JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
\(Cl ^{-}\) આયનની પુષ્ટિ માટેની ક્રોમિલ ક્લોરાઇડ કસોટીમાં, પીળું દ્રાવણ મળે છે. દ્રાવણનું એસિડિકરણ કરવાથી અને એમાઇલ આલ્કોહોલ તથા \(10 \% H _2 O _2\) ઉમેરવાથી કાર્બનિક સ્તર વાદળી રંગનું બને છે, જે ક્રોમિયમ પેન્ટોક્સાઇડના નિર્માણનો સંકેત આપે છે. તેમાં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક _______ છે.
- A \(+6\)
- B \(+5\)
- C \(+10\)
- D \(+3\)
Answer & Solution
Correct Answer
(A) \(+6\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ફ્રૂક્ટોઝ શેનું ઉદાહરણ છે ?JEE Mains 2021 Medium
- \(E^o_{Cr^{3+}/Cr} =-0.74\, V,\,\) \(E^o_{MnO_4^-/Mn^{2+}} =1.51 \,V\) \(E^o_{Cr_2O_7^{2-}/Cr^3+} =1.33\,V:\) \(E^o_{Cl/Cl^-} =1.36\,V\) ઉપર આપેલા માહિતીને આધારે નીચેનામાંથી ક્યો પ્રબળ ઓક્સિડેશનકર્તા છે ?JEE Mains 2013 Hard
- પ્રક્રિયા માટે

ઉપરોક્ત રૂપાંતરણ માટે પ્રક્રિયકોના સમૂહનો સાચો ક્રમ _______ છે.JEE Mains 2025 Hard - પાણીનું ઠારબિંદુ ઘટાડીને \(-0.2^{\circ} \mathrm{C} \) કરવા \(600\; \mathrm{g}\) પાણી \((\rho=1.00\; \mathrm{g} / \mathrm{mL})\) માં \(\mathrm{NaCl}\) નો કેટલો જથ્થો ઉમેરવો જોઇએ ? (પાણી માટે ઠારબિંદુ અવનયન અચળાંક \(=2\; \mathrm{K}\; \mathrm{kg} \;\mathrm{mol}^{-1}\))JEE Mains 2020 Medium
- એક હાઈડ્રોકાર્બનમાં C : H ની દળ ટકાવારી (w/w) નો ગુણોત્તર \(12 : 1\) છે. તેમાં બે કાર્બન પરમાણુઓ છે. જ્યારે આ હાઈડ્રોકાર્બનના \(3.38\) g ને ઓક્સિજનમાં સંપૂર્ણપણે બાળવામાં આવે છે, ત્યારે બનતા \(CO_2(g)\) નું વજન (g માં) કેટલું છે : (આપેલ છે : મોલર દળ g mol\(^{-1}\) માં C : 12, H : 1, O : 16)JEE Mains 2026 Medium
- અર્ધ-ભરાયેલી ઉપકક્ષાની વધારાની સ્થિરતા આને કારણે છે
(A) ઇલેક્ટ્રોનનું સંમિત વિતરણ
(B) ઓછી કુલમ્બિક પ્રતિકર્ષણ ઊર્જા
(C) બિન-અપભ્રષ્ટ કક્ષકોમાં સમાન સ્પિનવાળા ઇલેક્ટ્રોનની હાજરી
(D) વધુ વિનિમય ઊર્જા
(E) એકબીજા દ્વારા ઇલેક્ટ્રોનનું પ્રમાણમાં ઓછું રક્ષણ (શીલ્ડિંગ)
સાચાં વિધાનો ઓળખોJEE Mains 2025 Hard
More PYQs from JEE Mains
- શ્રેણી \(5+11+\) \(19+29+41+\ldots\) ના પ્રથમ \(20\) પદોનો સરવાળો \(........\) છે.JEE Mains 2023 Hard
- જો \(\mathrm{p}\) અને \(\mathrm{q}\) એ અનુક્રમે રેખાઓ \(x \operatorname{cosec} \alpha-y \sec \alpha=\operatorname{kcot} 2 \alpha\) અને \(x \sin \alpha+y \cos \alpha=k \sin 2 \alpha\) પર ઉગમબિંદુથો દોરલ લંબની લંબાઈ છે તો \(\mathrm{k}^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- \(\left[\mathrm{NiCl}_4\right]^{2-}\) (અનુચુંબકીય) અને \(\left[\mathrm{Ni}(\mathrm{CO})_4\right]\) (પ્રતિચુંબકીય) ના ચુંબકીય વર્તણૂક પરથી, સાચી ભૂમિતિ અને ઑક્સિડેશન અવસ્થા પસંદ કરો.JEE Mains 2025 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. એકને વિધાન \((A)\) તરીકે લેબલ કરેલ છે અને બીજા ને કારણ \((R)\) તરીકે લેબલ કરેલ છે. વિધાન \((A)\) :\(O^{2-}\) અને \(Mg ^{2+}\) ની આયનિક ત્રિજ્યાઓ સમાન છે. કારણ \((R)\) : બંને \(O ^{2-}\) અને \(Mg ^{2+}\) સમઈલેક્ટ્રોનીય સ્પીસિઝો છે. ઉપરોક્ત વિધાનોના સંંદર્ભે, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય ઉત્તરની પસંદગી કરો.JEE Mains 2022 Medium
- નીચેના સંયોજનોમાં, તેમની બેઝિક પ્રબળતા નો વધતો ક્રમ કયો છે ?
JEE Mains 2017 Hard - ના કારણે ઓરડાના તાપમાને બોરિક એસિડ ધન છે, જ્યારે \(BF_3\) એ વાયુ છે.JEE Mains 2023 Medium