણુ (\(Z=37\)) ના વેલેન્સ (સંયોજક) ઈલેકટ્રોન માટે ચાર કવોન્ટમ આંકોનો સાચો સેટ _______ છે.JEE Mains 2024 Hard
- નીચેની સ્પીસીઝ ધ્યાનમાં લો:
BrF\(_5\), XeF\(_5^-\), BF\(_4^-\), ICl\(_4^-\), XeF\(_4\), SF\(_4\), NH\(_4^+\), ClF\(_3\), XeF\(_2\), ICl\(_2^-\)
sp\(^3\)d સંકરિત કેન્દ્રીય પરમાણુ ધરાવતી સ્પીસીઝની સંખ્યા __________ છે.JEE Mains 2026 Medium - \(M ^{ n +}\) આયનના ત્રણ સંકીર્ણ \(((i),\)\(( ii)\) અને \(( iii ))\) નું સરળ શોષણ વર્ણપટ નીચે આપેલ છે; તેમના \(\lambda_{\max }\) મૂલ્યો અનુક્રમે \(A, B\) અને \(C\) તરીકે ચિહ્નિત થયેલ છે.સંકીર્ણ અને તેમના \(\lambda_{\max }\) મૂલ્યો વચ્ચે યોગ્ય મેચ છે \((i)\) \(\left[ M ( NCS )_{6}\right]^{(-6+ n )}\) \((ii)\) \(\left[ MF _{6}\right]^{(-6+ n )}\) \((iii)\) \(\left[ M \left( NH _{3}\right)_{6}\right]^{ n ^{+}}\)
JEE Mains 2020 Hard - નીચે બે વિધાનો આપેલા છે. વિધાન\(-I :\) પ્રથમ આયનીકરણ એન્થાલ્પીમા થતો ધટાડો \(B\) થી \(Al\) મા \(Al\) થી \(Ga\) કરતા ધણો વધારે છે. વિધાન\(-II\) : \(Ga\) માં \(d-\)કક્ષકો સંપૂર્ણ ભરાયેલી છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભ આપેલા વિકલ્પમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. એકને વિધાન \((A)\) અને બીજાને કારણ \((R)\) તરીકે દર્શાવ્યું છે. વિધાન \((A) :\,10^{\circ} C\) એ \(5\, M\, KCl\) ના દ્રાવણની ઘનતા \('x^{\prime} g\, ml ^{-1}\) છે. [ \(K\) અને \(Cl\) નો પરમાણ્વીય દળો ક્રમશ: \(39\) અને \(35.5\, g\, mol ^{-1}\) છે.] દ્રાવણને \(-21^{\circ} C\) એ ઠંડુ કરવામાં આવે છે. દ્રાવણની મોલાલિટી બદલાતી નથી. કારણ \((R) :\) દ્રાવણની મોલાલિટી તાપમાન સાથે બદલાતી નથી, કારણ કે દળ તાપમાન સાથે બદલાતું નથી. ઉપરોક્ત વિધાનોના સંદર્ભે, આપેલા વિકલ્પમાંથી યોગ્ય ઉત્તર ની પસંદગી કરો.JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- એક લાંબા વિદ્યુત પ્રવાહ ધારીતા ધરાવતા પરિનાલીકાના (સોલેનોઈડ) કેન્દ્રની ચુંબકીય તીવ્રતા \(1.6 \times 10^3\,Am ^{-1}\) છે. જો આંટાની સંખ્યા \(8\) પ્રતિ સેમી. હોય, તો પરિનાલીકામાંથી પસાર થતો વીજ પ્રવાહ .......... \(A\) છે.JEE Mains 2023 Easy
- ભોંયતળિયુ સાફ કરવાનું પોતુનું મશીન એક \( R\) ત્રિજ્યાના વર્તુળાકાર પોતાને નીચે તરફ \(F\) જેટલુ કુલ બળ લગાડે છે અને તેને તેની અક્ષને ફરતે અચળ કોણીય ઝડપથી ભ્રમણ કરાવે છે. જે બળ \(F\) એ પોતા પર સમાન રીતે વહેંચાતો હોય, અને પોતા અને ભોંયતળિયા વચ્ચેનો ઘર્ષણાંક \(\mu\) હોય તો પોતા પર મશીન દ્વારા લાગતું ટોર્ક કેટલુ હશે?JEE Mains 2019 Hard
- પરમાણ્વીય કક્ષકોનું રેખીય સંયોજન કરીને આણ્વીય કક્ષકો માત્ર ત્યારે જ બને છે જ્યારે સંયોજિત પરમાણ્વીય કક્ષકો... \(A\). સમાન ઊર્જા ધરાવે છે \(B\). ન્યૂનતમ સંપાતીકરણ ધરાવે છે \(C\). આણ્વીય અક્ષ વિશે સમાન સંમિતિ ધરાવે છે \(D\). આણ્વીય અક્ષ વિશે ભિન્ન સંમિતિ ધરાવે છે નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય પસંદ કરો:JEE Mains 2024 Hard
- \(20\) મીટર ઊંચાઈવાળા થાંભલાના પાયાથી ટાવરની ટોચનો ઉત્સેધકો \(60^{\circ}\) છે.થાંભલો.ટાવરના ટોચ પર \(30^{\circ}\)નો ખૂણો આંતરે છે.તો ટાવરની ઊંચાઈ \(\dots\dots\) છે.JEE Mains 2022 Medium
- ધારો કે M અને m અનુક્રમે \(f(x)=\left|\begin{array}{ccc}
1+\sin ^2 x & \cos ^2 x & 4 \sin 4 x \\
\sin ^2 x & 1+\cos ^2 x & 4 \sin 4 x \\
\sin ^2 x & \cos ^2 x & 1+4 \sin 4 x
\end{array}\right|, x \in \mathrm{R}\) ના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો છે. તો \(M^4-m^4\) = ___JEE Mains 2025 Medium - \('H'\) પરમાણુની બોહરની પ્રથમ કક્ષમાં હાજર ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ જણાવો.JEE Mains 2018 Hard