JEE Mains · Chemistry · STD 11 - 8.2 Organic chemistry isomerism
\(C_6H_{14}\) ના બંધારણીય સમઘટકોની સંખ્યા જણાવો.
- A \(4\)
- B \(3\)
- C \(6\)
- D \(5\)
Answer & Solution
Correct Answer
(D) \(5\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : \(2 \mathrm{p}_x \rightarrow 2 \mathrm{p}_y\) સંક્રમણ માટે એક વર્ણપટ રેખા જોવા મળશે.
વિધાન (II) : \(2 P_x\) અને \(2 p_y\) સમશક્તિક કક્ષકો છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy - સ્તંભ\(-II\) લેસાઇન કસોટીના પરિણામો સાથે સ્તંભ \(-I\)માં કાર્બનિક સંયોજનો સાથે જોડો.
સ્તંભ \(-I\) સ્તંભ \(-II\) \((A)\) એનિલિન \((i)\) \(FeCl_3\) સાથે લાલ રંગ \((B)\) બેન્ઝિન સલ્ફોનિક એસિડ \((ii)\) સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ સાથે જાંબલી રંગ \((C)\) થાયોયુરિયા \((iii)\) \(FeSO_ 4\)નું એસિડિક અને ગરમ દ્રાવણમાં વાદળી રંગ JEE Mains 2015 Hard - નીચે આપેલા બે વિધાનો છે : વિધાન \((I)\) : \(\mathrm{S}_{\mathrm{N}} 2\) પ્રક્રિયાઓ 'ત્રિવિમવિશિષ્ટ છે, જે દર્શાવે છે કે તેના પરિણામે નીપજ તરીકે માત્ર એક સ્ટીરિયો-આઇસોમરનું નિર્માણ થાય છે. વિધાન \((II)\) : \(\mathrm{S}_N 1\) પ્રક્રિયાઓ સામાન્ય રીતે નીપજ તરીકે રેસિમિક મિશ્રણનું નિર્માણ કરે છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium
- આપેલ પ્રક્રિયા માટે, નીચેનામાંથી \(\mathrm{K}_{\mathrm{C}}\) માટેનો સાચી અભિવ્યક્તિ પસંદ કરો :- \(\mathrm{Fe}_{(\mathrm{aq})}^{3+}+\mathrm{SCN}_{(\mathrm{aq})}^{-} \rightleftharpoons(\mathrm{FeSCN})_{(\mathrm{aq})}^{2+}\)JEE Mains 2024 Hard
- \(K\) માં \(298\, K\) તાપમાને અપ્રમાણસર માટે \(2 Cu ^{+}( aq ) \rightleftharpoons Cu ( s )+ Cu ^{2+}( aq )\) (જ્યાં \(K\) એ સંતુલન અચળાંકછે ) ....... \(\times 10^{-1}\) આપેલ \(\left( E _{ Cu ^{2+} / Cu ^{+}}^{0}=0.16 V \right.\) \(,E _{ Cu ^{+} / Cu }^{0}=0.52 V,\) \(\left.\frac{ RT }{ F }=0.025\right)\)JEE Mains 2020 Medium
- અચળ તાપમાને વાયુ અવસ્થામાં થતી નીચેની રાસાયણિક સંતુલન પ્રક્રિયાનો વિચાર કરો :
\(\mathrm{A}(\mathrm{~g}) \rightleftharpoons \mathrm{B}(\mathrm{~g})+\mathrm{C}(\mathrm{~g})\)
જો \(p\) કુલ દબાણ હોય, \(K_p\) દબાણ સંતુલન અચળાંક હોય અને \(\alpha\) વિયોજન અંશ હોય, તો સંતુલન અવસ્થાએ નીચેનામાંથી કયું વિધાન સાચું છે?JEE Mains 2025 Hard
More PYQs from JEE Mains
- યાદી - I ને યાદી - II સાથે જોડો.
નીચે\(\text{ }\)આપેલા\(\text{ }\)વિકલ્પોમાંથી\(\text{ }\)સાચો\(\text{ }\)જવાબ\(\text{ }\)પસંદ\(\text{ }\)કરો\(\text{ }\):યાદી - I યાદી - II (A) શૂન્યાવકાશની પરમિએબિલિટી (I) \(\left[\mathrm{M} \mathrm{~L}^2 \mathrm{~T}^{-2}\right]\) (B) ચુંબકીય ક્ષેત્ર (II) \(\left[\mathrm{M} \mathrm{~T}^{-2} \mathrm{~A}^{-1}\right]\) (C) ચુંબકીય મોમેન્ટ (III) \(\left[\mathrm{M} \mathrm{~L} \mathrm{~T}^{-2} \mathrm{~A}^{-2}\right]\) (D) વળ અચળાંક (IV) \(\left[\mathrm{L}^2 \mathrm{~A}\right]\) JEE Mains 2025 Easy - એક ઘનની ઘનતાના માપનમાં દળ અને લંબાઈ અનુક્રમે \((10.00 \pm 0.10)\,\,kg\,\) અને \((0.10 \pm 0.01)\,\,m\,\) છે. તો તેની ઘનતાના માપનમાં કેટલી ત્રુટિ હશે?JEE Mains 2019 Hard
- જેના માટે \(x^4-a x^2+9=0\) નાં તમામ બીજ વાસ્તવિક અને ભિશ્ન હોય, તેવી \(a\) ની નાનામાં નાની ધન પૂર્ણાંક કિંમત ___ છે.JEE Mains 2026 Hard
- જ્યારે હવામાંથી અધ્રુવીભૂત પ્રકાશ કોઈ વિશેષ ખૂણે હવામાં રહેલ કાચની પ્લેટ પર આપાત થાય, ત્યારે એવું અવલોકન થાય છે કે પરાવર્તિત પુંજ રેખીય ધ્રુવીભૂત છે. વક્રીભૂત પુંજનો લંબને અનુલક્ષીને કોણ _____________ છે.
\(\left(\tan ^{-1}(1.52)=57.7^{\circ}\right.\), હવા અને કાચના વક્રીભવનાંકો અનુક્રમે 1.00 અને 1.52 છે.)JEE Mains 2026 Medium - રેખીય વિદ્યુતભાર ઘનતા \(\lambda\) ધરાવતા ત્રણ અનંત લંબાઈના તાર અનુક્રમે \(x\)-અક્ષ, \(y\)-અક્ષ અને \(z\)-અક્ષ પર મૂકેલા છે. નીચેનામાંથી કઈ સમસ્થિતિમાન સપાટી દર્શાવે છે?JEE Mains 2025 Hard
- જો \(f\left( x \right) = \frac{{{x^2} - x}}{{{x^2} + 2x}}\,x \ne 0, - 2\) તો \(\frac{d}{{dx}}\left[ {{f^{ - 1}}\left( x \right)} \right]\) મેળવો. (કે જ્યાં વિધેય વ્યખ્યાયિત હોય )JEE Mains 2013 Hard