JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
ચકરીય રિંગનું ફ્લોરિનેશન \(HBF_4\) સાથે ડાયઝોનિયમ ક્ષાર ની પ્રકિયા દ્વારા સરળતાથી પૂર્ણ થાય છે. આ પ્રક્રિયા વિશે નીચેની સ્થિતિમાંથી કઈ સાચી છે?
- A \(NaF/Cu\)
- B \(Cu_2O/H_2O\)
- C માત્ર ઉષ્મા
- D \(NaNO_2/Cu\)
Answer & Solution
Correct Answer
(C) માત્ર ઉષ્મા
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ઇથરનો વિલિયમસન સંશ્લેષણ શેનું ઉદાહરણ છે ?JEE Mains 2014 Hard
- \(\left[{Co}\left({CN}_{6}\right)\right]^{4-}\) સંકીર્ણમાં ફકત સ્પિન ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય \( ...... \, BM\) [પરમાણ્વીય ક્રમાંક \({Co}=27\) ]JEE Mains 2021 Hard
- એક પ્રક્રિયા \(2A+ B \rightarrow\) નીપજ, ની ગતિકી અભ્યાસ દરમ્યાન નીચેના પરિણામો મળ્યા :
\(A\) અડધો વપરાય તે માટેનો સમય મિનિટમાં કેટલો થાયપ્રયોગ \([A]\) (\(mol\, L^{-1})\) \([B]\) (\(mol\, L^{-1})\) પ્રક્રિયાની શરૂઆતનો દર \((mol\, L^{-1}\) \(min^{-1})\) \(I\) \(0.10\) \(0.20\) \(6.93 \times {10^{ - 3}}\) \(II\) \(0.10\) \(0.25\) \(6.93 \times {10^{ - 3}}\) \(III\) \(0.20\) \(0.30\) \(1.386 \times {10^{ - 2}}\) JEE Mains 2019 Hard - એક દ્વિઅંગી દ્રાવણનો વિચાર કરો જેમાં બે બાષ્પશીલ પ્રવાહી ઘટકો 1 અને \(2\) છે. ઘટક 1 ના પ્રવાહી અને બાષ્પ કલામાં મોલ અંશ અનુક્રમે \(x_1\) અને \(y_1\) છે. \(\frac{1}{x_1}\) વિરુદ્ધ \(\frac{1}{y_1}\) ના સુરેખ આલેખનો ઢાળ અને આંતરછેદ અનુક્રમે શું આપવામાં આવે છે?JEE Mains 2025 Medium
- કાર્બોનેટ \(\left( M _2 CO _3\right)\) ના \(1\,g\) ની વધુ પ્રમાણમાં \(HCl\) સાથે પ્રક્રિયા કરતાં \(CO _2\) ના \(0.01\,mol\) ઉત્પન્ન કરે છે. તો \(M _2 CO _3\) નું મોલર દળ \(.......\,g\,mol ^{-1}\) છે.JEE Mains 2023 Medium
- H પરમાણુની ત્રણ વર્ણપટ રેખાઓની તરંગ સંખ્યાને ધ્યાનમાં લેવામાં આવે છે. બામર શ્રેણીઓમાં આવતી વર્ણપટ રેખાઓના સેટને ઓળખો.
(R = રીડબર્ગ અચળાંક)JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- આલેખમાં સ્થિતિઊર્જા (V) વિરુદ્ધ અંતર (x) આપેલ છે, કણ પર લાગતા બળ (F) ના માનના આધારે વિવિધ પ્રદેશોને વધુથી ઓછા ક્રમમાં ગોઠવો.
JEE Mains 2026 Hard - ખરબચડી સપાટીના ટેબલ પર \(5\,kg\) દળનો બ્લોક સ્થિર પડેલો છે. હવે, જો ટેબલની સપાટીની સમાંતર દિશામાં \(30\,N\) નું બળ લગાડવામાં આવે, તો બ્લોક \(10\,s\) સમયના અંતરાલમાં \(50\,m\) જેટલું અંતર કાપે છે. ગતિક ઘર્ષણાંકનું મૂલ્ય કેટલું હશે? (આપેલ \(g =10\,ms ^{-2}\))JEE Mains 2023 Medium
- \(y^{2}=8 x\) અને \(y=\sqrt{2} x\) વડે આવૃત, \(y=\sqrt{2} x, x=1, y=2 \sqrt{2}\) વડે રચાયેલ ત્રિકોણની બહારના ભાગમાં આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ \(\dots\dots\dots\)છે.JEE Mains 2022 Medium
- જો સમીકરણ સંહતિ \(2 x+y+z=5\) ; \(x-y+z=3\) ; \(x+y+a z=b\) નો ઉકેલગણ ખાલીગણ હોય તો . . .JEE Mains 2021 Hard
- પરવલય \(y^{2}=4 a x\) નાં નાભિ અને પરવલય પરના ચલિત બિંદુથી બનતા રેખાખંડનાં મધ્યબિંદુનો બિંદુપથ એક બીજો પરવલય છે, જેની નિયામિકા ............ છે.JEE Mains 2021 Hard
- એક માણસ (દળ \(= 50\, kg\)) અને છોકરો (દળ \(= 20\, kg\)) એક ઘર્ષણરહિત સમતલ પર એકબીજા સામે ઊભા છે. માણસ છોકરાને ધક્કો મારતા તે માણસની સાપેક્ષે \(0.70\, ms^{-1}\) ના વેગથી ગતિ કરે તો માણસનો જમીનની સાપેક્ષે વેગ ........ \(ms^{-1}\) હશે.JEE Mains 2019 Medium