JEE Mains · Chemistry · STD 11 - 8.2 Organic chemistry isomerism
\(\mathrm{C}_7 \mathrm{H}_{16}\) માટે જુદા-જુદા શૃંખલા સમઘટકોની સંખ્યા _______ છે.
- A \(9\)
- B \(10\)
- C \(15\)
- D \(16\)
Answer & Solution
Correct Answer
(A) \(9\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે: એક અભિકથન \((A)\) તરીકે લેબલ થયેલ છે અને બીજું કારણ \((R)\) તરીકે લેબલ થયેલ છે. અભિકથન \((A)\) : \(\mathrm{NH}_3\) અને \(\mathrm{NF}_3\) અણુ નાઇટ્રોજન પરમાણુ પર ઇલેક્ટ્રોન યુગ્મ સાથે પિરામિડલ આકાર ધરાવે છે. \(\mathrm{NH}_3\) ની પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રા \(\mathrm{NF}_3\) કરતાં વધારે છે. કારણ \((R)\) : \(\mathrm{NH}_3\) માં, ઇલેક્ટ્રોન યુગ્મને કારણે કક્ષકીય દ્વિધ્રુવ \(\mathrm{N}-\mathrm{H}\) બંધોની પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રાની જેમ જ દિશામાં છે. \(\mathrm{F}\) એ સૌથી વધુ વિદ્યુતઋણી તત્વ છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium
- હેલોજનોની બંધ વિયોજન એન્થાલ્પીનો સાચો ક્રમ શોધો.JEE Mains 2021 Easy
- આણ્વિય કક્ષક વાદ મુજબ, નીચેનાં પૈકી કયા ઘટકો અસ્તિત્વ ધરાવના નથી ?JEE Mains 2021 Easy
- ક્યા સંયોજનમાં સૌથી મોટો \(H - M - H\) બંધકોણ છે?\(( M = N , O , S , C )\)JEE Mains 2020 Hard
- નીચેનામાંથી કયા સંયોજન માટે જેલ્ડાહલ પદ્ધતિનો ઉપયોગ નાઇટ્રોજનની ટકાવારી નક્કી કરવા માટે કરી શકાય છે.JEE Mains 2013 Medium
- બંધ U-નળીમાં 80 mL હાઇડ્રોકાર્બનને 264 mL ઑક્સિજન સાથે મિશ્ર કરતાં તે સંપૂર્ણ દહન પામે છે. 273 K તાપમાને ઠંડા કર્યા પછી શેષ વાયુઓ 224 mL કદ રોકે છે. જ્યારે પ્રણાલીને KOH દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, ત્યારે કદ ઘટીને 64 mL થાય છે. હાઇડ્રોકાર્બનનું સૂત્ર શું છે?JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- એક વ્યક્તિ લિફટમાં ઉભેલો છે. તે કઈ પરિસ્થિતિમાં વજનરહિત સ્થિતિ અનુભવશે ?JEE Mains 2022 Medium
- એક કણ \(x-y\) સમતલમાં બળ \(\vec{F}\) ની અસર હેઠળ ગતિ કરે છે જેથી તેનો રેખીય વેગ \(\vec{P}(t)=\hat{i} \cos (k t)-\hat{j} \sin (k t)\) છે. જો \(k\) અચળ હોય, તો \(\overrightarrow{\mathrm{F}}\) અને \(\overrightarrow{\mathrm{P}}\) વચ્ચેનો કોણ _______ હશે.JEE Mains 2024 Hard
- બે પરવલય સમાન નાભિ \((4,3)\) ધરાવે છે અને તેમના નિયતા ક્રમશઃ \(x\)-અક્ષ અને \(y\)-અક્ષ છે. જો આ પરવલયો બિંદુઓ \(A\) અને \(B\) પર છેદે, તો \((A B)^2\) = __________JEE Mains 2025 Medium
- જો વક્ર \(x^{2}+2 y^{2}=2,\) રેખા \(x + y =1\) ને બે બિંદુઓ \(P\) અને \(Q\) એ છેદે, તો રેખાખંડ \(PQ\) એ ઊગમબિંદુ આગળ આંતરેલ ખૂણો ........ થાય.JEE Mains 2021 Medium
- \(298 \mathrm{~K}\) તે _______ દ્વારા વધારી શકાય છે.
JEE Mains 2024 Medium - \(100 \,mg\) ના એક વિદ્યુતભારિત કણને \(1 \times 10^{5} \,NC ^{-1}\) જેટલી તીવ્રતા ધરાવતા નિયમિત વિદ્યુતક્ષેત્રની વિરૂદધ દિશામાં ફેકવામાં આવે છે. જે કણ પરનો વિદ્યુતભાર \(40 \,\mu C\) અને પ્રારંભિક વેગ \(200 \,ms ^{-1}\) હોય તો તે ક્ષણિક વિરામસ્થિતિમાં આવતા પહેલા કેટલું અંતર (\(m\) માં) કાપ્શે?JEE Mains 2022 Medium