JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
\(\mathrm{CH}_3-\mathrm{CH}_2-\mathrm{CH}_2-\mathrm{Br}+\mathrm{NaOH} \xrightarrow{\mathrm{C}_2 \mathrm{H}_5 \mathrm{OH}}\) નીપજ '\(A\)'
ઉપર ની પ્રક્રિયા ઓને ધ્યાન માં લો, નીપજ \(B\) અને નીપજ \(C\) ઓળખો.
- A \(B=C=2\)-પ્રોપેનોલ
- B \(B=2\)-પ્રોપેનોલ \(C=1\)-પ્રોપેનોલ
- C \(B=1\)-પ્રોપેનોલ \(C=2\)-પ્રોપેનોલ
- D \(B=C=1\)-પ્રોપેનોલ
Answer & Solution
Correct Answer
(B) \(B=2\)-પ્રોપેનોલ \(C=1\)-પ્રોપેનોલ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલી પ્રક્રિયાઓમાં બનતી મુખ્ય નીપજોની એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ, છે:
A. \(PhNH _2 \xrightarrow[\substack{\text { (2) } CuCN \\ \text { (3) } H _3 O ^{+} / \Delta}]{\text { (1) } NaNO _2+ HCl \left(<5^{\circ} C \right)}[ A ]\)
B. \(CH _3 CH _2 CHO \xrightarrow[\Delta]{\left[ Ag \left( NH _3\right)_2\right]^{+}, OH ^{-}}[ B ]\)
C. \(CH _4+ O _2 \xrightarrow[\text { (ii) } Na _2 Cr _2 O _7 / H ^{+}]{\text {(i) } Mo _2 O _3}[ C ]\)
D. \(PhCH _2 MgBr + CO _2 \xrightarrow[ H _3 O ^{+}]{\text {Dryether }}[ D ]\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Easy - નીચેનામાંથી, ઓરડાના તાપમાને જલીય \(NaOH\) માં દ્રાવ્ય સંયોજનોની કુલ સંખ્યા છે:
JEE Mains 2026 Hard - નીચે આપેલા ધાતુ સંકીર્ણને ધ્યાનમાં લો. \({\left[ Co \left( NH _{3}\right)\right]^{3+}}\) \({\left[ CoCl \left( NH _{3}\right)_{5}\right]^{2+}}\) \({\left[ Co ( CN )_{6}\right]^{3-}}\) \({\left[ Co \left( NH _{3}\right)_{5}\left( H _{2} O \right)\right]^{3+}}\) સંકિર્ણની ફક્ત સ્પીન ચુંબકીય ચાકમાત્રા \(......\,B .M.\) છે કે જે ટૂંકામાં ટૂકી તરંગલંબાઈ પર પ્રકાશનું અવશોષણ કરે છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I: D-(+)-ગ્લુકોઝના બે ચક્રીય સ્વરૂપો (α અને β એનોમર્સ C1 હાઇડ્રોક્સિલ સમૂહના દિશાવિન્યાસમાં ભિન્ન હોય છે) એ D-(+)-ગ્લુકોઝના બે એનોમર છે.
વિધાન II: D-ગ્લુકોઝ અને D-ફ્રુક્ટોઝના ખુલ્લી શૃંખલાના સ્વરૂપો \(C_3\), \(C_4\) અને \(C_5\) પર ત્રણ સમાન કિરાલ કાર્બન ધરાવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2026 Medium - સાચા વિધાન પસંદ કરો. \(A\). ક્રોમેટ આયન સમતલીય ચોરસ છે. \(B.\) ડાયક્રોમેટને ક્રોમેટ માંથી બનાવવામાં આવે છે. \(C.\) લીલા રંગનો મેંગેનેટ આયન પ્રતિચુંબકીય છે. \(D.\) ઘેરા લીલા રંગનો \(\mathrm{K}_2 \mathrm{MnO}_4\) તટસ્થ અથવા એસિડીક માધ્યમમાં વિષમીકરણ પામી મેંગેનેટ આપે છે. \(E.\) સંક્રાંતિ તત્વનાં ઓક્સિડેશન આંકમાં વધારો થતા તેના ઓક્સાઈડનું આયનિક લક્ષણ ઘટે છે.JEE Mains 2024 Hard
- ચોરસ પિરામિડલ ભૂમિતિ ધરાવતા અણુઓ કયા છે?JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- હાઇડ્રોજન પરમાણુ માટે બામર શ્રેણીની સૌથી ટૂંકી તરંગલંબાઈ અને લાઇમેન શ્રેણીની સૌથી ટૂંકી તરંગલંબાઈનો ગુણોત્તર _______ છે.JEE Mains 2024 Hard
-

એક અનંત તાર a ત્રિજ્યાનો વર્તુળાકાર વળાંક ધરાવે છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ I વિદ્યુતપ્રવાહ વહન કરે છે. ચાપના ઉદ્ગમબિંદુ \(O\) પર ચુંબકીય ક્ષેત્રનું માન આના દ્વારા આપવામાં આવે છે :JEE Mains 2025 Easy - જો સમીકરણ સંહિતા \(x-2 y+3 z=9\) \(2 x+y+z=b\) \(x-7 y+a z=24\) ને અનંત ઉકેલો હોય તો \(a - b\) ની કિમત મેળવોJEE Mains 2020 Medium
- \(SO _2 Cl _2\) ને વધુ પડતા પાણી સાથે પ્રક્રિયા કરતા એસિડિક મિશ્રણ માં પરિણમે છે. \(SO _{2} Cl _{2}+2 H _{2} O \rightarrow H _{2} SO _{4}+2 HCl\) આ પરિણામી એસિડિક મિશ્રણને તટસ્થ કરવા માટે જો \(16\) મોલ \(NaOH\) જરૂરી હોય તો વપરતા \(SO _2 Cl _2\) ના મોલની, સંખ્યા?JEE Mains 2022 Hard
- ઉપર ની રાસાયણિક પ્રક્રિયા શ્રેણી માં \("A"\) અને \("B"\) અનુક્રમે છે:
JEE Mains 2024 Medium - \(R\) અવરોધ અને \(L\) લંબાઈના તારને \(5\) એકસરખા ભાગમાં કાપવામાં આવે છે. તે પ્રત્યેક ભાગને એકબીજા સાથે સમાંતર જોડવામાં આવે તો પરિણામી અવરોધ______થશે.JEE Mains 2024 Hard