JEE Mains · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism
\(\mathrm{CCl}_{4}, \mathrm{CHCl}_{3}\) and \(\mathrm{CH}_{4}\) ની દ્વિધુવ ચાકમાત્રાનો ક્રમ જણાવો.
- A \(\mathrm{CH}_{4}=\mathrm{CCl}_{4} < \mathrm{CHCl}_{3}\)
- B \(\mathrm{CH}_{4} < \mathrm{CCl}_{4} < \mathrm{CHCl}_{3}\)
- C \(\mathrm{CCl}_{4} < \mathrm{CH}_{4} < \mathrm{CHCl}_{3}\)
- D \(\mathrm{CHCl}_{3} < \mathrm{CH}_{4} = \mathrm{CCl}_{4}\)
Answer & Solution
Correct Answer
(A) \(\mathrm{CH}_{4}=\mathrm{CCl}_{4} < \mathrm{CHCl}_{3}\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે: એક અભિકથન \((A)\) તરીકે લેબલ થયેલ છે અને બીજું કારણ \((R)\) તરીકે લેબલ થયેલ છે. અભિકથન \((A)\) : \(\mathrm{NH}_3\) અને \(\mathrm{NF}_3\) અણુ નાઇટ્રોજન પરમાણુ પર ઇલેક્ટ્રોન યુગ્મ સાથે પિરામિડલ આકાર ધરાવે છે. \(\mathrm{NH}_3\) ની પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રા \(\mathrm{NF}_3\) કરતાં વધારે છે. કારણ \((R)\) : \(\mathrm{NH}_3\) માં, ઇલેક્ટ્રોન યુગ્મને કારણે કક્ષકીય દ્વિધ્રુવ \(\mathrm{N}-\mathrm{H}\) બંધોની પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રાની જેમ જ દિશામાં છે. \(\mathrm{F}\) એ સૌથી વધુ વિદ્યુતઋણી તત્વ છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium
- જ્યારે સલ્ફાનિલિક ઍસિડ અને 1-નેપ્થીલેમાઇનના સાંદ્ર દ્રાવણને નાઈટ્રસ ઍસિડ (273 K) વડે પ્રક્રિયા કરવામાં આવે છે અને એસિટિક ઍસિડ વડે ઍસિડિક બનાવવામાં આવે છે, ત્યારે બનતી નીપજના 0.1 મોલનું દળ _______ (g) છે.
(આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં \(\mathrm{H}: 1, \mathrm{C}: 12, \mathrm{~N}: 14\), \(\mathrm{O}: 16, \mathrm{~S}: 32)\)JEE Mains 2025 Hard - નીચેના વિધાનો અને કારણો ધ્યાન માં લો કયો વિકલ્પ સાચો છે વિધાન \((A)\) \(:\) જ્યારે \(Cu\) \((II)\) અને સલ્ફાઇડ આયનો ભળી જાય છે તેઓ ઘન આપવા માટે ખૂબ જ ઝડપથી મળીને પ્રક્રિયા આપે છે. કારણ \((R)\) \(:\) \(Cu ^{2+}( aq )+ S ^{2-}( aq ) \rightleftharpoons \operatorname{CuS}( s )\) નો સંતુલન અચળાંક ઊંચો છે કારણકે દ્રાવ્યતા નીપજ નીચી છેJEE Mains 2020 Medium
- \(298\, K\) એ \(Zn \left| Zn ^{2+}( aq ) \| Sn ^{x+}\right| Sn\) નો કોષ પોટેન્શિયલ \(0.801 \,V\) છે. આ પ્રક્રિયાનુ પ્રક્રિયા ભાગફળ \(10^{-2}\) છે. આપેલ વિદ્યુત રાસાયણિક કોષ પ્રક્રિયામાં સંકળાયેલ ઈલેક્ટ્રોનોની સંખ્યા \(....\) છે. (આપેલ : \(E _{ Zn ^{2+} \mid Zn }^{ o }=-0.763 V , E _{ Sn ^{x+} \mid Sn }^{ O }=+0.008 V\) ધારી લો \(\frac{2.303 RT }{ F }=0.06\, V\) )JEE Mains 2022 Medium
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ - \(I\) (સંયોજન) સૂચિ - \(II\) (ઉપયોગો) \((A)\) આયોડોફોર્મ \((I)\) અગ્નિશામક \((B)\) કાર્બન ટેટ્રાક્લોરાઇડ \((II)\) જંતુનાશક \((C)\) \(CFC\) \((III)\) એન્ટિસેપ્ટિક \((D)\) \(DDT\) \((IV)\) રેફ્રિજરન્ટ્સ JEE Mains 2024 Medium - નીચે આપેલામાંથી માત્રાત્મક ગુણધર્મો ધરાવતા હોય તેની કુલ સંખ્યા \(.........\) છે. કદ, મોલર ઉષ્માક્ષમતા, મોલારીટી, \(E ^{\varnothing}\) કોષ,ગિબ્ગીસ મુક્ત ઊર્જા ફેરફાર, મોલર દળ, મોલJEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- જો \(P\) એ એવો \(3 \times 3\) વાસ્તવિક શ્રેણિક હોય કે જેથી \(P^T=a P+(a-1) I\), જ્યાં \(a >1\),તોJEE Mains 2023 Hard
- સુરેખ સમીકરણ સંહતિ \(x + y + z = 1;x + ay + z = 1;ax + by + z = 0\) ને ઉકેલ ન હોય તે માટેની \('b'\) ની ભિન્ન કિંમતોનો ગણ જો \(S\) હોય તો , \(S\) એ . ..JEE Mains 2017 Hard
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \((I)\) : ધાતુઓ અને અધાતુઓ બંને \(\mathrm{p}\) અને \(d\)-બ્લોકના તત્ત્વોમાં અસ્તિત્વ ધરાવે છે. વિધાન \((II)\) : અધાતુઓ ધાતુઓ કરતાં ઊંચી આયનીકરણ એન્થાલ્પી અને ઊંચી વિદ્યુતઋણતા ધરાવે છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard
- \(20\,ms ^{-1}\) ના વેગ સાથે એક કાર \(P\) કે જેના હોર્ન દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિની આવૃત્તિ \(400\,Hz\) છે. તે જ દિશામાં એક બીજી કાર \(Q\) પ્રથમ કારની પાછળ \(40\,ms ^{-1}\) ના વેગ સાથે ગતિ કરે છે. કારના મુસાફર દ્વારા સંભળાતી આવૃત્તિ અંદાજિત આવૃત્તિ ........ \(Hz\) છે. [ધ્વનિનો વેગ \(=360\,ms ^{-1}\), લો]JEE Mains 2023 Easy
- \(\mathrm{C}-\mathrm{H}, \mathrm{C}-\mathrm{C}, \mathrm{C}=\mathrm{C}, \mathrm{H}-\mathrm{H}\) ની બંધઊર્જાઓ અનુક્મે \(414 \mathrm{~kJ}, 347 \mathrm{~kJ}, 615 \mathrm{~kJ}\) અને \(435 \mathrm{~kJ}\) હોય ત્યારે, હાઈડ્રોજન ના ઉમેરણ વડે ઈથિલિનમાંથી ઈથેન \(\left(\mathrm{C}_2 \mathrm{H}_6\right)\) ની સર્જન એન્થાલ્પી _______ \(\mathrm{kJ}\) છે.JEE Mains 2024 Medium
- જ્યારે એક સિક્કાને ભ્રમણ કરતા ટેબલ પર તેના કેન્દ્રથી \(1\,cm\) અંતરે મૂકવામાં આવે છે ત્યારે જ તે સરકવાનું શરૂ કરે છે. જો ભ્રમણ કરતા ટેબલનો કોણીય વેગ અડધો કરવામાં આવે, તો ........ \(cm\) તે અંતરે રાખતા સરકશે.JEE Mains 2023 Medium